________________
ખિતાઈ ભરવાની વિધામાં નથી. પરંતુ એના વિશિષ્ટતા અંધકારમાંથી પ્રકાશ જાય એ વિદ્યા પ્રાપ્ત કરવામાં છે. પ્રાચીનકાળમાં બાળકૅના જીવનનું ઘડતર એવી ઉર કરવામાં આવતું કે જેથી એને આત્મા સદા જાગૃત રહે. નિરાશાજનક અને નિર્માલ્ય વાતે એમની પાસે ઉચ્ચારવામાં આવતી નહિ.
શમચંદ્રજી યૌવનને આંગણે રમતાં હતાં. તે સમયે ચીનનું સૈન્ય મિથિલા નગરી પર ચઢી આવ્યું. જનક રાજાએ પિતાના મિત્ર દશરથ રાજા પાસે સહાય માંગી અને કહેવડાવ્યું કે તમારા વીર પુત્ર રામ અને લસણને અમારી વારે મોકલે. દશરથ રાજાના હદયમાં આંચકે આવ્યા. મમતાને કારણે વિચારના વંટોળમાં અટવાઈ ગયા. એ જંગલી અને કદાવર માણસો સાથે મારા બાળકે કેવી રીતે લડી શકશે? છતાં એ બેલ્યા નહિ. મનમાં જ વિચાર કરતા હતાં. પણ ચતુર રામ પિતાના અંતરને આશય સમજી ગયાં. એમણે કહ્યું. પિતાજી! શું નાનું સિંહનું બચ્ચું મોટા હાથીના ગંડસ્થળને ભેદી શકતું નથી?
“ખકર બચ્ચા લાખ લાખે બિચારા, સિંહણ બચ્ચું એક એકે હજારા” વીરતા ભર્યો ઉત્તર સાંભળતાં જ દશરથ રાજાને ભ્રમ ટળી ગયે. રામ અને લક્ષ્મણ બંને કુમારે પ્રખ્યબાણ લઈ મિથિલા ઉપડયા અને શત્રુઓને હરાવી વિજયપતાકા ફરકાવી ગૌરવપૂર્વક ઘેર આવ્યા.
- દેવાપ્રિય ! એ વીરતા કયાંથી આવી? એ બહારથી નથી આવી. અંદર જ છે. અને જાગૃત કરવાની જરૂર છે. આત્મામાં અનંત શક્તિ છે. એ ભાન થતાં એ કઈથી ગભરાતું નથી. આજે મા-બાપ બાળકને વીર બનાવવાને બદલે કાયર બનાવે છે. બાળક સ હાય કે ઉંઘતું ન હોય તે “જે બાવો આવ્યું, તને પકડી જશે” આવા જીરૂતાભર્યા વાકયો સંભળાવે છે. આથી બાળકના મનમાં એ વાત ઠસી જાય છે. અને તે માટે થાય છે તે પણ બહારથી બહાદુર દેખાય પણ અંદરથી ડરપોક જ હોય છે. આ સુર માણસ પિતાના દેશનું રક્ષણ કરી શક્યું નથી તે પછી આત્માનું કલ્યાણ તે કેવી રીતે કરી શકે? ** આત્મામાં કેટલી તાકાત છે એના પ્રત્યક્ષ પુરાવા તમારી સામે મેજુદ છે. એટમબબ ભયંકર છે. અને હાઈડ્રોજનબ તે એથી પણ ભયંકર છે. એનામાં સંહાર કરવાની અજબ શક્તિ રહેલી છે. રતલ-દઢ રતલને બૅબ લાખે માનવને સંહાર કરી શકે છે. ભાઈના વિરતારને ઉજજડ કરી નાંખે છે. એક નાનકડા બેબમાં આટલી શક્તિ છે. પણ એને શોધનાર તે મનુષ્ય જ છે ને? તે વિચાર કરે. મનુષ્યથી શોધાયેલ વસ્તુમાં આટલી તાકાત છે તે વસ્તુના સર્જક એવા માનવીના આત્મામાં કેટલી શક્તિ હશે? અને શેષનારે તે મહાપા, એકઠા કર્યા છે, પણ આત્માની અનંત શક્તિઓને જેણે