________________
૩૭૬
પણ સુરક્ષિત રાખે. શરીરમાં રક્ત સંચરણનુ' જે સ્થાન છે તે સ્થાન જીવનમાં શ્રદ્ધાનુ છે. શરીરમાં લાહીનું સરકયુલર થતું અટકી જાય તે પક્ષઘાત થઈ જાય છે તેમ જીવનમાં શ્રદ્ધાનું સરકયુંલર ક્ષીણુ થઇ જાય તે આપણું જીવન પણ પક્ષઘાતના રોગી જેવું અશક્ત તેમજ વિલ ખની જાય છે. માટે જીવનમાં સાધનાના વૃક્ષને શ્રદ્ધાનું જળ સિ’ચતા રહેા. જેથી સિધ્ધનાં અભિનવ પુષ્પા અવશ્ય ખીલશે.
તેવા વિતં નસ્પત્તિ, નલ ઇમ્મે સામળો ।”
જેની શ્રદ્ધા ધમમાં મજબૂત હાય છે તેના ચરણમાં દેવા પણ નમે છે. પણ શ્રદ્ધાવાનને નમવુ પડતું નથી. શ્રેણિક મહારાજાને ભગવાનના સંતા પ્રત્યે અનન્ય શ્રદ્ધા હતી. અજબ ભક્તિભાવ હતા. શ્રેણીકના જીવનના ખીજો એક પ્રસંગ છે.
એક વખત શ્રેણીક રાજાને વિચાર થયા કે જેના વચનામૃત સાંભળતાં હૈયુ' તૃપ્ત થતુ નથી, દર્શીનથી આંખડી ધરાતી નથી, જે ભવસમુદ્ર તરવાના સાચા રાહ બતાવે છે, એવા ભગવાનની હું કઈ રીતે ભક્તિ કરુ` ? એણે મેાટા મેાટા પાંચ રાજવૈદ્યો રાકયા. અને વૈદ્યોને આજ્ઞા કરી કે મારા સ ંતાને વિહારમાં સહેજ પણ તકલીફ પડવી ન જોઈએ. તમારે સંતસમુદાયની સાથે જ દવાએની પેટીઓ લઈને ફરવાનું. હુ' તમને દર મહિને ખમ્બે હજાર રૂપિયા પગાર આપીશ. સ ંતાને સહેજ પણ તકલીફ થાય તા તમારે એમને ઔષધિ આપવાની. આ વૈદ્યો સતાની સાથે પગપાળા વિહાર કરે છે, એ વર્ષ વીતી ગયા પણ એકે સંતે હજી વૈદ્યની દવા લીધી નથી. વૈદ્યો મનમાં વિચાર કરે છે. બબ્બે વર્ષ થઈ ગયાં છતાં આ સંતેા આપણી પાસેથી દવાની એક પણ પડીકી લેતા નથી. તેમ કાઈ દિવસ આપણને પૂછતા પણ નથી કે તમે અમારી સાથે કેમ ફરી છે ? એ તે એમના જ્ઞાન-ધ્યાન તપ અને સ્વાધ્યાયમાં મસ્ત રહે છે. બીજી તા ઠીક, આપણે મહારાજાને જવાw શુ' આપીશું? આપણાથી મફતના પગાર કેમ ખવાય ? વૈદ્યો સતા પાસે જઈને કહે છે ગુરૂદેવ! અમે શ્રેણીક મહારાજાના વૈદ્યો છીએ. અમને રાજાએ આપની સાથે માકલ્યાં છે. આપ કોઈક દિવસ તે અમારી પાસેથી દવા લેા. ત્યારે સતા કહે છે ભાઈ! અમને એ દ્રવ્ય ઔષધીની જરૂર પડતી જ નથી. અને બિમારી જેવું લાગે કે અમે તપરૂપી ભાવ ઔષધીના ઉપયાગ કરીએ છીએ. અમારી પાસે આવી સરસ દવા હાય ત્યાં મીજી દવાની શી જરૂર ? સ ંતાના જવાખ સાંભળી વૈદ્યો ચકિત થઈ ગયા. અને પાછા ચાલ્યા ગયા. તપ એક ઔષધિ છે - દેવાનુંપ્રિયો ! તપથી શરીરનાં રાગે પણ ચાલ્યાં જાય છે. આજે કોઈ માણસ તપ કરે અને પાછળ તખિયત ખગડે તે માણસે ખેલે છે કે તપશ્ચર્યા કરી અને આમ બન્યું. ભાઈ! એ તા થવાનુ' હાય તા તપ ન કર્યાં હાત તે પણુ થાત. શું બધા તપ કરે તેથી જ માંદા થાય છે ? એ તે વેદનીય કમ ના ઉડ્ડય