________________
હ
સાડી ઉપર પડચા અને મારી સાડી બગડી. કહેવાના હેતુ જેવી ઉગ્ર તપશ્ચર્યાં કરીને દેહ સૂકવી નાંખ્યો પણ નથી, એટલે ક્રોષ આવી અચે. એક એક પછી એકેક કષાયા ઉભેલી જ છે, ક્રોધ પછી માન આવે છે.
એ કે, માસખમણું અંદરની 'મમતા' સૂકાઇ
સિદ્ધાંતના સિદ્ધાંતા ભણી ગયા. ૨૦-૧૦૦ ચાકડા ભણી ગયાં. પ્રશ્નનુ' જ્ઞાન મેળવી લીધુ, એટલે એમ થઈ જાય કે હું... કઈક છું. મારા જેટલું કેાઈની પાસે જ્ઞાન જ નથી. પેાતાના માનનુ પાષણ કરવા માટે પાતે જે નાડુ પકડે છે, તે છેડતાં નથી. એમને કહેવામાં આવે કે એન, આમ નથી પણ આમ છે. તે તરત જ એને કષાય આવી જાય છે કે હું કંઈક જાણુ છું. એ મને શેના કહે ? હું કહુ' છું તે જ સાચું છે. પેાતાની વાત સાચી ઠરાવવા ઉત્સૂત્રની પ્રરૂપણા કરે છે. અમે સાધુ મનીને પાટે બેસી ગયાં. તમને ઉપદેશ આપીએ. એમાં અમારી મરજી મુજબ સિદ્ધાંતના અથ કરીએ તે અમારે અનંત સંસાર વધી જાય. તેથી જ ભગવાન કહે છે કે ઉત્સૂત્રની પ્રરૂપણા કરનારા કસાઈ કરતાં પણ મહાન પાપી છે. કસાઇ તે ખુલ્લા પાપી છે પણ ઉત્સૂત્રની પ્રરૂપણા કરનાર તા એનાથી પણ અધિક પાપી છે. કારણ કે ઉત્સૂત્રની પ્રરૂપણા કરનારા તે પેાતાને હણે છે અને અનેક આત્માઓને વિપરીત માગ ઉપર ચઢાવીને અનંત સંસારમાં પેાતાના આત્માને રઝળાવે છે. મહાત્મા આનંદઘનજીએ કહ્યું છે કે :
“ પાપ નહિ કોઈ ઉત્સૂત્ર ભાષણ જિસ્ચા, ધમ નહિ કોઇ જગ સૂત્ર સરિખા, સૂત્ર અનુસારે જે ભવિક કિરિયા કરે, તેનુ શુદ્ધ ચારિત્ર પરીખા, ધાર તલવાર તણી સેાહયલી, દાહયલી ચક્રમા જિન તણી ચરણુ સેવા. ”
ઉત્સૂત્ર પ્રરૂપણા કરવાથી અધિક દુનિયામાં બીજી' કાઇ મેાટુ' પાપ નથી. અને સૂત્ર-સિદ્ધાંતની આજ્ઞા પાળવા જેવા બીજો કેાઈ ધર્મ નથી.
જમાલિ એ ભગવાન મહાવીરના જમાઈ હતા અને શ્રીજી તરફ ભાણેજ હતા. એના વૈરાગ્ય કેવા ઉત્કૃષ્ટ હતા ? એના વૈરાગ્યની વાત સાંભળતાં આપણાં રામાંચ ખડા થઈ જાય છે. એવા જમાલી પેાતાના ૫૦૦ શિષ્યા સહિત વિચરતાં હતાં. એક દિવસ તેમની તબિયત અગડી ત્યારે શિષ્યેાને કહયું: મારા માટે પથારી બિછાવા. શિષ્યા પથારી કરી રહયા હતાં ત્યાં જમાલિએ પૂછ્યું-પથારી થઇ ગઈ ? શિષ્યા કહે છે હા, જમાલિ ત્યાં જઈને જીવે છે તે પથારી પૂરી થઈ ન હતી. તેથી તે શિષ્યાને કહેવા લાગ્યા કે પથારી તા થઈ નથી અને તમે ખાટુ` કેમ મેલ્યા ? ત્યારે શિષ્યા કહે છે કે ભગવાને કહયું છે કે “ હેમાળે કહે ” અર્થાત્ કામ કરવા માંડયુ. ત્યારથી કર્યું" કહેવાય. ત્યારે જમાલિએ કહયું કે એ ભગવાન મહાવીરનું વચન ખાટુ' છે. કામ પૂર્ણ થાય ત્યારે જ
શા. ૭૩
,