________________
૬૨૭
ફકીરના એક શબ્દે રાજા જાગી ગયા અને રાજમહેલના ત્યાગ કરીને નીક્ળી ગયા. સંસારમાં રહીને અનાસકત રહેવુ. ખહુ મુશ્કેલ છે. ભડભડતી આગમાં હાથ નાંખીને દાઝવું નહિ તે ખની શકે જ નહિ. જ્યાં સયમ ત્યાં સંસાર નહિ અને સંસાર · ત્યાં સંયમ નહિ. ત્યાગ ત્યાં ભાગ નહિ અને ભાગ ત્યાં ત્યાગ નહિ, જો ભેગામાં સુખ હત તે તીર્થંકરો અને ચક્રવતિએ ભેગના ત્યાગ ન કરત, પણ જ્યારે મહાન પુરૂષા ત્યાગના માગે ગયા છે ત્યારે ત્યાગમાં સુખ એ વાત નક્કી છે.
રાજા કીરના એક વચને જાગી ગયા. જેના અધિકાર ચાલી રહ્યો છે તે એ બાલુડા પણ એક વખતના સંત સમાગમે જાગી ગયા. પણ હજી રાજગ્રહી નગરીના શ્રાવકે જાગ્યા નથી. તમેાને તેા મૃત્યુ સાથે મૈત્રી લાગે છે. અહીંથી જવાતું જ નથી એમ લાગે છે. ડાકલા ડમડમ થઈ ગયાં પણ હજી હાય પૈસાને આય પૈસા, મમતા છૂટતી જ નથી. પણ યાદ રાખજો, પૈસા તમારી સાથે આવવાના નથી. પરિગ્રહ તમને કના ભારથી ભારે બનાવે છે. પક્ષીની પાંખમાં કચરો ભરાઇ ગયા હેાય તે તે ખંખેરી નાંખે છે અને હળવુ ખની આકાશમાં ઉડે છે. તેમ જો તમારે પણ આત્માને હળવા બનાવવા હાય તે પરિગ્રહની મર્યાદા કરો. અનંતા કાળ અવ્રતમાં ગુમાવ્યે છે. હવે વિરતિના ઘરમાં આવે.
કૃષ્ણ મહારાજા પાતે અવિરતિ સમ્યકદૃષ્ટિ હતાં. પેાતે દીક્ષા લઇ શકયા ન હતા, વ્રત પ્રત્યાખ્યાન કરી શકયા ન હતાં પણ પેાતાના પુત્રા, પુત્રીએ અને પટ્ટરાણીએ બધાને કડી દીધુ કે જેને દીક્ષા લેવી હાય તે લઇ લેા. આ સંસાર તા દુઃખના દાવાનળ છે. જે સયમ લેશે તે એમાંથી ખચી જશે. સોંસારમાં રહીને પણ સંયમીને પ્રોત્સાહન આપતા હતાં. આ પૃથ્વી ઉપર ગુણવાન આત્માઓના તટે નથી. “ બહુરત્ના વસુંધરા ” કંઈક આત્મા ત્યાગીઓ અને વૈરાગીઓને જોઇને, તપસ્વીઓને જોઇને એના ચરણમાં ઝૂકી જાય છે. જે ધના માળે જાય છે એને જોઇને તેમનુ હૈયું હરખાઇ જાય છે. અને કંઈક એવા ભારેમી જીવા હાય છે કે કેાઈ માણસ દાન કરતા હાય તા એને મંત્રતરા થાય. કોઈ નાની ઉંમરમાં બ્રહ્મચર્ય'ની પ્રતિજ્ઞા અંગીકાર કરતા હાય તા એને જોઈમે કહે કે અરે! હજી તારી કઈ ઉંમર થઈ ગઈ કે અત્યારથી બ્રહ્મચય ની પ્રતિજ્ઞા લેવા ઉઠયા છે ! હું તેા તમને કહુ છું કે જે જીવા ધર્મના માળે જતાં હૈય તેને અટકાવશે નહિ. તેના માČમાં નડતર રૂપ ન મનશા, પણ એને પ્રાત્સાહન આપજો. જેથી એના પરિણામ ચઢતા જાય. ધર્મના માગે` ચઢતાને જોઈને આનંદ પામો પણ મળી ન જશે. મમ્મણુ શેઠ જેવા કૃપણુ માણુસ એક દિવસ ઉદાસ થઈને, લમણે હાથ હઈ ને બેઠા હતા. એની પત્ની એની પાસે આવી. પતિને ઉદાસ જોઈને પૂછે છે સ્વામીનાથ ! આજે શુ થયુ છે? આપની તમિયત ખરાખર નથી કે કાંઈ નુકશાન થયુ છે? ઉદાસ કેમ છે ? ચાલા, ઉઠો, જમવાના વખત થઇ ગયા છે. ત્યારે પેલા કૃષણ માણસ કહે છે: