________________
૫૮૦
દેવભદ્ર અને જશાભદ્ર એના પિતાને કહે છે કે આ લેાક મૃત્યુની વેદનાથી પીડાઈ રહેયો છે. વૃદ્ધાવસ્થાથી વિટળાઈ રહયો છે. રાત્રિ અને દિવસરૂપી શસ્રાની તીક્ષ્ણ ધારાએ વરસી રહી છે. આમાં કયાં રાચવા જેવું છે? હું પિતાજી! તમે આ વાતના વિચાર કરી. આ સંસારમાં તે! જ્યાં ને ત્યાં ઈંડાવાનું જ છે. જીવ ચાર ગતિ, ચાવીસ દંડક અને ચારાસી લાખ જવાયાનીમાં અનાદિકાળથી પરિભ્રમણ કરી રહયો છે. આ શરીર છે તેા જ ઉપાધિ છે. જન્મ પણ શરીરના અને મરણ પણ શરીરને જ હાય છે. માટે હવે અમારે આ સંસારમાં રહેવુ નથી.
દેવાનુપ્રિયે ! જ્યાં સુધી જીવ અજન્મ દશા પ્રાપ્ત નહીં કરે ત્યાં સુધી આ બધી જ ઉપાધિ રહેવાની છે. અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરાપમની સ્થિતિએ રહેલા મહધિક દેવ અને, ત્યાં ભાગવિષયેા નથી, કોઇની પરતંત્રતા પણ નથી. તેએ તેા સ્વયં ઇન્દ્રો છે. તે લોકો તા છ દ્રવ્ય, નિશ્ચેષા અને નયની ચિંતવણામાં જ મશગૂલ રહે છે. એમાં અને તેત્રીસ સાગરોપમ પૂરા થઈ જાય છે. તે પણ એને ખખર પડતી નથી. એવા દેવને આવા ઉત્તમ સુખા ભોગવીને પાછા માતાના ગર્ભની ગધાતી કાટડીમાં આવીને ઉત્પન્ન થવુ પડે છે. એ દેવલાકમાં રહેલા દેવાને મનુષ્ય લેાકમાં આવતા ગંધ આવે છે. મનુષ્ય ગમે તેટલા ખહારથી સ્વચ્છ અને સુગ ંધિત રહે પણુ અંદર તેા હાડ, માંસ, લેાહી સિવાય બીજી શું ભર્યુ” છે? દેવાને વૈક્રિય શરીર છે એટલે એને મનુષ્યના શરીરની ગંધ આવે છે. એવા દેવને માતાના ગર્ભમાં કેરીની માફક ઉંધા મસ્તકે લટકવું પડે છે. જ્યારે માતા ડીનીત અને લઘુનીત કરે ત્યારે ગર્ભના શરીરની નાકની દાંડી ઉપર થઇને રેલા ઉતરે છે. આ બધું જીવે કેમ સહન કયુ હશે? વિચાર કરી.
ભવનપતિ–વાણુન્ય તર–જ્યાતિષી અને પહેલા-ખીજા દેવલાકના દેવે પૃથ્વી-પાણીવનસ્પતિ, મનુષ્ય અને તિય ́ચ એ પાંચ દંડકમાં જાય છે. અને ત્રીજાથી આડમા દેવલેાક સુધીના દેવા મનુષ્ય અને તિર્યંચ એ ગતિમાં જાય છે. નવમા દેવલેાકથી માંડી સર્વાં་સિદ્ધ વિમાનના દેવતાએ ચ્યવીને મનુષ્ય ગતિમાં જાય છે. નારકી અને દેવાને ચવવાનુ કહેવાય છે. અને મનુષ્ય ને તિર્યંચને મરવાનું કહેવાય છે. કારણ કે દેવાને તે વ્યવીને મનુષ્ય કે તિર્યંચ કાઇ ને કોઈ ગતિમાં જવુ જ પડે છે. જ્યારે મનુષ્ય એક વખત સમજીને સંસાર છેડી દે તા ભવના ભુક્કા કરી નાંખે છે. અને ઘાતી કર્મના ભુક્કા કરે સ કરીને શરીર ધારણ કરવું પડતું નથી. આટલી તાકાત મનુષ્યમાં રહેલી છે. માટે હવે ચાવીસ દંડકમાં દંડાવુ ન હેાય તે સંસારને તિલાંજલી આપવાના પુરૂષાથ કરો. ચાવીસ દંડકને ઈંડક શા માટે કહ્યા ? ત્યાં દંડાવાનુ' જ છે. અને ચૌદ ગુણસ્થાનમાં સૌથી પ્રથમ ગુણસ્થાન તા મિથ્યાત્વનું છે છતાં એને ગુણસ્થાન કહ્યું શા માટે? કારણ કે એ ગુણસ્થાનેથી જીવ ક્રમે ક્રમે વિકાસ સાધે તે એ ઘણા આગળ વધી જાય છે. ત્યાં