________________
૬૦૨
કૂતરા અને ફાડી ખાવા તૈયાર થઇને ઉભા હાય છે. સૂત્રકૃત્તાંગ સૂત્રનું પાંચમુ અધ્યયન વાંચા તા ખબર પડે કે નરકમાં કેવી રૌ રૌ વેદના જીવા ભગવે છે!!
પરમાધામીએ પાપી જીવાને નરકમાં ઉકળતા રસમાં નાંખે છે, આગમાં માળે છે અને કરવતથી કાપે છેઃ—
મૃગા પુત્રે એની માતાની પાસે નરકનાં દુઃખાનું વર્ણન કર્યું' છે, એ પણ તમે ઘણી વખત સાંભળ્યું હશે. એ વાંચતા પણ કપારી છૂટે છે. તે જીવે એ દુઃખા કેમ ભાગળ્યા હશે ? એ સિંહ એને ફાડી ખાય, ચાવી જાય, ત્યાર પછી તરત જ પરમાધામીએ ઉકળતા તાંબા અને સીસાના ધગધગતા રસમાં નાખી ઉકાળે છે. વળી ખહાર કાઢી તીક્ષ્ણ કાંગરાવાળી કરવતથી વહેરે છે, યંત્રમાં પીલે છે, ધગધગતી ભઠ્ઠીની આગમાં નાંખી શેકે છે. એ પરમાધામી દેવા જગતમાં જે મેટામાં મેાટા દુઃખ કહેવાય તે બધા દુઃખાની નારકીના જીવા ઉપર વર્ષા વરસાવે છે.મળ-મૂત્ર–રસી–પરૂ–શ્ર્લેષ્મ વિગેરે અતિ દુગંધી બિભત્સ પદાર્થાની ભરેલી કુભીમાં જીવાને નાંખી દે છે. એમાં એ બિચારાના હાથ-પગ વિગેરે અંગેા ગળી જાય છે. વળી પાછા એ અંગે જ્યાં વિકસવા માંડે એટલે કુ’ભીમાં સમાતા નથી, કુ ભીમાં ભીંસ થવાથી જ્યાં મેદ્ગુ' અહાર કાઢે ત્યાં પરમાધામીએ શુ ખેલે છે? અરે, એ પાપીઓને મારા, કાપા, છેદે, ભેદો, ફાડા, પકડો એમ ખેલતાં એ જીવાને પકડીને ભાલા-તલવાર–ખરછી વગેરે લઇને તૂટી પડે છે. ખડ્ગ વડે કાપાકાપી અને ભાલાથી ભેાંકાભેાંકી કરે છે. કેવી તીવ્ર વેદના થતી હશે? એ શરીરના ટુકડેટુકડા કરી નાંખે છે. એ છેઢાયેલા અગાપાંગ પારાની કણીની જેમ ભેગા થઈ જાય છે, અને જ્યાં આખુ શરીર ખની ગયું કે તરત એની પૂંઠમાં શૂળી ભેાંકી શૂળી પર એને એસાડે છે. આવી તીવ્ર વેદના વિલ'ખ રહિત નરકમાં જીવા ભેાગવે છે. દેવાનુપ્રિયા ! નારકીના દુઃખાના ખ્યાલ કરો.
એક પછી એક–ઉપરાઉપરી માર પડવાથી વેદનાના પાર નથી રહેતા. લાકડીના પ્રહાર, તલવારના ઘા, ભયંકર ગરમી આદિ વેઢનાએથી અતિ ત્રાસ પામેલા નારકો બિચારા રાંક બનીને કરૂણ સ્વરે રડતાં વિનંતી કરે છે કે હે સ્વામી ! અમારા ઉપર કૃપા કરો. અમે ખૂબ દુઃખી દુઃખી થઈ ગયા છીએ. અમને ખૂબ પીડા થાય છે. અમે હાથ જોડીને આપને વિનવીએ છીએ કે અમે એવા શે અપરાધ કર્યાં છે? શાં પાપ કર્યાં છે કે આપ અમને આવુ' ધાર દુઃખ આપે। છે! ! !
મારતા,
આ બિચારા ગરીબડા જીવા નમ્રતાપૂર્વક પૂછે છે ત્યારે પરમાધામીએ ફુંફાડા એના માથામાં ઘણુને ઘા મારતાં કઠોર સ્વરે કહે છે; હે નાદાન ! તને પૂર્વભવમાં તારા ધમ ગુરૂએ કહેતા હતાં કે કોઈ જીવને હણ્શે। મા, હુશે। તે હણાવું પડશે, તૂ હું ન ખેલશા, ચારી ન કરશે, પરસ્ત્રીગમન ન કરશેા, પરિગ્રહમાં આસક્ત