________________
ચાલ્યાં. ગૌતમ સ્વામીના હાથમાં ઝોળી છે. એ જોઈને કહે છે પ્રભુ! મને આ શ્રેણી ઉપાડવા માટે આપે ને! ગૌતમસ્વામી કહે છે તને અમારી જેની ઝાલવા અપાય નહિ. સાધુના ભાર તેા જે સાધુ થાય, અમારા જેવી દીક્ષા લે તેને જ અપાય. બાલુડા ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાહ્યા જાય છે. પૂછે છે પ્રભુજી ! મને કેમ ન અપાય? ગૌતમ સ્વામી કહે છે સ’સારમાં રહેલા જીવેા અવ્રતી કહેવાય. અમારાથી અવ્રતીની સેવા ન લેવાય. અયવ તાકુમારના મનમાં એ વાત ઠસી ગઈ. એટલે કહે છે પ્રભુ ! હું આપનાં જેવા સાધુ ખની જા" તા મને ઝેળી આપશે ને! ગૌતમ સ્વામી કહે છે, હા જરૂર આપું. અમે વિહાર કરતા હોઈએ છીએ ત્યારે અમારી કંઈક બહેને અમને કહે છે મહાસતીજી ! અમને થાડું ઉંચકવા આપે. ત્યારે અમે કહીએ છીએ કે જો અમારા ભાર ઉંચકવા હાય તે દીક્ષા લઈ લે. ત્યારે કહેશે “ના”દીક્ષા તેા લઇ શકાય એમ નથી.
અયવતા કુમાર કહે છે પ્રભુ ! તમે મને બહુ ગમે છે હાં. તમે મને કેવુ' મસ સમજાવ્યુ'. ગૌતમ સ્વામી કહે છે. મારા કરતાં મારા તારણહાર, મારા પ્રભુ તેા એવા સરસ છે કે હજારા ચુખ લાઈટના જે પ્રકાશ ન હેાય તેનાથી અનંત ગણેા ભગવંતના પ્રકાશ છે. ગૌતમસ્વામીની સાથે અયવતા કુમાર પ્રભુની પાસે આવે છે. પ્રભુને વંદન કરે છે. અને ભગવાનની વાણી સાંભળીને વૈરાગ્ય પામી જાય છે. હાથ જોડી પ્રભુને કહે છે પ્રભુ ! આપ હમણાં વિહાર ન કરશેા. આપ હમણાં અહીંયા રોકાજો, મારે આપની પાસે દીક્ષા લેવી છે. એટલે મારા માતા-પિતાની રજા લઈને હું... દીક્ષા લેવા માટે આવું છું એમ કહી અયવતાકુમાર ઘેર આવ્યા. આવીને કહે છે માતા! હુ તા આજે ભગવતની વાણી સાંભળી આવ્યા. મને તેા ભગવંતની વાણી ખૂબ ગમી. આ સાંભળીને માતાને ખૂબ હષ થયા. ધન્ય છે મારા પુત્રને! પ્રભુની વાણી રૂચી. આજે હું પણ ભાગ્યવાન ખની.
ઘર આવી માતાશું પૂછે, અનુમતિ કી અરદાસ, વાત સુણી માતાજી કાંઈ (૨) આણી મનમાં હાણુજી, અયવતા મુનિવર, નાવ તિરાઈ વહેતા નીરમાં” (ર)
ભગવાનની વાણી સાંભળી આન્યા, એટલું કહ્યું ત્યાં આનંદ થયા. પણ પુત્ર કહે છે માતા ! મને આ સંસાર અસાર લાગ્યા છે, હવે મારે દીક્ષા લેવી છે. મારી એકેક ક્ષણ લાખેણી જાય છે.
આજ્ઞા આપે। ને મેરી મૈયા, મારે તારવી છે જીવન નૈયા, મળ્યા પ્રભુજી જીવન ખરૈયા, ભવાદધિના સાચા તરવૈયા.
મંગલ આશીષ આપેા, મુજને આજ્ઞા આપે।. મારે જાવું છે સંયમ પથ રે.... મારે દીક્ષા લેવી છે, મને આજ્ઞા આપે, એમ જ્યારે કહ્યું ત્યારે માતા ધરતી ઉપર ઢળી
શા. ૯૮