________________
વ્યાખ્યાન ............ર
આસા વદ ૬ ને મગળવાર તા. ૨૦-૧૦-૭૦
શાસ્ત્રકાર ભગવંતાએ કષાયનું સ્વરૂપ સમજાવતાં એવી સુંદર વાત કરી છે કે હે જીવા ! કષાય એ સ ંસારની અભિવૃધ્ધિનુ કારણ છે. કષાયના અથ કષ એટલે સસાર અને આાય એટલે વૃધ્ધિ. કષાયના અથ સંસારની વૃધ્ધિ કરવી. ટૂંકમાં સંસાર વૃધ્ધિ કષાયથી થાય છે. કષાયથી જીવ ચાર ગતિના ફેરા ફરે છે. નરક,તિય ચ, મનુષ્ય અને દેવ, એ ચારે ગતિમાં ાય છે. પણ ક્રોધનું વધુ સ્થાન નરક ગતિમાં છે. નરકમાં કાણુ જાય ? જેણે ઘણાં પાપ કર્યાં હાય તે. ઘણે ભાગે વધુ પાપા કષાયને વશ થઈને થાય છે. કારણ કે જ્યાં ક્રોધ હૈાય ત્યાં માન, માયા ને લાભ આવે. જેમ ઘરમાં ગાળના કકડા પડયા હાય તા કીડીએ આવે છે. અને સાથે બીજી કીડીઓને લેતી આવે છે. જેમ તમે ચાકમાં કંઇ ખાવાનું નાંખ્યુ. તે કાગડો આવશે અને તે કા કા કરીને ખીજા કાગડાને લેતા આવશે. તેવી જ રીતે ક્રોધ આવે છે ત્યારે બીજી કષાયાને લેતા આવે છે. ચાર ષાયની અંદર શિરામણી હોય તે ક્રોધ કષાય છે. અને અનંતાનુબ ́ધીના સ્વરૂપમાં તે આવે ત્યારે નરકમાં લઈ જાય છે. ક્રોધ આવવાનુ` કારણ સ્વાર્થવૃત્તિ હાય છે. અને તેથી ક્રોધ આવે છે. જ્યાં પેાતાનુ ધાયું" ન થાય ત્યાં ક્રોધ આવી જાય છે. અને સંસારમાં ભટકાવે છે. કષાય ચાર ગતિ, ચેાવીશ ઠંડક અને ચેારાશી લાખ જીવાયેાનીમાં છે. પણ નરકમાં અધિક હેાય છે. જો આત્મા વિચાર કરે કે હું ક્રોધ શા માટે કરૂ છું ? તા એ ક્રોધ કરતાં જરૂર અટકે, ક્રોધનું કારણ પરિગ્રહ પણ છે. કોઈ જમીન માટે, કોઈ ધન માટે, વસ્તુ માટે લડતાં હાય છે. જુઓને હમણાં દેશનાં પ્રકરણા કેવા ચાલે છે? હરીયાણા અને પંજાબ લડી રહ્યા છે. ચંદીગઢનું કેવુ' ચાલે છે ? ચ`દીગઢ શબ્દના અર્થ શું છે તે સમજો છે ? ચંદીગઢ એટલે ક્રોધ કરવા વાળા ગઢ. સમતાનું નામ જ ન હાય. એક વખત એ છેકરીઓ પાંચ પાંચીકા લઈ ને રમતી હતી. રમતાં રમતાં નાની છેકરીએ ત્રણ પાંચીકા લઈ લીધા. માટીને એ મળ્યા, તેથી મેાટી ગાળા ભાંડવા લાગી, ગાા આપતાં આપતાં ગાળો ખૂટી ગઈ પછી શું કરવું? વિચાર કરો. પછી ઠંડું પડવુ પડયુ' ને ! પહેલેથી જ ક્રોધને જીત્યા હૈાત તા કેટલું' સારૂં' ? ખરેખર, આવા સમયે જે સમતા રાખે તે જ સાચી સમતા છે.
એક વખત જ્યારે યતિઓનુ જોર હતુ. ત્યારે એક ગામમાં યતિના ઉપાશ્રય