________________
૪૫
ઉદયચંદ્ર આઠ દિવસ માટે બહારગામ ગયા હતા. સુશીલા ઘરમાં એકલી જ હતો, એટલે માકા જોઈને વિદ્યુતંત્રે કહ્યું કે મારા મિત્ર તા મહારગામ ગયા છે. અને આટલા માટા ઘરમાં તમે સ્ત્રી જાતિ એકલાં જ રહેા તે સારું નહિ. જો તમે કહે। તો હું રાત્રે તમારે ત્યાં સૂવા માટે આવું. વિષયાધીન બનેલા માણસે વિષયમાં એવા ચકચૂર અની જાય છે કે તે અવસ્થામાં લજ્જા જેવી અપૂર્વ ચીજને પણ તિલાંજલી આપી દે છે.
સુશીલાનું હૃદય પવિત્ર હતું. એણે એ જ વિચાર કર્યાં કે જો મને મારા ચારિત્રનું રક્ષણ કરવાની તાકાત છે તા મને કોઈ શું કરી શકવાનુ છે ? એટલે કામરૂપી કીચડમાં ખૂંચતા ઉંડા ખાડામાં ગખડતા એવા પેાતાના પતિના મિત્ર વિદ્યુતચ'દ્રને બચાવવાની બુદ્ધિથી તેણે કહ્યું: જેવી તમારી ઇચ્છા. મને કોઈ જાતની હરકત નથી.
સુશીલાના મધુર શબ્દો સાંભળી વિદ્યુતચદ્રનું હૈયું હેંથી નાચી ઉઠયું. અહેા ! મારી ધારણા સફળ થઈ. એને માસ પ્રત્યે કેટલેા પ્રેમ છે! આનંદ પામતા તે પેાતાને ઘેર ગયા. આ તરફ્ સુશીલાએ એક સુંદર પલંગ ઢાળ્યેા છે. એના ઉપર સુંદર મખમલને રંગબેરંગી ગાલીચા બિછાવ્યા. એના ઉપર રેશમ અને જરીની ઉંચામાં ઉંચી સાડીઓ અને શેલા પાથર્યાં. અને ડેલીની અંદરના માર્ગમાં પણ ધે ગાલીચા પાથરી દીધા. અને આખા ઓરડા રોશનીથી ઝહહળાવી મૂકયા છે. એવા સુંદર રૂમ શણગાયે પણ એણે આંગણાંમાં તા મધે કીચડ જ પાથરી દીધા હતા.
સતીના પડકારથી સુધરેલ વિદ્યુતચંદ્ર
રાત્રિના દશ વાગ્યા. વિદ્યુતચદ્રે આવીને બારણું ખખડાવ્યુ. તા સુશીલા જાતે જ ખાલવા માટે ગઈ. સુશીલાને જોઈ ને એના આનંદનો પાર ન રહ્યો. “એ જાતે જ મારું સ્વાગત કરવા આવી.” અંદર દાખલ ‘થતાં ચાલવાના માર્ગમાં બધે મખમલના ગાલીચા ખિછાવેલા છે. રાશનીથી આરડા તા ઝગમગ થઈ રહ્યો છે. આ બધા ભપકા જોઈને વિદ્યુતચ ́દ્રના મનમાં આનંદની ઊમિ'એ ઉછળવા લાગી. એના મનમાં થયું કે આ બધે! ક્ષલકો તે મારા બહુમાન માટે જ છે ને? બંધુઓ! ઘુવડ તે દિવસે અધ હાય છે. અગડા રાત્રે અંધ અને છે. પણ કામી માનવ તે સદાય અંધ જ હાય છે. કામાંધ ખને વિદ્યુતચંદ્ર શણુગારેલા ઓરડામાં પેસવા જાય છે તે ખધે ગાલીચા અને કિંમતી સાડીઓ બિછાવેલાં જોઈ આગળ વધી ન શક્યા. એ ત્યાં જ સ્થ ંભી ગયા. એણે આનંદભેર પૂછ્યું': આ ગાલીચા અને જરીની સાઢીએ શા માટે બિછાવ્યાં છે. ત્યારે સુશીલાએ નમ્રતાપૂર્વક કહ્યું કે આપ પધારવાના છે એટલા માટે.
આ ગાંઢીચા અને જરીના શેલા તમે ઉપાડી લેા, કારણ કે તમારા આંગણામાં ફક્ત કાદવ કીચડ ને ડામર પાથરેલા છે. એટલે મારા પગ ખરડાઈ ગયા છે. હું... એવા ખરડાયેલા