________________
૭૨૩
ભૃગુ પુરાહિતના બે પુત્રા, ભૃગુ પુરાહિત અને તેની પત્ની યશા એ ચાર આત્માએ એકખીજાના નિમિત્તે વૈરાગ્ય પામી ગયા. તે જીવાને લાગ્યું કે આ સ ંસાર તા ત્રિતાપના ભઠ્ઠો છે. સગાસંબંધીએ એ તે બધા સ્વાર્થીનાં સગાં, મતલખની માખી સમાન છે. અને આ જે ધન વૈભવ, સંપત્તિ, મહેલ આદિ પદાર્થાં નાશવત છે. તે પછી તેમાંથી અખંડ, અવિનાશી, શાશ્વત સુખ ક્યાંથી પ્રાપ્ત થાય ? સમુદ્રમાં થતાં મુક્ષુદ •ઉપર કેાઈ માણુસ સેાડ તાણીને સુખે સૂઈ શકતા નથી. જો એ તેના ઉપર સેાડ તાણીને સૂઈ શકે તે ક્ષણે ક્ષણે કરતાં વિનાશી પદાર્થોમાંથી સુખ મેળવી શકે, પણ એ બનવું જ અસંભવિત છે. તેમ આ અસાર સ`સારમાં રહી શાશ્વત સુખની આશા રાખવી તે પશુ ,,તદ્દન અસભવિત છે. એમ સમજી હળુકમી જીવા સંસાર દાવાનળમાંથી નીકળી જાય છે.
દેવાનુપ્રિયા ! તમે જે સુખા મેળવવા રાત-દિવસ ફાંફાં મારા છે, ભૂખ–તરસ વેઠા છે. તે સુખા પુણ્યવાન જીવાને સામેથી મળતા હતાં. ચક્રવર્તિનેનવ નિધિ અને ચૌદ રત્નાની પ્રાપ્તિ થાય છે. નવનિધાન જેમાં રહે છે તે પેટી કેટલી માટી હાય છે ? અને ક્યાં રહે 'છે એ તમે સાંભળ્યુ નહિ હાય. નવનિધાનની પેટી ખાર ચેાજન લાંબી, નવ ચેન કાળી અને આ ચેાજન ઉચી હાય છે. જેના આઠ પૈડા હાય છે, જયાં સમુદ્રની સાથે ગંગા નદી મળે છે ત્યાં આ પેટી રહે છે. જ્યારે ચક્રવતિ અઠ્ઠમ તપ કરી તેનું આરાધન કરે છે ત્યારે તે મહા નવનિધિની પેટી ત્યાંથી નીકળી ચક્રવતિના ચરણમાં આવીને ઉભી રહે છે. તેમાંથી દ્રવ્યમય વસ્તુએ તા પ્રત્યક્ષ નીકળે છે. અને કર્માંરૂપ (કાર્ય કરવારૂપ) વસ્તુને મતાવતી વિધિએનાં પુસ્તકો નીકળે છે, જેને વાંચીને ઈષ્ટ અથની સિદ્ધિ કરી શકાય છે. આ ચૌદ રત્ન અને નવનિધિનું રક્ષણ કરવા માટે એક હજાર દેવા નિયુક્ત કરેલા હાય છે, તે દેવા જ આ બધું કાય કરે છે. તે સિવાય તેના આત્મરક્ષક દવા તા ખુદા હાય છે. જ્યારે ચક્રવતિ આ ખ' છેડીને દીક્ષા લે ત્યારે બધાં સાધના પાતપેાતાને ત્યાં ચાલ્યા જાય છે. જે આવા સુખાને છેડે છે તે ચક્રવતિ મેાક્ષના મહાસુખ પામે છે. કદાચ માથે ન જાય તે દેવલેાકમાં જાય છે, અને ત્યાંથી અપભવ કરીને માક્ષે જાય છે. અને જે છેક સુધી એ સુખાને નથી છોડતા તે નરકમાં જાય છે. તમારે લક્ષ્મી મેળવવા કઈક કાળા ધાળ, ઉધા ચત્તા કરવા પડે છે. તમને ખમ્મા ખમ્મા કરનાર એ ચાર નાકરે હોય તે ફુલાઈ જાવ છે. વળી એ તમારા નાકર પણ કેવા? તમે સાચવે ત્યાં સુધી સારા. અને જો વિફરે તેા શેઠના જાન લઈ લે છે. મુંબઈમાં આવા કિસ્સા ઘણાં મને છે. તમે શ્રેણી વખત છાપામાં વાંચતા હશે અને સાંભળતાં હશે. ચક્રવર્તિને તે આવું' અને જ નહિં. છતાં વૈરાગ્ય પામી ગયાં. જે વૈરાગ્ય ન પામ્યાં તેમને દેવા કે એમની રાણીએ કૃતિમાં જતાં અટકાવી ન શકી. ચક્રવર્તિની દાસીમાં કેટલુ. મળ હોય છે કે રત્નને ચપટીમાં ચાળી ચૂણ બનાવી ચક્રવતિના કપાળમાં તિલક કરે એવી ખળવાન દાસી