________________
'ગતિમાં જઈ કર્મો ભોગવવા રૂપ જીતાને માર ખાવો પડશે. માટે સરકારે ભાગને 'હે ચાલે.
આપણો દરજને ચાહુ અધિકાર ઉત્તરાધ્યયન સૂત્રમાં છે. એ પ્રભુની અતિમ વતી છે. માટે આજે તે એને ખાસ યાદ કરવી જ જોઈએ. ઈયુમર સજાની કમલાતા શણી ખૂબ ધર્મિષ્ઠ હતી. એણે નગરમાં ધૂળ ઉડતી જોઈને પિતાની દાસીને પૂછયું. અને દાસીએ રાણીને કહ્યું કે મહારાણી સાહેબ ! આપણા ગિરમાં ભૃગુ પુરોહિત, એની પાની અને એના બે પુત્રે એ ચાર જ છતી કદ્ધિને છોડીને તક્ષા લેવા નીકળી ગયા છે. અને તેમની લક્ષ્મી આપણા શપમાં સાડા ભરીને લાવે છે. તેની આ ધૂળ ઉડે છે. જે તમે કહે તે હું એ ગાડા આપના મહેલે જ ઉભા રાખું. ત્યારે રાણી શું કહે છે -
વચન સુણીને માથું ધુણુવ્યું, બ્રાહ્મણ પામે વૈરાગ્ય, . તેની ત્રાદ્ધિ લેવી જુગતી નથી, રાજાના મોટા છે ભાગ્ય,
સાંભળ હે દાસી, તેની ઋદ્ધિ લેવી જુગતી નહિ. દાસીની વાત સાંભળી કમલાવંતીરાણીએ માથું ધૂણાવ્યું. અને કહ્યું. હે દાસી ચાર દિવસની ચાંદની જેવી, અનેક અનર્થો ઉભા કરનારી, આત્મ કલ્યાણમાં આડે આવનારી, કલેશ અને કંકાસનું ઘર એવી લમી આપણાથી કેમ લેવાય? મને આ વાત ગમતી નથી. આ કમલાવતીના રાજ્યમાં કમી આવે છે તે પણ એને ન ગમ્યું. બરાબર છે ને? (હસાહસ). સમજો. લક્ષમીને એક દિવસ છોડવાની છે. એને મેહ ન રાખે.
આજે પ્રભુ મહાવીરના નિર્વાણ દિવસે મોજશોખ છોડી, હરવા ફરવાનું છોડી ધર્મધ્યાન કરજે. ફટાકડા ફોડવાની પ્રતિજ્ઞા કરજે. રાત્રિ ભેજનને ત્યાગ, આજે પ્રતિક્રમણ કરવું. રાત્રે નવકારવાળી ગણવી. બ્રહ્મચર્યનું પાલન કરવું આદિ કંઈક ને કંઈક ધમ ધ્યાન કરશે તે જ સાચી દિવાળી ઉજવી કહેવાશે.
વ્યાખ્યાન નં......૧૨ કારતક સુદ ૨ ને શનિવાર તા. ૩૧-૧૦-૭૦
શાસ્ત્રકાર ભગવંતે આ માનવભવને વખાણ્યો છે. શા માટે? આત્મસાધના મા માનવભવમાં ને મનુષ્યમાં થઈ શકે છે માટે. પણ સ્વર્ગમાં આત્મકલ્યાણ થઈ શકતું