________________
Foo
હું પિતાજી! જીવનની જેટલી ઘડીએ ધમ ધ્યાનમાં વ્યતીત થાય છે, ચારિત્રમાં વ્યતીત થાય છે તે જ સફળ છે. જે મનુષ્ય પેાતાનું ધન પરમામાં વાપરે તે જ શુભ ફળ દેનાર બને છે, બાકી તે બધું અહીંનું અહી જ રહેવાનુ છે. અમે તે આપને પણ કહીએ છીએ કે આપ પણ આપનુ' જીવન શા માટે અધમ માં વીતાવેા છે ? ક્રી ફરીને આવા અમૂલ્ય માનવભવ નહિ મળે. માટે અમારી સાથે સંયમ માગે પ્રયાણુ કરીને જીવન સાર્થક કરી લે. પુત્રાની વાત હવે ભૃગુપુરાહિતના ગળે ઉતરી છે. હંમેશા ત્યાગીને વિજય થાય છે. ભેગીને પરાજય થાય છે. મને પુત્રાનેા અહી' વિજય થશે. ... અને ભૃગુપુરાહિત એના પુત્રોને શુ' કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન...........૮૫
આસા સુદ ૧૪ ને મગળવાર તા. ૧૩–૧૦-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવતના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત, ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાને અધિકાર ચાલે છે. તેમાં જે આત્માએ આત્મસ્વરૂપમાં રમતા કરી રહયા છે તે એ બાલુડા એમના પિતાજી પાસે આત્મભાવની રજુઆત કરે છે. તે કહે છે હું પિતાજી ! જીવન ક્ષણિક છે. અપ આયુષ્યમાં ઘણું કામ કરવું છે. તેમાં જેટલા સમય અવ્રતમાં જાય છે તે અંધે અફળ જાય છે. જેટલી ઘડીએ સંયમમાં વીતશે તે જ સફળ થશે. આ જીવે અજ્ઞાનમાં અનંતકાળ વીતાવ્યેા છે. અને અજ્ઞાનને કારણે જ આથડયા છે. જ્ઞાની અને અજ્ઞાનીમાં શું ફરક છે!
માલ તપસ્વી સહેતે હૈ, જો કષ્ટ કરાડા વર્ષે મહાન, જિતને ક્રમ નષ્ટ કરતે હૈં, ઉસ તપસે વહુ નર અજ્ઞાન, જ્ઞાની જન ઈતને કર્માંકા ક્ષણમે' કર દેતા હૈ નાશ, જ્ઞાન નિરા કા કારણ હૈ, મિલતા ઉસસે મુક્તિ પ્રકાશ. અજ્ઞાની જન ક્રોડા વર્ષ સુધી તપશ્ચર્યા કરવા શકતા તે જ્ઞાની પુરૂષ એક ક્ષણમાં કર્મોના નાશ કરી
છતાં જે કર્માંની નિરા નથી કરી મુક્તિને અખંડ આનંદ મેળવે છે.
સમયની ખૂબ કિમત છે. તમે કહેા છે ને કે “ time is money ”. સર્વો་સિદ્ધ વિમાનમાં રહેલા દેવા એકાવતારી હોય છે. તેમને માટે ભગવતને પ્રશ્ન પૂછવામાં આવ્ય