________________
અવધિજ્ઞાન જતું ન રહેત. પણ એમને આવી દયા આવવાને બદલે એમને તો એમ થયું કે હું-ઈન્દ્ર પણ આ પાગલઆવું કરે છે? એમ તિરસ્કાર આ. હાંસીગછા થઈ, એટલે સાત્વિક ભાવ ચાલે ગયે. અને તામસ ભાવ ઝગમગતે યે પછી અવધિજ્ઞાન ચાલ્યું જાય એમાં કયાં નવાઈ પામવા જેવું છે? એટલા માટે જ તામસભાવને પિષનાશ નિમિત્તે જેટલાં ઓછાં મે તેટલા બચી શકે. હું તે તમને એ જ કહું છું કે તમે ત્યાગી ન બની શકે તે એટલું તે જરૂર કરજો કે સંસારમાં રહીને પણ કોઈને પ્રત્યે રાગ-દ્વેષ ન કરે. કેઈની હાંસી-મશ્કરી ન કરવી. કેઈની મજાક કશ્યામાં પણ જીવ કર્મ બાંધે છે. માટે ત્યાગ એ જ સર્વશ્રેષ્ઠ કલ્યાણની ભૂમિકા છે.
બે બાળકે કહે છે હે પિતાજી! આ સંસારમાં કયાંય સુખનું નામનિશાન દેખાતું નથી. આ અસાર સંસારમાંથી જે કઈ બચાવનાર હેય તે એક માત્ર ધર્મ જ છે.
जा जा वच्चई रयणी, न सा पडिनियत्तइ ।
મ યુગમાણસ, મા ગત્તિ તો છે ઉ. અ. ૧૪-૨૪ હે પિતાજી! આપણું જીવનમાંથી જે જે રાત્રિ અને દિવસે જાય છે તે ફરીને પાછા આવતાં નથી. અને અધર્મ કરનારના રાત્રિ અને દિવસ અફળ જાય છે.
મનુષ્યજીવન અમૂલ્ય છે. એ તે મહાનપુરૂષે કહેતાં આવ્યા છે. બે રીતે માનવજીવનને ઉપયોગ થાય છે. બે માણસને લાખ લાખ રૂપિયાની મૂડી મળી. તેમાં એક માણસે પિતાની મૂડીને ઉપગ દાનમાં કર્યો. ગરીબની સેવામાં નાણાં વાપર્યા. દુઃખી જીને શાતા ઉપજાવીને નાણુને સદુપયેાગ કર્યો. અને બીજા માણસે માજશેખમાં અને વ્યસનેમાં નાણુને ઉપયોગ કર્યો. મૂડી તે બંનેની ખર્ચાઈ પણ સફળ કેની કહેવાય! જે પિતાના હાથે સત્કાર્યોમાં નાણુને સદુપયોગ કરે છે એ જ સાચું નાણું છે.
કહેવાનો આશય એ જ છે કે જે મનુષ્ય અધર્મનું આચરણ કરે છે તેના રાત્રિ અને દિવસ અફળ જાય છે. પિતે આ જિંદગીમાં સુખ પામી શકતું નથી અને પરભવમાં પણ સુખ પામતું નથી. હજુ પણ પુત્રો શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં.૮૨ (વિજ્યાદશમી)
સુદ ૧૧ ને શનિવાર તા. ૧૦-૧૦-૭૦
આ
અનંતરાની શાસ્ત્રકાર ભગવંતે આપણું ઉપર મહાન અનુકંપા કરી સિદ્ધાંત રૂપ વાણની પ્રભાવના કરી. એવા પ્રભુને વંદન કરતાં એમના ગુણનું સ્તવન કરતાં પણ