________________
કે આહાર છે ત્યાં બધી ઉપાધિ છે આહાર કરે તે નિહાર કરવા જવું પડે. બધી ખટપટ ઉભી થાય અને પ્રભુની દેશનાને લાભ ચૂકી જવાય. માટે છઠ-તપ કર્યો હતે. તમામ તે તેને બદલે મિષ્ટાન ઉડાવવાના હોય. અત્યારમાંજ દહીંથસ ને રાં ખાઈને આયા હતો. મિષ્ટાન ખાવાથી કર્મ નહિ ખપે. દિવાળીને દિવસે ઉપવાસ તે નહિ ને પણ એવા કંઈક છે કે ઉટા રાત્રે નહી આવતાં હોય તેઓ રાત્રે ખાશે. બારમા ઠાઠમાઠમાં આમ સાધનાનું લક્ષ ચૂકાઈ ગયું છે. .
. ! * * . - ક | અઢારદેશના રાજાઓ, પ્રજાજનો અષા પ્રભુની સામે અનિમેષ દષ્ટિથી જોઈ હમા છે કેઈને ઉઠવાનું મને પણ થતું નથી. અને તમને ખાવાનું છોડવાનું મન થતું નથી. પ્રભુની અંતિમ દેશના ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનને અધિકાર ચાલે છે. તેમાં જે ચાર આમાઓ પવિત્ર પંથે પ્રયાણ કરી ગયા, તેમના ઘરબાર, અઢળક સંપત્તિ એ બધું એમ ને એમ પડયું છે. ઈષકાર રાજાને ખબર પડી કે મારે માનનીય ભૃગુપુરોહિત, તેના કુટુંબ સહિત વિપુલ સંપત્તિને ત્યાગ કરી દીક્ષા લેવા નીકળી ગયે છે, હવે એક મિકને કઈ ઘણી નથી. માટે રાજા એિને લઈ શકે છે. ઈષકાર રાજા, માણવોને એવા મોકલે છે. માણસ કહે છે સાહેબ! એના ઘરમાં એટલું બધું ઝવેરાત છે, સેનારા છે અને ઘરવખરી છે કે એ ટોપલા ભરીને લાવે પૂરું થાય તેમ નથી. એક બે ગાડા ભરીને પણ નહિ લાવી શકાય. લોટ બાંધ ગાડા મોકલવા પડશે. - " . - દેવાસુપ્રિયે! વિચાર કરે. આ સંપતિ કેટલી હશે? અઢળક સંપત્તિને ભગ પુરોહિતે પલવારમાં છોડી દીધી. તમે ઘર્થી સાંભળે છે તે પણ છેડી શકયા નથી. તે તમારે આથી વધુ સંપત્તિ હશે ને તમારાથી નથી છૂટતું એનું કંઈ કારણ કે હે જઈને ને? (હસાહસ) અને ગુરૂ હિતની સંપત્તિ પિતાના રાજ્યમાં લાવવા માટે ઈ રાજાએ લેટિબંધ ગાડીઓ મોકલી. ભરેલી એ ગાડીઓ ગામમાં આવે છે. એક માઈલ જેટલી લાંબી ગાડીઓની લાઇન હતી. હવે એટલા ગાડા ગામમાં આવે છે તેની ધૂળ ઉઠી રહી હતી. આ વખતે કમલાવંતી મહારાણ મહેલના ઝરૂખે બેઠી હતી. તેણે આ ધૂળ ઉડતી જોઈને દાસીએ પૂછયું કે આ ધુળ કેમ ઉડે છે? એ વાત શીy કાલવી ગઈ છે. '
: '
. - દાસી રાણીને જવાબ આપે છે હે મહારાણી ! તમે જેમને પરણીને આવ્યાં છે તે મહારાજાએ કોઈ અન્યાય નથી કર્યો. કેઈને દંડ નથી કર્યો. કેઈ જુમી કરવેર નથી નાખ્યા અત્ પ્રજાને ચુસીને મેજ કરે એવા અમારા મહારાજા નથી. આ ધુળ શેની ઉડે છે. તે તમે સાંભળે.
ભૂગુ પુરેહિત ને જશા ભારજા, વળી તેહના દેય કુમાર સાધુ પાસે જઈ સંયમ આદરે, તેહનું ધન લાવે છે આજ.
સાંભળ હે બાઈ, હુકમ કરે તે ગાડા અહી ધરું.'' :