________________
૭૩૩
પુત્ર કહે છે. તમારી વાત એવી જ છે તે હવે અમે આપની મિત્રતા તેડીશું નહિ પણ જરૂર પડે ત્યારે અમને રાજા બનાવજે. રાજકુમારે વચન આપ્યું કે જ્યારે હું રાજા બનીશ ત્યારે તમને એક વાર પણ રાજા બનાવીશ. સમય-સમયનું કાર્ય કયેજ જાય છે. સમય જતાં રાજકુમાર રાજા બન્યું. અને વણિક પુત્ર મોટા વહેપારી બની ગયા. પણ એવું બન્યું છે કે બે વહેપારીમાંથી એકની ભાગ્યદશા પલટાતાં દુકાનમાં મોટી ખોટ આવી. વહેપાર પડી ભાંગ્યો. દેણું ખૂબ વધી ગયું. લેણદારે સતાવવા લાગ્યાં. વહેપાર કરવા ખૂબ પ્રયત્ન કર્યા પણ પૈસા વિના શું કરે ? દુઃખના વખતમાં રાજકુમારે આપેલું વચન તેને યાદ આવ્યું. એ વચનને લાભ લેવાની તક આવી છે. - વણિક રાજા પાસે આવ્યો. બધી વાત કરી. રાજાએ કહ્યું. તમારે જે મદદ જોઈતી હેય તે આપવા તૈયાર છું. ત્યારે વણિક કહે છે આપે અમને પિલા બગીચામાં એક વખત રાજ્ય આપવાનું વચન આપ્યું હતું તે યાદ છે ને? રાજકુમારને પિતાનું વચન યાદ આવ્યું. પણ રાજ્ય આપવાની વાત સાંભળી ચિંતામાં પડી ગયે. છતાં સાવધાન થઈને બે કે હું તમને એક પ્રહર (પહેર) માટે રાજા બનાવું છું. આમ કહી રાજાએ વણિકમિત્રને એક પ્રહર માટે રાજા બનાવવાને પિતાના સેવકને હુકમ કરી પિતે પિતાના મહેલમાં ચાલ્યા ગયે. ત્યારે વણિક કૂદકો મારીને સિંહાસને બેસી ગયે. મંત્રીઓએ કહ્યું કે રાજ્યાભિષેકની વિધિ કરવા દે. રાજાને ગ્ય વસ્ત્રાભૂષણે પહેરે, પછી સિંહાસને બેસશે તે આ સિંહાસન શેભી ઉઠશે.
વણિપુત્ર કહે છે એક પ્રહર રાજ્ય કરવું તેમાં વસ્ત્રાભૂષણ અને રાજ્યાભિષેકની શી જરૂર છે? બસ, હું તે રાજ્ય સિંહાસને બેઠે એટલે રાજા બની ચૂક્યું. એણે તે સેવકોને હુકમ કરવા માંડયા કે આટલા રૂપિયા, આટલું ઝવેરાત મારે ઘેર મોકલી દે. લેણદારેને કહેવડાવી દીધું કે જેનું જેટલું લેણું હોય તે અત્યારેજ લઈ જાવ. કારણ કે હું રાજા અન્ય છું. એણે લેણદારોનું લેણું ચૂકવી દીધું. ગરીબ અને ભિખારીઓ આવ્યા તેમને ધન આપી સંતુષ્ટ કર્યા. નેકરે અને રાજકર્મચારીઓને પગાર બમણો કરી દીધું. અને ગામમાં જાહેરાત કરાવી કે જેને જે જોઈએ તે લઈ જાવ. ગામમાંથી ઘણાં માણસે આવ્યાં. દેવાય તેટલું દાન કરી દીધું. આમ એક પ્રહર પૂરે થતાં પહેલાં તે એ સિંહાસનેથી નીચે ઉતરી ગયે. અને સેવકને કહ્યું કે હવે હું મારે ઘેર જાઉં છું. આમ કહી ગરી બાના આશીર્વાદ લેતે હર્ષનાદ સાથે પિતાને ઘેર ચાલ્યો ગયો. અને ખૂબ બાદશાહીથી રહેવા લાગ્યું. તેણે એક પહેરમાં રાજાને ખજાને ખાલી કરી નાંખે. અને કોડોની સંપત્તિ પિતાને ઘેર લાવે. | આ વાતને ઘણે સમય વીત્યા બાદ બીજા વણિકમિત્રને પણ વહેપારમાં પેટ ચાવી. તે પણ પિતાના મિત્રની જેમ રાજા પાસે ગયે. અને પિતાને આપેલા વચનની યાદ