________________
૬૯૩
રાટલામાંથી ઘીના જેવી ધાર થઈ. દેખે। શેડ ! આધાકમી આહાર મારા સ ંયમ લુંટાવ્યે. હવે તા મારે શુદ્ધ ચારિત્રનું પાલન કરવું છે. શુદ્ધ ચારિત્રના પાલનમાં આહાર પણ કામ કરે છે. જેવા આહાર તેવા ઓડકાર.” આ સંતની આંખ ખૂલી ગઈ. તેઓ શુદ્ધ ચારિત્રનુ પાલન કરવા લાગ્યા.
અહી' ભૃગુ પુરૈાહિતની પત્ની યશા કહે છે સ્વામીનાથ ! સંયમમાં સુકુમારપણુ નહિ ચાલે. ત્યાં તા નિર્દોષ આહારની ગવેષણા કરવી પડશે. કડવા–કસાયેલા, લુખા–સૂકા આહાર સમભાવે ખાવા પડશે. આ પ્રમાણે સયમની કઠીનતા ખતાવેછે, પણ જે સાચા સિંહ હાય તે કંઇ પાછો પડે? યુદ્ધના મેઢાને ચઢેલા ચાદ્ધો ગમે તેટલા તીર વાગે તા પણ પાછે પડતા નથી. તેમાંય જે કમ ના મેઢાનમાં જંગ ખેલવા નીકળ્યેા હાય તે ગ્રેના પાછે। પડે ? ભૃગુપુરાહિત એની પત્નીને શુ' કહે છે
:
जहा भोई तय भुयंगो, निम्मोयणि हिच्च पलोइ मुत्तो ।
મેન નાચાયન્તિ મોહ, તે હૈં હૂઁ નાનુજ મિસ્તમેો । ઉ. અ. ૧૪-૩૪
ભૃગુ પુરાહિત કહે છે હું પ્રિયા ? તું મને કહે છે કે તમે મારી સાથે રહીને ભેગ ભાગવા, પણ મને તે આ સંસાર હવે દાવાનળ જેવા લાગે છે. સંસારની સમૃદ્ધિ શૂન્ય લાગે છે. જે જીવા પૂર્વે પુણ્ય કરીને આવ્યાં છે તે આ ભવમાં પુણ્યના ફળ ભાગવે છે. એ પુણ્યમાં પણ જેને ધમ રૂચે છે તે ખરેખર ભાગ્યવાન છે. એને માટે કહી શકાય છે કે છે, છે ને છે. પૂર્વે કરીને આવ્યા છે. તેઓ વત માનમાં ભાગવે છે અને પરભવને માટે સાધના કરી રહયા છે, ભૃગુ પુરોહિતને માટે પણ એમ જ છે ને? પૂર્વે કરીને આવ્યે છે. તેથી આ ભવમાં અઢળક વૈભવ પામ્યા છે. અને અ!ત્મસાધના કરવા માટે પરલેાકના સુખની આકાંક્ષાથી નહિ પણ કર્માંના બંધન તેાડી અક્ષય સુખના હેતુથી દીક્ષા લેવા નીકળ્યેા છે.
ભૃગુ પુરોહિત યશાભાર્યાને કહે છેઃ જેમ સના શરીર ઉપર કાંચળી થાય છે તે તેને એના બહુ ભાર લાગે છે. શરીર ઉપરની કાંચળી ઉતારતાં સપને ખૂબ કષ્ટ પડે છે. જેમ આખા શરીરની ખાલ ઉતારે તેમ સર્પ એના શરીર ઉપરથી કાંચળી ઉતારે છે. એ કાંચળી ઉતારવી સ્નેલ નથી. સપને ઘણુ કષ્ટ પડે છે. પણ સપ કાંચળી ઉતાર્યાં પછી એના સામું જોતા નથી કે કેાણ લઈ ગયુ અને શું કર્યુ? તે સ` પાછું વાળીને જોતા નથી તેમ હું યશા! આ તારા વ્હાલસેાયા લાડીલા એ પુત્રો સ'સારના કામાગે ને તુચ્છ સમજીને સપ`ની કાંચળીની જેમ છેડીને સંયમ માર્ગે જઈ રહ્યા છે. કુમળા ફુલ જેવા ખાલુડા લઘુવયમાં કામભેાગેાને છોડીને જતા હોય ત્યાં મારાથી હવે આ સૌંસારમાં કેમ બેસી રહેવાય ! પુત્રોના ગયા પછી હું એકલા સસારમાં શા માટે બેસી રહું ? પુત્રો દીક્ષા લે અને મારે સંસારમાં બેસી રહેવુ' એ પણ મારે માટે ઉચિત નથી,