________________
h
કાર
મૂછૉંગત થઈ ગઈ. વૃક્ષનુ' મૂળ કપાતાં જેમ વૃક્ષ તૂટી પડે તેમ રાણીએ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડી. મૂર્છા ઉતરી જતાં દશેરાણીએ ભાનમાં આવી. ભગવાનની વાણી સાંભળી એમને વૈરાગ્ય આવ્યેા. અંતગઢ સૂત્રમાં નેવું જીવાના અધિકાર આવે છે. તેમાં શ્રેણિકની આ રાણીના અધિકાર પણ આવે છે.
**
શ્રેણિકની રાણી કાલીયાદિક ક્રશ જાણ, દશે પુત્ર વિયોગે સાંભળી વીરની વાણુ, ચંદનબાળા પે' સંયમ લઈ હેવા જાણુ, તપ કરી દેહ ઝાંસી પહેાંચ્યા છે નિર્વાણુ ’.
જેના કલૈયાકુવર જેવા પુત્રો મૃત્યુ પામ્યા હાય તેને સંસારમાં રહેતાં આનં આવે ખરા ? રાણીઓ કહે છે પ્રભુ ! હવે અમારે આ સ'સારમાં રહેવુ' નથી. અમને આ સંસાર દુઃખદાયક લાગે છે. હળુકમી આત્માઓને દુઃખનું નિમિત્ત પણ વૈરાગ્યનું કારણ બની જાય છે. ભગવાનની વાણી સાંભળી રાણીઓએ આત ધ્યાન કયુ નહિ. અને ત્યાં ને ત્યાં દીક્ષા લેવા તૈયાર થઈ ગઈ. નાગની ફેણ જેવા કાળા ભ્રમર ચાબુક જેવા ચેલા ઉતારી નાંખ્યા, અને ચંદનબાળા પાસે દીક્ષા લીધી.
દીક્ષા લઈને દશે ય રાણીઓએ રત્નાવલી, કનકાવલી વિગેરે ઉગ્ર તપ કર્યાં. રત્નાવલી હાર રૂપ તપમાં એક ઉપવાસ અને પારણુ, એ ઉપવાસ-પારણું, ત્રણ ઉપવાસ ને પારણું પછી આઠ છઠ્ઠ પછી એક ઉપવાસ ને પારણું, એ ઉપવાસ ને પારણું એમ ચઢતાં ચઢતાં સેાળ ઉપવાસ-પારણું', પછી ચેાત્રીસ છઠ્ઠું અને પાછુ' ઉતરવાનું. એમ સેાળ ઉપવાસ કરીને પારણું, પછી પંદર ઉપવાસ કરીને પારણું એમ એક સુધી ઉતરવાનું. પછી આઠ છઠ્ઠું, પછી અર્જુમ-પારણું, છ-પારણુ' અને એક ઉપવાસ,
પહેલી પરિપાટીમાં પારણે એકાસણાં કરે, બીજી પરિપાટીમાં પારણે નીવી કરે, ત્રીજી પરિપાટીમાં પારણે આયખિલ કરે અને ચાથી પરિપાટીમાં હાથ ન ખરડાય એવી વસ્તુથી પારણુ કરે. આવી ચાર પરિપાટી એટલે કે આવા તપ ચાર વખત કર્યાં. એમ કનકાવલી, મુક્તાવલી, લઘુસિ'હું ક્રિયા વિગેરે મહાન તપ કરી કના ભૂક્કા ઉડાડી નાંખ્યા. છેલ્લે એક મહિનાના સંથારો કરીને મેાક્ષમાં ગયા.
બંધુએ ! આવી સુકુમાર રાણીએ પણ સયમનાં માગે વિચરી કલ્યાણ કરી ગઇ. તમને કેટલી સુકુમારતા છે? સ્હેજ પણ કષ્ટ પડે તે વેઠાય નહિ. પરિષહ સહન ન થાય. પણ ભાઈ! અહીં તમને સુકુમારપણું જોઇએ છે. પણ નરકમાં ને તિય ગતિમાં કયાં તમારા માટે ઢોલિયા ઢાળી મૂકયાં છે ? જે મહાન બને છે તેને કષ્ટ તા સહંન કરવુ' જ પડે છે.
ભૃગુ પુરાહિત પુત્રોની વાત તા માન્ય કરી, પણ પુત્રો હવે શુ કરે ? સસારમાં શકાઈ જાય ખરા ? બેલાને, કેમ ખેલતા નથી ? માપ તે કહે છે કે પાછલી ઉંમરમાં