________________
રાગમાં પૂજ્યશ્રીના દેહ જકડાઈ ગયા. મને સવત ૧૯૭૪નાં મસા થવી માઅને ને ૮૯ વર્ષની ઉંમરે ગોંડલ મુકામે ગાદીના ગામમાં પૂ. ગુરૂદેવના દેહવિલય થયુ.. (કાળધર્મ પામ્યા.) મૃત્યુ કોઇને છેડતુ નથી, આવા પવિત્ર મહાન પુરૂષને કાળરાજાએ પકડી લીધા. એ આત્મા તા પેાતાની સાધના સાધી, ત્યાગની. ાંત જલાવી, સયમની સૌરભ મ્હે'ઢાવી આપણને અનુપમ સ ંદેશ આપી ગયાં છે. આપણે પણ એ પવિત્ર પુરૂષના પંથે પ્રયાણ કરીએ અને ઉત્તમ સાધના સાધીએ એ જ ભાવના !! વધુ ત્રિદુષી. મા. બ્ર. પૂ. શારદાબાઈ મહાસતીજી ફરમાવશે,
અનંતજ્ઞાની શાસન સમ્રાટ સજ્ઞ ભગવતે પોતાના જ્ઞાનમાં જગતનું' સ્વરૂપ નિહા ન્યું. ભગવાને જેટલું પેાતાના જ્ઞાનમાં જાણ્યું તેટલુ તેઓ વાણી દ્વારા કહી શક્યા નથી. જે પદ્મ શ્રી સર્વાંગે દીઠું જ્ઞાનમાં, કહી શકયા નહિ પણ તે શ્રી ભગવાન જે, એહ સ્વરૂપને અન્ય વાણી તેશુ કહે, અનુભવ ગેાચર માત્ર રહ્યું તે જ્ઞાન જો....અપૂર્વ
જેટલા ભાવા જોયા તેટલા વાણી દ્વારા પ્રભુ વણવી શકયા નથી. જેટલા ભાવા પ્રભુએ વાણી દ્વારા ઠાલવ્યા તેટલા ગણધરા ઝીલી શકયા નથી. જેટલું ગણુધરાએ ઝીલ્યુ' તેટલુ આચાર્યાં યાદ રાખી શકયા નથી, આંખ ખેલીને આ હાલને આખા જોઈ શકાય, પણ એટલી જ વારમાં હાલનુ વર્ણન કરી શકાય નહિ. કારણ કે કહેવામાં જેટલે સમય લાગે છે તેટલેા જોવામાં લાંગતા નથી. ભગવાન મહાવીર સ્વામીએ એછા આયુષ્યમાં ઘણી આરાધના કરી. ભગવાનનું આયુષ્ય ૭ર વતુ હતુ તેમાં ત્રીશ વ તા ગૃહસ્થા શ્રમમાં રહ્યા. ૪૨ વ દીક્ષા પર્યાય પાળી, તેમાં સાડા બાર વર્ષે તેા છટ્ઠમસ્થપણામાં ગયા. પછી કેવળજ્ઞાન અને કેવળદર્શીન પ્રાપ્ત કર્યા અને પછી જગતના જીવાને પ્રતિમાધ કર્યાં. હૈ આત્મા ! “ સંયુાર્જન વુારૂ ” તમે એધ પામે. કેમ સમજતાં નથી ! કંઈક સમજો. ગયેલી ઘડી ને પળ ફરીને પાછી નહિ મળે. ભગવાનના આપણા ઉપર કેટલે! મહાન ઉપકાર છે. ભગવાન મહાવીરને મેક્ષ ગયાં ૨૪૯૬ વર્ષ થઈ ગયાં. ઋષભદેવ પ્રભુ માક્ષે ગયા કેટલેા કાળ વીતી ગયા તા પણુ આપણે એ મહાન પુરૂષાને યાદ કરીએ છીએ. કારણ કે એ મહાન પુરૂષાના જીવનમાં મહાન ગુણેા હતાં. જગતનાં જીવા પ્રત્યે કરૂણાભાવ હતા. આજે તમારા બાપદાદાઓને ગયા ત્રણ પેઢીઓ થઈ જાય તેા પણ યાદ કરતાં નથી. કારણ કે એમના જીવનમાં સ્વાથ હતા. મહાનપુરૂષાના જીવનમાં સ્વાર્થ ન હતા. મહાનપુરૂષાનુ જીવન પરમાથ કાજે જ હોય છે.
(2
હમણાં જ લાભુખાઇ મહાસતીજીએ પૂજ્ય જસાજીવામીના જીવનનું સુંદર શૈલીમાં વણુ ન કર્યું. એ આત્મા કેવા પવિત્ર હતા. એમણે ધરતી ખેડતાં ખેડતાં કીડીઓ જોઇને પેાતાના અંતરની ભૂમિને ખેડી નાંખી. પૃથ્વીના પડળ ઉખાડતાં કમનાં પડળ ઉખાડવાની ભાવના જાગી. મહાન પુરૂષોના જીવન ચરિત્ર સાંભળી તમને કઈ સમજાય છે કે નહિ ? ગેાંડલ