________________
વ્યાખ્યાન........ન: ૯૮
આસા વદ ૧૨ ને સેામવાર તા. ૨૬-૧૦-૭૦
આ જીવ મન-વચન અને કાયાથી કમ' ખાંધે છે. તેમાં જેટલા કમ કાયાથી નથી અધાતા તેટલા વચનથી ખ"ધાય છે. અને વચનથી નથી મંધાતાં તેટલા મનથી અંધાય છે. આ મન તા મહુ જ ચ'ચળ છે. ઘડીકમાં કયાં હોય અને ઘડીકમાં કયાં ચાલ્યુ' જાય છે. શુભઅશુભ વિચારની હારમાળા ચાલતી જ હાય છે, માટે મનને અશુભ વિચારામાંથી નિવર્તાવી શુભ વિચારામાં જોડાયેલુ રાખેા તે આત્માના અધ્યવસાય નિમ`ળ રહેશે. અરિસા સ્વચ્છ હોય તા પ્રતિબિંબ પણ સ્વચ્છ પડે. અને અરિસે મલીન હશે તે પ્રતિબિંબ સ્વચ્છ નહિ પડે. માટે મન જેટલુ સ્વચ્છ હશે તેટલી વીતરાગ વાણીની અસર જલ્દી થશે. મનુષ્યનુ મન એ મનીબેગ છે. એમાં કુવાસનાના કચરા ન ભરાય. એમાં તેા કિંમતી રત્નાં જ ભરાય. તમે તમારા મનની મનીબેગમાં શુ ભયુ`' છે? અહીં કુવાસનાના કચરા ભણીને તા નથી આવ્યાને ! ટૂંકમાં મનને નિર્માંળ બનાવવાની જરૂર છે.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં ભૃગુ પુરાહિત અને તેના બે પુત્રોને સમજાઇ ગયું છે કે આત્માના શાશ્વત સુખ મેળવવા માટે આપણે શું કરવુ જોઈ એ ! તમારે સારી ચીજ ખરીદવી હૈાય તા સામે મૂલ્ય તાં આપવા જ પડે છે ને? તમે કંદોઇની દુકાને મીઠાઇ ખરીદવા જશે તે મીઠાઇના મૂલ્ય આપવા જ પડે છે ને ? પૈસાના ત્યાગ કર્યા વિના મીઠાઈ મળતી નથી. તેા પછી જેને માના સુખ મેળવવા હોય તેને સંસારના સુખાના ત્યાગ કરવા જ પડે ને ? સંસારને ત્યાગ ર્યાં વિના મેાક્ષના સુખ કી મળવાના નથી. કાયાના માહ રાખીને બેસી રહેવાથી ક્રમની ભેખડા નહિ તૂટે. જેને તમે ખૂબ સાચવા છે. તે કાયા તા ફૂટેલા હાંડલા જેવી છે. એના માહ રાખવા જેવા નથી. એ તમને કયારે ઢગા દઈ દેશે તેની ખખર નથી તારી કાચી કાચી કાયાનું તું શાને કરે છે ગુમાન, ભજી લે મહાવીરનામ....ભજીલે....(૨) કાયા તારી કાચી છે, માન શિખામણ સાચી છે, ચાર દિવસની છે જિંદગાની, ચાર દિવસના ખેલ,
એ ધન દોલન કંઈ કામ ન આવે...શાને કરે છે ગુમાન-ભજીલે,
કાચા ઘડાને એક ઓરડામાં તાળું વાસીને મૂકવામાં આવે તે એમ ને એમ પડય