________________
જાનથી મારી નાંખવા. ઘણાં વિચારો કર્યાં પછી એક ઉપાય એણે અજમાવ્યેા. જંગલમાંથી એક ઝેરી સર્પ લઈ આવ્યો. અને જ્યાં પેલેા શ્રદ્ધાળુ મુસલમાન સૂઈ રહેતા હતા ત્યાં એની પથારી નીચે સપને એવી રીતે મૂકયેા કે ભાગી ના જાય. આ વખતે નવકાર મંત્રના શ્રદ્ધાળુ મુસલમાન ત્યાં હાજર ન હતા. પણ રાત્રે સૂવાના સમયે ત્યાં આવ્યેા. અને રાજના નિયમ પ્રમાણે નવકાર મત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાં તેને આપે।આપ એવા ભાસ થયેા કે મારી પથારીમાં સપ છે એટલે તરત જ ઉભા થઈ ગયા. અને પથારી ઊ'ચી કરીને જોયુ તેા નીચે સપ મૂંઝાઇ રહ્યો હતેા. તરત જ સર્પ કંઈ પણ કર્યા વિના ચાલ્યા ગયા.
આ મુસલમાને તે ગુરૂદેવના મુખેથી નવકાર મંત્રને અજબ મહિમા સાંભળ્યે હતા. મધુએ ! આ નવકાર મંત્ર એ જેવા તેવા મંત્ર નથી પણ તમને એના પ્રત્યે શ્રદ્ધા જ નથી. શુદ્ધ ભાવપૂર્વક તમે નવકારમંત્રનુ` સ્મરણ કરે. નવકારમંત્રના પાંચ પદ્મમાં કેટલાને તમારા નમસ્કાર થાય? જઘન્ય એ ક્રોડ કેવળી ઉત્કૃષ્ટ નવ ક્રોડ કેવળી, જઘન્ય ૨૦ તીર્થંકર ઉત્કૃષ્ટ ૧૭૦ તીર્થંકર, અનંતા સિદ્ધ ભગવંતા, જઘન્ય બે હજાર ક્રોડ અને ઉત્કૃષ્ટ નવ હજાર ક્રોડ સાધુ-સાધ્વીને તમારા નમસ્કાર થાય. અને તેથી કેટલા કર્મની ભેખડા તૂટી જાય ?
સમરો મંત્ર ભલે નવકાર, એ છે ચૌદ પૂર્વના સાર,
એના મહિમાના નહિ પાર, એના અર્થ અનંત અપાર...સમ....
ચૌદ પૂર્વના જ્ઞાનના સાર નવકારમંત્રમાં સમાયેલા છે. એમાં એટલે ગૂઢ અથ સમાયેàા છે કે એનુ' વિવેચન કરવા બેસીએ તે ઘણા સમય જોઈ એ. આ મુસલમાનને તા નવકારમંત્ર ઉપર શ્રદ્ધા હતી જ. તેમાં આવેા બનાવ બની ગયા એટલે એની શ્રદ્ધા વધુ મજબૂત બની.
ખાડા ખેાદે તે જ પડે છે :- આ તરફ્ પેલેા વિવલ અનેલા સર્પ શ્રદ્ધાળુ મુસલમાનની પથારી નીચેથી નીકળી જે મુસલમાન આ સર્પ મૂકી ગયા હતા તેના જ ઘેર ગયા. તેની એક છેાકરી સૂતી હતી તેને કરડચેા. છેકરીએ એવી કારમી ચીસ પાડી કે બધા માણસો જાગીને દોડી આવ્યાં. આડાશી-પાડાશી પણ ભેગા થઈ ગયાં. છેકરીના આપ પણ આન્યા. એને ખબર ન હતી કે મારી દીકરીને સર્પ કરડયા છે. એના હૃદયમાં તે એવા અપાર આનંદ હતા કે ઠીક થયું. પેલા ભગતડા મુસલમાનનું આજે કાટલું નીકળી ગયું હશે, પણ એ તે નવકારમંત્રના પ્રભાવથી ખેંચી ગયા હતા અને આરામથી ઉંઘી ગયા હતા.
પેલા દુષ્ટ મુસલમાનને ખબર પડી કે મારી પુત્રીને સર્પદંશ થયેા છે, એટલે એના