________________
૫૦૮
એક વાર સગુણા તેના પતિને કહે છે –તમે સોમવારથી શનિવાર સુધી દવાખાનું ચાલુ રાખે. રવિવારે એક દિવસ તે આરામ હે જઈએ ને? આ દલીલેને ડોકટર સુંદર જવાબ આપતે–તું કેવી વાત કરે છે? જે રેગ રવિવારે ન આવતા હતા તે હું જરૂર બંધ રાખત. પણ રેગ અને મોત ચોક્કસ દિવસની રાહ જોતા નથી. માટે કઈ રવિવારે માંદુ પડે તે ઈલાજ તે કરવું જ પડે ને ! પણ અશ્વિન ની વાત સગુણાને ગમતી નથી.
એક રવિવારે સુશીલની જન્મજયંતિના આનંદમાં સંગીત અને પાટીને પ્રોગ્રામ ગોઠવ્યું હતું. પ્રોગ્રામ ત્રીજે માળે વિશાળ અગાશીમાં હતો. એટલે સગુણા નીચે દરવાજામાં ઉભી રહી બધા આમંત્રિતોને સત્કાર કરી બીજે માળ મેક્લતી હતી. બીજે માળે અશ્વિન પણ બધાને સત્કાર-સન્માન કરી ત્રીજે માળે મેલતે. એવામાં એક ગરીબ માણસ દેડતે દોડતો રડતો રડતે આવ્યું અને કહે-બેન! ડોકટર સાહેબ છે? મારે દિકરે ખૂબ બિમાર છે. તે જીવશે કે કેમ એ શંકા છે. આનું રૂદન જોઈને ઘડીભર તે સગુણનું હૈયું પલળી ગયું. પણ બીજી જ પળે વિચાર આવ્યું કે જે અશ્વિન જશે. તે આ પાટીને બધે ય આનંદ ઉડી જશે. તેથી ડોકટરને આ વાત કરી નહિ અને આશાભેર આવેલા માનવીને નિરાશ નહીં કરતા કહ્યું હું ડોકટરને જરૂર એકલત, પણ તેઓ જરૂરી કામે વડોદરા ગયા છે. ક્યારે આવશે ? રાત્રે આવે, પરેઢિયે આવે કે સવારે આવે તે હું કહી શકું નહિ પણ તમે તમારું સરનામું આપતાં જાવ એટલે ડોકટર આવશે ત્યારે મેક્લીશ. તે ગરીબ માણસ સરનામું આપીને ઘેર ગયો. ઘેર જઈને પિતાના પુત્ર માટે બીજી દવા કરે છે પણ લાગુ પડતી નથી. એટલે રડતે રડતો ડોકટરની રાહ જોવે છે. અહીંયા સંગીતને પ્રોગ્રામ તથા પાટી બધું આનંદપૂર્વક પૂર્ણ થઈ ગયું. ત્યાં સગુણાને પેલે ગરીબ માણસ યાદ આવ્યા પણ અશ્વિનની આંખોમાં ઉંઘ ઘેરાયેલી હતી એટલે તેણે વાત ન કરી. બધા નિદ્રાધીન થઈ ગયા.
અડધી રાત્રે ભર ઉંઘમાં સૂતેલી સગુણાની આંખે એકાએક ઉઘડી ગઈ છે કે ધીમા ઉંહકારા કરી રહ્યું હતું. ઉઠીને જોયું તે શીલાનું શરીર એકદમ ગરમ અને ચાર ડીગ્રી જેટલે તાવ ચઢયે હતે. તેણે અશ્વિનને ઉડાડ અને રેવા કકળવા મંડી. જુએ, શીલાને ખૂબ તાવ ચઢયે છે. ઝટ દવા કરે. ત્યાં અશ્વિનને પલંગની નજીક સુશીલ પણ ધીમા અવાજે ઉંહકારા કરી રહ્યો હતે. સગુણાએ જોયું તે તેને પણ પુષ્કળ તાવ છે. અશ્વિને બંને માટે ખૂબ ઈલાજ અને ઉપચાર કર્યા, કેલનોટરનાં પિતાં મૂક્યા પણ સુશીલ અને શીલાને એટલે બધે તાવ છે કે એક ડિગ્રી પણ ઘટતું નથી. અને ઉપરથી તાવ વધી જવાથી બંને બાળકે બેભાન બની ગયા. - અશ્વિનને પણ હવે શું કરવું એ વિચારમાં શૂનમૂન બેઠો હતે. આમ બેઠેલો જોઈને સગુણા કહે છે, લેકેને નવજીવન આપવા દોડયા જાય છે અને અહીં કેમ ધ્યાન રાખતા