________________
પા
जा जा वच्चइ रयणी, न सा पडिनियतई ।
ધર્માં ૨ કુળમાનસ, અા ગન્તિ રાના ॥ ૩. અ. ૧૪-૨૫
19
જે મનુષ્ય ધર્મધ્યાન કરે છે તેનાં રાત્રિ અને દિવસેા સફળ જાય છે. ધમ ધ્યાન કરવાથી ચતુ′તિના ચક્કરમાં ભ્રમણ કરવાનું અટકી જાય છે. કદાચ ધમ કરતાં ટ્ આવશે તેા એ વેઠવામાં પણ મહાન લાભ છે. સ`સાર ત્યાગી સંયમના માર્ગે જતાં જો ઉગ્ર પરિષહ આવશે તે પણ સહન કરી લઈશું. પણ અધમ માં રત રહીને પાપકમ ખંધાય એવુ` કા` અમારે કરવું નથી. સંયમ માટે કદાચ આ દેહને ડામી દેવા પડશે તા પણ ડામી દેવા તૈયાર છીએ.
બધું દુઃખ જગતનું ખમવું છે, પ્રભુ ચ'દન મારે ખનવુ' છે.
મન મારીને મારે ક્રમવુ` છે.... પ્રભુ.... પણ કહું છું હરકત નથી
કોઇ લાભ ઉઠાવે ઘસી ઘસી,
નીચી મુડીએ નમવું છે.... પ્રભુ... હું સહન કરૂ છું હસી હસી, પરની શાંતિમાં શમવું છે....પ્રભુ ચંદન મારે ખનવુ છે. ચંદનનું લાકડું. ખૂમ કિ`મતી હેાય છે. ખીજા લાકડાની ગજીએ ખડકી હોય અને ચંદનના લાકડાના એક જ ટુકડા ભલે હાય પણ કિંમત ચંદનના ટુકડાની છે. ચંદન જેમ જેમ ઘસાય છે તેમતેમ એ સુવાસ આપે છે. એનુ વિલેપન કરનારને પણ શીતળતા આપે છે. ચંદન કઈં એમ નથી મનાતું! એને કેટલાં કષ્ટો વેઠવા પડે છે ત્યારે એની કિંમત થાય છે. પારકાને માટે પેાતાની જાતને ઘસી નાંખે છે. તેમ સંયમ માળે જતાં ગમે તેટલાં પરિષહા પડશે તે! સમભાવે સહન કરી લઈશું. કાઈ કરવતથી કાપી નાંખે કે કોઈ પૂજા કરે એની અમને પરવા નથી. પણ આ સંસારમાં અમારે રાચવુ નથી. હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
કોઈ કાપે એને કરવતથી તા
બ્રહ્મચર્યના મહિમા
આસા સુદ ૧૨ ને રવિવાર તા. ૧૧-૧૦-૭૦
વ્યાખ્યાન......ન, ૮૩
અનંત કરૂણાનીધિ શાસ્ત્રકાર ભગવત મહાવીર સ્વામીએ જગતના જીવાના આત્મકલ્યાણને અર્થે શાસ્ત્ર સિદ્ધાંતમય વાણીની પ્રરૂપણા કરી. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ