________________
e
અને જેવું જોયું તેવુ શીખ્યા. મમ્મી અને પપ્પા પર્ફ પાવડર લગાવી હાથમાં પ લઈને ફરવા નીકળે તા ખાળકે શું શીખે? આ સિનેમાએ તે સત્યાનાશ વાળ્યુ. ગમે તેવા અશ્લીલ દૃશ્ય અને ઉભટ પહેરવેશ રજી કરીને ખાળકાના જીવનમાં કેટલી ખરામ વાસનાઓ ઉભી થઇ તેના ખ્યાલ છે? અરે, શું કહું, આજના કંઈક માખા। । પેાતાના સંતાનને સિનેમા જોવા માટે, છેલ્લી ઢમના કપડાં પહેરવા માટે આગ્રહ કરે, અને તે રીતે બાળક ન કરે તા મેઘા કહે. ખરેખર! આ સિનેમાએ તા કે મળ બાળકાના મન મતિભ્રષ્ટ કર્યાં છે અને ગેરરસ્તે દોર્યાં છે. પણ યાદ રાખજો, તમારા સંતાનેાને ધાર્મિક શિક્ષણથી વ`ચિત રાખશે, અને આવા કુસસ્કારી તરફ જતાં રોકશે નહિ તા પરિણામ શું આવશે ? લીમડો વાળ્યા પછી આંખાના ફળની આશા રાખશે તે આંખે કયાંથી મળશે ? માટે જો ખરેખર ખાળકને સુધારવા હાય તા પ્રથમ મા ખાપાએ સુધરવું પડશે અને ખાળકોમાં ધાર્મિક સંસ્કારોનું સિ'ચન અને સંતના સમાગમ કરાવવા જોઇશે, કેવળ તિરસ્કાર કરવાથી બાળકે સુધરી જવાના નથી પણ પ્રેમથી ધર્મના સંસ્કારે આપે. તમને જ્યાં જ્યાં સ`સારમાં સુખ દેખાય છે ત્યાં ખરેખર ઉંડાણુથી વિચાર કરશે તા દુઃખ જ દેખાશે, આજના માનવી અથ અને કામના રાગમાં આંધળા થઈને ક્રે છે. પણ તેની ભયાનકતા જીવને જ્યારે સમજાશે ત્યારે આપોઆપ તેના રાગ ઘટી જશે. પૈસે તમને ખૂબ વહાલા છે અને તમારા સ`સારી સુખ અને સગવડ આપનારા દેખાય છે. તમે માના છે કે તેનાથી સવ સગવડતા મળે, માનપાન મળે, અને તેમાં તમે સુખ અનુભવા છે. પણ તમને ખખર નથી કે આ તે પૂર્વભવે કરેલાં પુણ્યનું પિરણામ છે. પુણ્ય હાય અને થાડા પુરૂષાર્થ કરે તેા ધન મળી રહે પણ તેમાં રાચવા જેવું નથી. કારણ કે તે કાયમ નથી રહેવાનું. ગમે ત્યારે આગ લાગે, ચારી થાય, મેાત આવે તેા ધનને છેાડીને જવાનું જ છે. ખરેખર, તમે ભેગા ભેગવતાં જે સુખ નહીં અનુભવ્યુ' હાય તેથી અનંત ગણુ દુઃખ તમને છેડતાં થવાનુ છે.
હેરીફાયર દુનિયાના અગ્રગણ્ય શ્રીમતા પૈકીના એક શ્રીમંત હતા. તે પોતાના જીવનમાં છતાં પૈસે પૈસા પાછળ જ ગુંગળાઇને મર્યાં, તેના તમને ખ્યાલ નહી' હાય. એક વખતની વાત છે. “Strong Room ” સ્ટ્રોંગ રૂમમાં પૈસા ગણતા ગણતાં-બારણું આપે। આપ બંધ થઈ જાય છે. અને કરોડા ડાલરના માલિક નજર સમક્ષ છતે પૈસે તે જ Strong Room” માં ગૂંગળાઈ ને મરે છે. પાણી પાણી કરે છે. પણ અવાજ મહાર સ'ભળાતા નથી. એને ત્યાં સુધીના વિચાર થયા કે મને કોઈ એક ગલાસ પાણી પીવડાવે તે હું તેને મારી બધી મિલ્કત દઈ દઉં.. આટલી તૈયારી હેાવા છતાં તરફડીને તે મરી ગયા. હું મારા બંધુએ ! આ લક્ષ્મીના મેહને તમે બુઢ્ઢી જુદી દૃષ્ટિથી તપાસ તા તમને ખ્યાલ આવશે કે ખરેખર લક્ષ્મી નાશવત છે. કમ બધાવનાર છે અને. અશરણુ છે.