________________
૧૬૬
માટે તું રાકાઈ જા. સવારે જજે. રામજી ના પાડે છે પણ બધાએ ખૂમ કહ્યું એટલે ામજી રાકાઈ ગયા.
રામજી મહેમાનાની સાથે સૂતા છે પણ તેને ઉંઘ આવતી નથી. પેાતે કયાંય રાત રીકાતા નથી. આજે કાઈ ગયા છે. એની સ્ત્રીને ખાળકે એની રાહ જોતાં હશે એની ચિંતા થઈ. પરાઢિયે ચાર વાગ્યે રામજી ઉઠીને પેાતાના કોથળા લઈને રવાના થઇ ગયા. અહીંઆ શેઠના જમાઈ આવેલા છે. સવારમાં ઉઠયે ત્યાં એનું માં ઉદાસ થઈ ગયુ છે. આ જોઈ સસરાજી પૂછે છે, જમાઈરાજ ! તમે ઉદાસ કેમ છે ? કોઈ એ તમારૂ અપમાન કયું છે ? જમાઈ કહે છે ના....ના...કઈ નહિ. પણ સસરાજી એમ વાત છેડી દે તેવા ન હતાં. ખૂષ પૂછ્યું. જમાઈ સસરાની આદત જાણતાં હતાં. એ સમજતા હતા કે જો હું કહીશ તે નિર્દોષ-ગરીબ માર્યો જશે. જમાઈ ખાનદાન હતા. કોઇને માથે આળ ચઢાવવા માંગતા ન હતા. પણ તે સસરાની પાસે લાચાર બનીને કહેવું પડયું કે મારી ડેાકમાં સેાનાના ચેન હતા તે નથી.
આ તરફ રામજી ઘેર ગયા. એનાં બાળકો એને વળગી પડયાં. બાપા! તમે કાલે ઘેર કેમ ન આવ્યાં ? અમને બહુ જ ચિંતા થતી હતી. અમે તે ખાધું પણ નહિ, તમારી રાહ જોઇ ને બેસી રહયા હતાં. રામજીએ કહ્યું, આપણા ફલાણા કાકાને ત્યાં લગ્ન હતાં, મારે જવું ન હતું, પણ ખૂબ આગ્રહ કર્યાં એટલે જવુ પડયું અને સાંજના મેહુ થઈ ગયું એટલે રાત્રે ત્યાં રોકાઇ ગયા. એ ગરીબ મનમાં કાકાના એટલાં વખાણ કરે છે કે કાકાએ મને ખૂબ પ્રેમથી જમાડયે,
હવે આ તરફ જમાઇના કહેવાથી કાકા તા એવા વિફર્યાં કે વાત પૂછે મા. પેલા રામજી સૂતા હતા ત્યારથી જ મારા મનમાં હતું કે આ કંઈ લઈ ન જાય તેા સારૂ.. એ તા ચાર છે. એણે ખાધું એનુ' જ ખાયુ'. એટલેા પણ વિચારન કર્યાં, જમાઇ કહે છે ખાપુજી ! એ તે બિચારા બહુ ભેાળા માણસ છે, એ મારી સાથે જ સૂતા હતા. રાત્રે અમે સુતા ત્યાં સુધી તે એણે મારા પગ દબાવ્યાં છે. એ ગરીબ માણસ નિર્દોષ છે. એના ઉપર ખાટુ' આળ ન ચઢાવા. અરે ! જમાઇરાજ ! તમે શુ' સમજો ! એ ગરીખ તા ગેાલા. એનાં બધાં કારસ્તાન હું જાણું છું', પહેલેથી જ એ એવે છે.
બિચારા નિર્દોષ રામજી ઉપર ચારીનુ' આળ ચઢયુ. ગરીમાઈ એ શંકાનું પ્રથમ પગથિયું છે. શાહુકાર માણસ ચારી કરે કે ખૂન કરે એના સામે કોઈ આંગળી ચી’ધતુ નથી પણ ગરીબ તે બિચારા નિર્દોષ માર્યાં જાય. આ શેઠને પૈસાની મગરૂરી છે. ખસ, ખતાવી દઉં એ રામલાને..મારા જમાઈનું ચેન ચારી ગયા, એ તે ઘેાડા પર બેસીને જવા તૈયાર થયા. જમાઈ ઘણી ના પાડે છે, પણ સસરા માન્યા નહિ. એ તે। આવ્યા રામજીને ઘેર. રામજી તે ગામડામાં ફેરી કરવા નીકળી ગયા હતા.