________________
મક્ષ એ ચાર પાદેય-અગીકાર કરવા ચગ્ય છે. આ નવ તત્વમાંથી હેય તત્વે પ્રત્યે છવને ગ્લાનિ હોય અને ઉપાદેય તત્વે પ્રત્યે આનંદ રહે તે તને વિચાર એ અરું તત ચિંતન બને. તાવનું જ્ઞાન મેળવી લેવાથી કામ ન ચાલે. તમે તત્વજ્ઞાન મેળવી લીધું છે. એટલે કહી શકે કે આ સંવરનું કાર્ય છે, આ આશ્રવનું કાર્ય છે, આ બંધનું કાર્ય છે. અને આ નિર્જરાનું કાર્ય છે. એમ કોરું સર્ટિફિકેટ આપવાથી ન ચાલે, પણ એ જ્ઞાનની સાથે સંવર અને નિજેરાના કાર્ય કરતી વખતે આનંદ થ જોઈએ. અને બંધ તથા આશ્રવના કાર્યો કરતાં દિલમાં ખે થ જોઈએ, તેજ સાચી સમજણ કહેવાય.
, “આઝવમાં ખેદ અને સંવરમાં આનંદ માનનાર મહારાજા કુમારપાળ.” * એક વખત કુમારપાળ રાજા કે શિકારી હતું, પણ જ્યારથી એને હેમચંદ્રા ચાર્યને ભેટો થયે ત્યારથી એનું જીવન પલટાઈ ગયું હતું. એને બંધ, આશ્રવ અને આરંભ સમારંભના કાર્યોમાં સહેજ પણ આનંદ આવતું ન હતું. કુમારપાળ રાજાના જીવનને એક પ્રસંગ છે.
" એક વખત કુમારપાળ રાજાના સામંતે કહે છે. સાહેબ ! આપણું નગરમાં વસતા કુબેરશેઠની સંપત્તિ જેવા જેવી છે. ખૂબ વખાણ કર્યા, પણ એથી કુમારપાળને આનંદ ‘આવે એમ ન હતું. પણ એક વખત કુમારપાળ મહારાજાને કુબેરશેઠની સંપત્તિ જેવા જવાને પ્રસંગ આવ્યા. મહારાજા એમના કેટલાક સામંતે સાથે જઈ રહ્યા છે. દૂરથી કુબેર શેઠના મહેલે દેખાયા. ત્યારે સાથેના માણસો કહે છે. સાહેબ, જુઓ ! આ સામે ઉંચી ધજાઓ ઉડતી દેખાય છે તે કુબેરશેઠની હવેલીએ ઉપરની ધજાઓ છે. કુમારપાલ રાજાને એ મહેલ અનિત્ય અને અજીવ તત્ત્વ દેખાય છે. વળી આરંભ-સમારંભનું કાર્ય છે એમ સમજે છે એટલે એમાં આનંદ શેને આવે? એટલે એમના માણસોને તે કહે છે કે એમાં તમે શું હરખાઓ છે! જુઓ ! આ ધજાઓ ફરફર હવામાં ઉડી રહી છે, એ કહી રહી છે કે આ મહેલને સોગ અનિત્ય છે. એક દિવસ ફરરર થઈને ઉડી જવાને છે.
સામંતે રાજાને જવાબ સાંભળીને સ્તબ્ધ થઈ ગયાં. કારણ કે એમના મનમાં હતું કે રાજા આ હવેલીઓની હારમાળા જોઈને ખુશ થશે. હવેલીઓ જોઈને સામંતના આનંદને પાર ન હતો, પણ કુમારપાળ મહારાજાના મુખેથી તે એમને વૈરાગ્યભર્યા વચને જ સાંભળવા મળ્યા. દેવાનુપ્રિયે ! આ હતું કુમારપાળ રાજાનું તત્વજ્ઞાન. દરેક જડ પદાથે એને મન પુદ્ગલના પિંડરૂપે જ દેખાતા હતા. હેમચંદ્રસૂરિ મહારાજ જેવા ગુરુ પાસેથી તત્વજ્ઞાન મળ્યા પછી એના અંતરમાં એ ઉઘાડ થઈ ગયે હતું કે કોઈ પણ કામ કરે તે એ તાત્વિક દષ્ટિએ વિચાર કરીને જ કાર્ય કરે. એ સંતપુરૂષના સમાગમને શિવ અજબ પ્રભાવ પડે કે એણે સંસારને પરિત કરી નાખે. એની પાસે તત્વજ્ઞાન હતું એટલું જ નહિ પણ સાથે કરુણાભાવ પણ એ હતો કે અઢાર દેશમાં એણે અહિંસાને