________________
1st
ક્રુપા ભાવે સહાયતા અાપવી તે જઘન્ય દાન છે, જે સમયે જે પ્રકારનું દાન દેવાને અવસર આવે તેને સહર્ષ વધાવી લેવા જોઈએ. Jup
શુદ્ધ ભાવનાપૂર્વક સુપાત્ર સ'તને આપેલુ દાન મહાન ફળદાયી બને છે,
સિદ્ધાંતામાં દાનના ખૂબ મહિમા બતાવે છે. કાંઈક આત્માઓએ સુપાત્ર રી
ની ભેખડા તાડી છે. અને તીથ કર નામ ક્રમ ઉપાજન કર્યુ છે. તમે દહીવડા અને મિષ્ટાન્ન હેારાવા પણ જો તે નિર્દેષ ન હેાય તા એ તમારુ દાસ ઉગી નીકળશે નહિ. આધાકમી આહાર ગમે તેટલા સારા ડાય પણ એ રાખમાં ઘી ઢાળાયા જેવું છે. સૂચ ગડાંગ સૂત્રમાં ભગવંતે કહ્યું છે કે આધાકસી આહાર લેનાર. અને દેનાર અને વ્યક્તિએને અનતી વખત ગલ'માં આવવુ' પડે છે. માટે એવું દાન કરશો નહિ. તમારી પાસે ગમે તેટલી કિંમતી વસ્તુ હાય પણ જો એ નિર્દોષ હાય અને તે સંતને ઉપયેગમાં આવતી હોય તા તે વખતે તમે એવા વિચાર ન કરશો કે આ વસ્તુ હિંદુસ્તાનમાં” નથી મળતી, જો આપી દઈશ તા કરીને નહિ મળે. પણ સાધુના ચારિત્ર પાલનમાં સહાયક અને તેમ હાય તા તમે વિના સકાચે વહેારાવી દેજો જેથી મહાન લાભ મેળવી જશો.
ન
સતા તમારે ઘેરથી ગૌચરી વહેારી જાય પછી એના સ ́વિભાગ કરે. દશવૈકાલિક સૂત્રમાં કહ્યું છે કે “જે મુનિ સ`વિભાગ નથી કરતા તેના મેાક્ષ થતા નથી.” આ સૂત્ર સાધુને એકને જ લાગુ પડે છે તેમ નથી. ગૃહસ્થાને પણ આ કાયદે લાગુ પડે છે. સંયમી મુનિ પેાતાના સંયમી મુનિના સવિભાગ કરીને જ આહાર કરી શકે છે. તેમ તમને પણ જે સ`પત્તિ મળી છે તેમાંથી તમારા સ્વધમી બંધુઓના સ`વિભાગ કરવા જોઇએ. સ'પત્તિ તમારા એકલા માટે જ નથી. તેમાં દીન-દુ:ખીને પણ હુ છે. ધનવાનાએ ધનના, બુદ્ધિવાને એ બુદ્ધિના સ`વિભાગ કરવા જોઈએ. તમારા ધન અને બુદ્ધિના ઉપચાગ સ્વાર્થ માટે જ કરશે તે તમે પણ મુક્તિના માર્ગે કઢી વિકાસ સાધી શકશો નહિ. આજે માટા ભાગે ડાકટર, વકીલેા, ઇજનેરા પેાતાની બુદ્ધિના સ`વિભાગ કરતા નથી. કોઈ ગરીબ માણસને થયુ ને ડાકટર પાસે ગયા તેા સ્હેજ તપાસીને તરત જ પૈસા લેશે. ઈજનેર પાસે મકાન બનાવવાની સલાહ લેવા જાય તેા તેના પણ પૈસા અને વકીલની સલાહ લેવા જાય તે થાડીવાર વાતચીત કરીને સલાહ આપ્યાના પૈસા માંગે છે. આ બુદ્ધિનું વેચાણુ નથી તા ખીજું શું છે? વીતરાગના મા ને સમજ્યા હૈ। તા તમારી બુદ્ધિ, શક્તિ અને મળના ક્ષવિભાગ કરી દુઃખીને રાહત આપે. તે જ તમે ધર્માંને સમજ્યા છે. એથી તમારુ જીવન પણ ઉજજવળ થશે અને બીજાને રાહત મળશે.
ai
ભગવાન મહાવીરનેા શ્રાવક નવતત્વને જાણ હાય. નવતત્વમાં હ્રય તત્વ પણ છે, જ્ઞેય તત્વ પણ છે અને ઉપાદેય તત્વ પણ છે. જીવ અને અજીવ છે તત્વ જ્ઞેય જાણકા ચેગ્ય છે. પ્રામ—આશ્રવ અને બંધ ડ્રેય-હાંડવા ચાગ્ય છે. પુણ્ય-સવર-નિર્જરા અને