________________
અંગે પણ આપણા ગૃહસ્થાશ્રમમાં સોજા રૂપ છે. જે મારા ખોળામાં ખેલ્યા છે, જેમાં મેં ઉછેરીને મોટા કર્યા છે, એવા પુત્રે લઘુવયમાં ત્યાગ મેગે પ્રયાણ કરે અને હું સંસારમાં બેસી રહું એ શોભાસ્પદ નથી. અર્થાત્ મારું જીવન હડવૃક્ષ જેવું જ બની જાય. , ” અંધુઓ, ભૂ પુહિતના જીવનમાં કેટલી સભ્યતા હતી. એની પાનીને આજની જેમ બોલાવી નહિ. આજે તમે જે રીતે બોલાવે છે તે રીતે એ બેલાવ ન હતે. એણે તે એમ કહ્યું કે હે વસિષ્ઠ ગેત્રમાં ઉત્પન્ન થયેલી સિ!િ એની પત્ની પ્રત્યે કેટલું, માન હતું ! તમે એમ ન સમજશો કે સ્ત્રી એટલે અમારા પગની મેજડી છે. તીર્થ'કર અને મહાન પુરૂષોને જન્મ આપનારી સ્ત્રીઓ જ હતી. તમે ધનતેરસને દિવસે લક્ષમીની પૂજા કરે છે. એ લક્ષ્મીદેવી પણ સ્ત્રી જ છે. જગતમાં સ્ત્રીઓએ પણ મહાન કાર્યો કર્યા છે. સ્ત્રીઓ કરતાં તમારી પુન્યાઈ અધિક છે, છતાં સ્ત્રીઓને તિરસ્કાર કરવા જે નથી. ભૃગુ પુરોહિત પોતાની પત્નીને કહે છે, મેં આપણા લાડીલા પુત્રોને ખૂબ સમજાવ્યા, ખૂબ ખૂબ કસોટી કરી. જેમ જેમ કસોટી કરતે ગમે તેમ તેમ એમને વૈરાગ્ય મજબૂત બન ગયે. હવે તે એ ક્ષણવાર પણ સંસારમાં રહેવા માંગતા નથી. આપણુ બંને પુત્ર સંયમ માળે જાય છે તે હવે મને પણ આ સંસારમાં રહેવું ગમતું નથી.
મારા રાજગૃહી નગરીના શ્રાવક! હું તમને પૂછું છું કે આ રીતે તમારા સંતાનેને વૈરાગ્ય આવે અને તેઓ સંયમમાર્ગે જાય તે તમને એવું લાગે ખરું કે આ કુમળા ફૂલ જેવા આપણું ખેળામાં ખેલેલા પુત્ર દીક્ષા લે છે તે હવે મારાથી આ સંસારમાં કેમ બેસી રહેવાય? એમ થાય છે? બોલો તે ખરા. (હસાહસ) “ના” પુત્ર કે પુત્રીને વૈરાગ્ય આવે તો તેને દીક્ષા આપી દેવાની. પણ તમારે તે સંસારમાં જ ખૂચતા જવાનું. આ તે બ્રાહ્મણ હતો. એને વારસાગત જૈન ધર્મ મળેલ ન હતો. એ તે પહેલાં એમ કહેતો હતો કે જેને પુત્ર ન હોય એને સ્વર્ગ મળતું નથી. જેને વેદાંતની પૂરી શ્રદ્ધા હતી એ બ્રાહ્મણ પણ વૈરાગ્ય રંગે રંગાઈ ગયે. પણ મારા મહાવીરના પુત્રોને હજુ વૈરાગ્યને રંગ લાગતો નથી. રાજકોટમાં દીક્ષા તે ઘણી થઈ છે. ખૂબ પુણ્યવાન ક્ષેત્ર છે. હવે મહાવીરના શાસનના સુકાની બનવા તૈયાર થાવ. ભૃગુ પુરોહિત પોતાની પત્નીને કહે છે કે આપણા પુત્રો સંયમ માળે જાય છે માટે હવે મારે પણ આ સંસારમાં રહેવું નથી. હજુ આગળ શું કહેશે તેને ભાવ અવસરે કહેવાશે.
આજે ગંડલ સંપ્રદાયના પૂજ્ય બા. બ્ર. પાર્વતીબાઈ મહાસતીજીની પવિત્ર પુણ્યતિથિ છે. પૂજ્ય પાર્વતીબાઈ મ. સ. ગંડલ સંપ્રદાયના તેજસ્વી સાધ્વીજી હતાં. તેમને જન્મ તીથવા ગામમાં થયેલ હતું. અને તેમણે દીક્ષા રાજકોટ શહેરમાં લીધી હતી. માતા અને પુત્રી બંનેએ સાથે દીક્ષા લીધી હતી. પૂજ્ય પાર્વતીબાઈ એ તેર વર્ષની