________________
મન વાંચન કરે છે. આ રીતે જીવન ચાલે છે. પણ પેલી પાડેાશભાઈ તા રાજ રાજ આ સાદી ખાઈ પાસે આવે અને હરવા ફરવાની ને નાટક સિનેમાની વાત કરવા લાગી. એટલે. એના કાન ભરાઈ ગયાં, રાજ રાજ માહ વિષયક થા સાંભળવાથી માણસનું મન પલટાઈ જય છે, તે અનુસાર આ માઈના મનમાં પણ મહુ જાગ્યા. યસ હવે તે હરવુ ફરવુ. ખાવુ ને ખેલવું એવી લગની લાગી,
એક દિવસ એના પતિ દશ રૂપિયાનુ નવુ પુસ્તક ખરીઢીને લાખ્યા. હ ભેર પત્નીના હાથમાં આપ્યું. ત્યારે સ્રી કહે છે તમે તા મસ, પુસ્તક વસાવવામાં જ સમ જ્યા છે. મને કોઈ દિવસ હરવા-ફરવા લઈ જતા નથી. મારે માટે આ નથી લાવતા અને તે નથી લાવતા. આમ રાજ મેલવા લાગી. પતિ સમજી ગયા કે કોઈના સંગથી આના રંગ ઢંગ બદલાઈ ગયાં છે. એક વખત એની ઈચ્છા તા પૂરી કરી લઉં, ખીજે દિવસે જ મહિના બદલાતા હતા. પગાર મળી ગયા એટલે પત્નીની ઈચ્છા મુજબ એને કરવા– પીકચર જોવા બધે લઈ જવા લાગ્યો. એને જે જે જોઇએ તે બધું લાવી આપ્યું. ખાઈ તા એવી ચઢી ગઈ કે સાંજે તા હાટલમાં જ ખાવા જવાનું. પેાતે રસોઈ પણ મનાવતી નથી. એના માજશોખ પૂરા કરવામાં આખા મહિનાનો પગાર અઠવાડિયામાં પૂરા થઈ ગયા. ઘરમાં જે કાંઈ ભાંડ ભૂકા હતા તે પણ વેચી નાંખ્યા ને માથે કરજ થયું. પતિના મનમાં ચિંતા થઈ કે પગાર તે પૂરા થઈ ગયા. હવે ખાવીસ દિવસ કાઢવા કેવી રીતે, એ ચિંતામાં માંદો પડયા. ખૂબ સખત તાવ આવ્યા. પતિને માટે ડોકટર તા એટલાન્યા પણ વીઝીટના પૈસા પણ પાસે છે નહિ. શું કરે? ખૂબ મૂઝાણી. ડોકટરે કહ્યું, અઠવાડિયું અનાજ તેા આપવાનું નહિ. હવે દવાના પૈસા અને પતિના ખરફ ઘસવા કે ફ્રુટ લાવીને ખવડાવવાના પૈસા નથી. ખાઈ ખૂબ મૂંઝાઈ ગઇ. અને પથારી પાસે બેસીને ધ્રુસ્કે ને ધ્રુસકે રડવા લાગી. ત્યારે એના પતિ કહે છે તું શા માટે મુંઝાય છે? શા માટે રડે છે? તુ રડીશ નહિ. શાંતિ રાખ. હું જીવું તેાય ભલે અને મરું તેાય ભલે, પણ તારી ઇચ્છા પૂરી થઈ ને ? તને મારા તરફથી અસ ંતૈાષ નથી રહ્યો ને ? પત્ની પણ સજ્જન અને ચતુર હતી. પતિના એક જ શબ્દમાં સમજી ગઈ. માફી માંગવા લાગી. એના પતિ કહે છે તુ' કેટલી સાદી, તારા બાપના ઘરેથી કરિયાવરમાં આપેલી ભારે મૂલી સાડીએ તે ગરીઓને આપી દીધી. અને તને આ શુ' સૂયું ? પાડોશણ તને ચઢાવવા આવી પણ દુઃખમાં મદદ કરવા આવી? હું બિમાર પડયેા છું તે ખખર લેવા કેમ નથી આવતી ? આ દુનિયા તા દારંગી છે. જે કંઇ કરીએ તે આપણા કાળજાને પૂછીને કરવું પણુ કાઇની શિખામણે ચઢવુ' નહિં. કોઇના ગુણ ગ્રહણ કરવા પણ અવગુણ ગ્રહણ કરવા નહિ.
પતિના એ શબ્દોથી પત્નીની સાન ઠેકાણે આવી ગઇ. એણે નિણુય કર્યો કે જો મારા પિતાને સારું થઈ જાય તા હવે મારે કોઈ પારકાની શિખામણે ચઢવું નહિ. અને