________________
OR$
તા દાળ હાય તા શાક ન ખને. અને શાક હાય તા દાળ નહિ. તે આપણા ઘરમાં શિખડ, પુરી ને માહનથાળ કયાંથી મને ? અને આપણે કયાં કોઈ દિવસ કોઈને જમાડીએ છીએ! એ તા કોઈના ઘરમાંથી અવાજ આવતા હશે. એમ કહી શેઠને બેસાડયાં. અવાજ તા વધતા ગયા. ફ્રીને શેઠ ઉઠયાં, અને અગાશીમાં આવ્યા તે પેાતાના આંગણામાં જ જમણવાર છે. અને પેાતાના પુત્રો જ બધા કારભાર કરે છે. અલ્યા....આ તે આપણા ઘેર જ જમણવાર કર્યાં લાગે છે. અને મને કેમ કોઈ કંઈ કહેતા નથી? પુત્ર કહે છે પિતાજી! માફ કરો. આપણે આખા ગામનું ખાધું છે પણ કદી કોઇને આપણે જમાડયાં નથી. અને આ પ્રમાણે બધું બન્યુ છે, પણ આપને કહીએ તે આપ તા હા પાડા જ નહિ, એટલે અમે આ રીતે આપનાથી છાનું આ કાર્ય કર્યુ છે.
પુત્રની વાત સાંભળી શેઠના મનમાં અસેાસ થયા. અહા! ધિક્કાર છે મારી લેાભવૃત્તિને ! હું ખાવામાં સમજ્યા પણ કાઇને ખવડાવવામાં ન સમજ્યા.
હું ઢોંગ કરું છું. ધીના, પણ ધમ વસ્યા ના હૈયામાં,
ખેડાલ ભલે ફરતી દુનિયા, મારે સૂવું સુખની શય્યામાં....અરે એ રે.
શેઠને ખૂબ પસ્તાવા થયા. અહેા ! હું શ્રાવક નામ ધરીને બેઠો. પુણ્યથી લક્ષ્મી પામ્યા, પણ કોઈ ગરીબની સ ́ભાળ ન લીધી. કંઇક બિચારા માનવા ફુટપાથ પર બેહાલ બનીને સૂતા હશે અને હું તે સુખની શય્યામાં આન ંદ માનું છું. ખરેખર, આજ સુધી મેં બધાનું ખા ખા કર્યું. પણ કાઇને ખવડાવવામાં ન સમજ્યા, ત્યારે પુત્રવધુને મ્હેણુ માયું ને ? અને મારા પુત્રને મારાથી છાનું આ કામ કરવું પડયું ને? મેં પહેલેથી ઉદારતા કરી હાત તે આમ ન બનત. ઘરે જમણવાર ને મને છેકરાઓએ ચાપડા તપાસવા એસાડયા! આ મારી કંજુસાઈને કારણે છેકરાઓને આ રમત રમવી પડી ને? શેઠને ખૂબ પશ્ચાતાપ થયા.અરે હું કેવા કમભાગી ! મે' મારી જિંદગીમાં કદી સ્વધમી'ની સેવા ન કરી, સતને સુપાત્રે દાન ન દીધાં એમ પશ્ચાતાપ કરે છે. ત્યાં સામેથી પંચમહાવ્રધારી સાધુઓનું ટોળું આવતુ જોયુ.... સંતને જોઇને શેઠને એવા ઉત્કૃષ્ટ ભાવ આવી ગયા કે હવે જલ્દી સતને ખેલાવી લાવું અને મારા હાથે દાન દઉં. મારા હાથ પાવન કર્યુ. એવી ભાવનાના કુવારા ઉડયા કે શેઠ સ ંતને ખેલાવવા દોડયાં. ચાર સીડી ઉતરીશ ત્યાં સંત દૂર નીકળી જશે. સંતને તે અનેક ભાગ્યવાન શ્રાવકો વહેારાવનાર છે. એ મારા ઘર ઉપર બેઠા નથી. જલ્દી ઉતરવા જતાં ભાન ભૂલ્યા. પગથીયાં ભૂલી ગયા ને દાદરેથી શેઠ પડી ગયાં. પડયા તેવા જ પ્રાણ ઉડી ગયાં. દાન ઈ શકયાં નહિ, પણ દાન દેવાની ઉત્કૃષ્ટ ભાવના રહી ગઈ. તે ભાવનામાં મૃત્યુ પામીને ભરવાડને ઘેર જન્મ પામ્યાં અને ત્યાં પણ અંતિમ સમયે માસખમણના પારણે ઉત્કૃષ્ટ ભાવે સ ંતને ખીર વહેારાવે છે, તેના પ્રભાવે એ શાલિભદ્ર અને છે,