________________
૭૨૫
લૌકિક પર્વ છે. જૈન ઢાને કહેવાય ? બાહ્ય જગતથી જુદા પડે તેનુ' નામ જૈન. એટલે જૈના આ પર્વ જુદી રીતે ઉજવે છે. ખાહ્ય રવાજે મુજબ કાળી ચૌદશે બહેના ફૂટેલા હાંડલા ને નકામી ચીજો-કચરા વગેરે બહાર ફેંકી દઈ ઘરને ચાખ્ખું કરશે, પણ ખરી રીતે તા ક્રોધ-માન-માયા-લેાભ આદિ કષાયાના કચરા અંતરમાં ભર્યાં છે તેને કાઢવાનાં છે. ચૌદશને દિન કાળીચૌદશ, તે દિન રૂા સારા, પાપ આલેવીને પૌષા રે કીધા, કમને મેલ્યાં ટાળી........આજ
લાકાને માટે આ પર્વ ભલે લૌકિક પર હાય પણ રૈના માટે તા વાત્તર પ છે. આશ્રવના દ્વાર બંધ કરી સ`વરના ઘરમાં આવે. ચૌદશ અને પાખી બે દિવસ આરંભ સમારભના ત્યાગ કરીને છઠ્ઠું પૌષધ કરીને બેસી જાવ. આપણે દિવાળીને લેાકાત્તર પવ શા માટે માનીએ છીએ ?
ભગવાન મહાવીર સ્વામી ગ્રામાનુગ્રામ વિચરતા વિચરતા પાવાપુરીમાં પધાર્યા ત્યારે હસ્તિપાળ રાજા પેાતાના પરિવાર સહિત પ્રભુના ચરણમાં પડીને વિનંતી કરે છે. ભગવાને ગેાશાલકને કહ્યું કે હું તા સાડા સેાળ વર્ષે ગંધ હસ્તિની પેઠે વિચરવાના ત્યારથી સૌને ખબર પડી ગઈ હતી કે પ્રભુ આટલુ જીવવાના છે. અને આ પ્રભુની છેલ્લુ ચાતુર્માસ છે. ચરમ ચાતુર્માસ પાવાપુરીમાં કરવા માટે હસ્તિપાળ રાજા શું કહે છે:
ચે' અખકો ચામાસે સ્વામીજી અઠે કરાજી, ચે' પાવાપુરીસે પગ આદ્યા મતિ પરાજી, અઠે કરા, અઠે કરી, અઠે કરેાજી, થૈ' ચરમ ચામાસા સ્વામીજી અઠે કરા જી..... હસ્તિપાળ રાજા વિનવે કરોડ, પૂરા પ્રભુજી મારા મનના કોડ, શીશ નમાઈ ઉભા જોડી હાથ, કરૂણા સાગર કરો કૃપાનાથ,
શે' અખકો ચામાસે સ્વામીજી અઠે કરાછ
હે પ્રભુ! આપ મારી પાવાપુરી નગરીથી દૂર ન જશે. જેમ ખાળક માતા આંગળ કરગરે તેમ હસ્તિપાળ રાજા, તેની રાણીએ, શ્રાવકા અને શ્રાવિકાઓ પ્રભુને વિનંતી કરે છે. આ કોઈ સામાન્ય માણસ ન હતા. મહા સમૃદ્ધિવાન રાજા હતા, પણ સમજતા હતા કે હું ગમે તેવા રાજા હાઉ પણ તીર્થંકર ભગવંત તે। મહારાજાના પણ મહારાજા છે. ભગવત તા તીર્થંકર હતા. પણ સામાન્ય સાધુ હોય તે પણ રાજા કરતાં સંતનુ ઉંચુ’ પદ્મ છે. કારણ કે રાજાને સૌ રાજા જ કહે છે પણ સાધુને તે તમે મહારાજ કહેા છે. ચક્રવર્તિ, વાસુદેવ, ખળદેવથી પણ સાધુ મહાન છે. પછી ભલે તે એક જ દિવસના દીક્ષિત કેમ ન હાય ? તેના ચારિત્રમાં અજબ શક્તિ રહેલી છે. સમવાયાંગ સૂત્રમાં કહ્યું છે કે ભગવાનના (૫૩) ત્રેપન સાધુએ એક વર્ષની દીક્ષા પર્યાય પાળીને અનુત્તર વિમાનમાં ગયા છે. કોડાની સ ́પત્તિમાં જે તાકાત નથી તે ચારિત્રમાં છે. આ વાત બહુ સમજવા જેવી છે.