________________
ફક
જવાના. તે સાચુ' જ કહે છે. એટલે મે એમના પાટાછેડીને જોયુ' તા ધા તા તન સૂકાઈ ગયેલે. લાહી-પરૂતુ' તા નામ નિશાન ન મળે. દર્દ પણ તદ્ન શાંત થઈ ગયુ'. અને તેમને પંચ મહાવ્રતની આલેચના કરાવી, બધા પ્રત્યાખ્યાન કરાવી સથા કરાવી દીધેા. અમે તથા શ્રી સંઘ તેમની પાસે એકધારી સ્વાધ્યાય સભળાવવા લાગ્યા. એ આત્માએ અ'તિમ સમય સુધી પેાતાના આત્મ સ્વરૂપમાં રમણતા કરી. સજાગ અનેલા આત્માએ વીતરાગદેવનું શરણું લઈ તેમના કહેવા પ્રમાણે આસા સુદ્ઘ પૂનમના દિવસેરાત્રે આ નશ્વર દેહને ત્યાગ કર્યાં. તેમના હું જેટલા ગુણ ગાઉં" તેટલા ઓછા છે. રાજકૈાટ શહેરને આંગણે પૂજ્ય ગુરૂણીની પંદરમી પુણ્યતિથિ ઉજવાય છે. તે પવિત્ર આત્માના ગમે તેટલા ગુણગ્રામ કરુ' તે પણ તેમના ઋણમાંથી મુક્ત બની શકું તેમ નથી. આજે ખભાત સંપ્રદાયમાં સેળ સાધ્વીજી વિદ્યમાન છે, તે પૂજ્ય ગુરૂણીનેા જ પૂજ્ય ગુરૂણીની પુણ્યતિથિના દિવસ પણ એવા પવિત્ર છે કે દરેક માણસે સ્હેજે ધમ – આરાધનામાં જોડાય. તેમની શ્રદ્ધાંજલી નિમિત્તે દરેક ભાઇઓ અને બહેના સારાં સારાં વ્રત–પ્રત્યાખ્યાન કરી લેશેા.
પ્રતાપ છે.
વ્યાખ્યાન ... ૮૭
આસા વદ ૧ ને ગુરૂવાર તા. ૧૫-૧૦-૭૦
શાસન સમ્રાટ ત્રિલોકીનાથ વીર પ્રભુની અંતિમ વાણી ઉત્તરાધ્યયન સૂત્ર, જે વાણીમાં અનંત ભાવભેદ રહેલાં છે. દુનિયામાં વાણી તે અનેક પ્રકારની છે. પણ જે વાણી સાંભળતાં અનાદિ કાળની કર્માંની ભેખડા તૂટે તે જ સાચી વાણી છે. ભગવાન ભવ્ય જીવાને જગાડતાં કહે છે હું આત્માએ! તમે સમય માત્રના પ્રમાદ ન કરો. કેટલા કાળ તમે પ્રમાદમાં વીતાવ્યેા ? કેટલેા કાળ અવ્રતમાં પસાર કર્યાં ? હવે જો કર્માને ક્ષય કરવા હોય તે પ્રમાદના ત્યાગ કરી. કારણ કે જેવી રીતે કમના બંધ પ્રમાદથી થાય છે તેવી જ રીતે અપ્રમાદથી કાઁના ક્ષય પણ થાય છે. મેાક્ષ એટલે શું? મ્રત્લન મ યે મોક્ષ સ પૂર્ણ કમ ના ક્ષય થવા તેનું નામ મેાક્ષ છે. એક વખત મધાયેલું કમ કયારેક તા ક્ષય પામે છે પણ જ્યાં સુધી એ કમ કરીને ખધાવાના સંભવ હાય, અગર એ કમ શેષ પણ આકી હોય ત્યાં સુધી તેના આત્યંતિક ક્ષય થયા છે એમ ન કહી શકાય. આત્યંતિક ક્ષય એટલે પૂર્વે બાંધેલા કર્માંના ક્ષય અને નવા કમને આંધવાની યાગ્યતાના અભાવ. જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, માનીય અને અંતરાય, એ ચાર કમાન સપૂર્ણ ક્ષય થવાથી નીતરાગતા