________________
છે. આ શબ્દો કે માલી શકે? જેનામાં ય હોય, ગંભીરતા હોય તો માતા શકે કમલાવતી શણી કહે છે હે મહારાજા! જ્યારે કે ત્યારે એક વખત મરેલાનું તે અપાય છે. મૃત્યુને સમય આવશે ત્યારે આ મરમ્ય-સુદર કામગીને માર છાય જવું પડશે. ધનના ભરેલા ભંડાર અહીં જ રહી જશે. તમારા મનગમતા કામો છેડો ૨શે. સુંદર દેહ પણ અગ્નિમાં જલાવી દેશે. અમે પૂછીએ કે શ્રાવક ઉપાશયે કેમ
થી આવતાં તે કહેશે સાહેબ! “No Time” તમને આ તેને સજાવવા માટે કલાકોના કલાકોને ટાઈમ મળે છે ને ઉપાશ્રયે આવવાને જ ટાઈમ નથી મળતું યાદ રાખજે, આ કાયા કેવી છે? કાયા કરમાઈ જાશે, શ્વાસ રૂંધાઈ જશે, અને તારે આ તો માને છે જિના, મુસાફરીએ મુસાફીર આવ્યા, સાકર વહેંચીને હર્ષ મનાવ્યું, નિંદા નરકે લઈ જાય, વેદના બહુ થાય, અંતે તારો આ તે માટીને છે મિનારે - એકને એક લાડીલે દિકરો બાર બાર વર્ષથી પરદેશ કમાવા ગયા છે. બાર વર્ષ કમાઈને પાછા ફરે છે, તમારા મનમાં હર્ષ છે કે બાર વર્ષે પુત્રનું મુખ જોઇશું. પુત્રને મનમાં પણ એવો હર્ષ છે કે મારા માતા-પિતા, પત્ની બધા આજે મને મળશે. પણ જે રરતામાં પ્લેનમાં કેઈ એકસીડન્ટ થઈ જાય અથવા પેટ્રોલની ટાંકી ફાટી તે પ્લેનતે બેઠેલા બધાના ભૂકકા ઉડી જાય છે. તે વખતે કાળ એમ નહિ જુવે કે આ બાર પર વર્ષથી એના કુટુંબથી છૂટો પડે છે. એક વખત તે એનાં સગા-સ્નેહીઓને ભેગા થવા દઉં. એ કાળ નથી જેતે. જ્યાં ક્ષણને વિશ્વાસ કરવા જેવો નથી ત્યાં ભવિષ્યની આશા કયાં રાખવી? કમલાવંતી રાણી કહે છે હે રાજા! એક દિવસ મારે ને તમારે આ બધું છોડીને જવાનું છે. આ શબ્દો અંતરનાં છે. રણમાં શૂરવીર છુપો ન રહે. રૂ એ લપેટેલી આગ જેમ છુપી ન રહી શકે તેમ આ કમલાવતી રાણી પણ છુપી રહી શકી. અમારી કમલાવંતી બહેને જે આવી શૂરવીર બને તે ઈષકાર સંસારમાં ન બેસી શકે. કામ થઈ જાય. (હસાહસ).
એક દિન એહ ધન છોડવું, પરભવ સરું નહિ કેય સાંભળ... પરભવ જાતાં ઈણ જીવને, ધમ સખાઈ જ હોય,
સાંભળ હે રાજા, બ્રાહ્મણની છડી ઋદ્ધિ મત આદરે છે કમલાવતી રાણી કહે છે હે મહારાજા ! આટલી બધી લક્ષ્મીમાંથી એક રાતી પાઈ પણ સાથે લઈ જશે ખરા! તમે તમારા સેવકોને સાથે લઈ જશો ? પર ભવમાં જતાં આ જીવને ધન કે પરિવાર કોઈ સગું નહિ થાય. “ હું પmો માત્ર જાનં.” હે નરદેવ ! પ્રજાપાલક! તમે તમારા છુવનમાં જેટલે ધર્મ કરશે તે જ તમારી