________________
પરદ
શેઠ મજુરાની સ્થિતિ સમજી ગયા અને મીઠા શબ્દોમાં કહ્યું કે ભાઈ આ ! જે જેટલે ભાર ઉપાડીને શાંતિથી ચાલી શકે તે તેટલેા જ ભારે ઉપાડે અને બાકીના અહી મૂકી દે. મને એ માટે કઈ દુઃખ નહી લાગે. તમારું કષ્ટ તે મારું કષ્ટ છે. કારણ કે તમારા સૌમાં હું મારા જ આત્માનું પ્રતિષિખ જોવુ છું. આ જડ ટુકડા કરતાં તમારામાં રહેલા ઝળકતા ચૈતન્ય પ્રત્યે મારા આત્માને ખૂબ પ્રેમ છે. શેઠનાં મધુર વચનાથી મજુરીને કંઈક આશ્વાસન મળ્યું. એમણે તા એ-એ પેટીએ ઉતારી દીધી.
હવે એક મજુર હતા, જેણે વિચાયુ કે આ પ્રશ્ન તે તે જ સમયે અમારી સામે આન્યા હતા જ્યારે અમે શેઠને ઘેર પેટીએ પહેાંચાડવાનુ વચન આપ્યું હતું. હવે અમેં જો પેટીએ ફેકી દઇએ તેા શેઠને કેટલું નુકશાન થશે ? આ બાજુ અમે અમારા વચનાથી પાછાં ફરીએ છીએ. આમ વિચારી તે ચારેય પેટી માથે મૂકીને ચાલતા રહ્યો. છેવટે ઘર આવી ગયું. એટલે બધા મજુરા ભારથી મુક્ત થઇને પેાતાને ઘેર જવા ઉત્સુક હતા. મજુરા જેવી પેટીએ ઉતારવા લાગ્યા કે શેઠ ખેલ્યા. આ કષ્ટ શા માટે કરા છે ? જેની પાસે જેટલી પેટીઓ છે તે તે લઇને તેએ પેાતાના ઘેર જઈ શકે છે. આ મધુ તમારા માટે જ છે. આ સાંભળતાં જ મજુરાએ એકદમ આંચકો અનુભવ્યેા. તેએ વિચારવા લાગ્યા, અમને આવી કયાં ખબર હતી, નહીંતર બધી પેટીએ આપણે ઉપાડી લાવત,
જે પેટીએ નીચે ફેંકવાથી મજુરીએ શાંતિ અનુભવી હતી એ જ પેટીએ માટે હવે એમની આંખેામાંથી આંસુ વહેવા લાગ્યા. કારણ કે ત્યારે પેટીએ શેઠની હતી અને હવે એ પેાતાની થઈ ગઈ. પહેલાં એના પર મારાપણું. નહેતુ એટલે માલ ભરેલી પેંટીએ ફે'કી દેવામાં શાંતિ માની હતી. હવે એ પેટીઓ પર મારાપણું આવ્યું એટલે ભારથી હલકા હાવા છતાં પણ હૃદય પર દુઃખની શિલા આવી પડી. માટે જ આપણા તારક પ્રભુ મહાવીરે કહ્યું છે કે જ્યાં મારાપણુ' છે ત્યાં જ દુઃખ રહેવાનું છે.
ાગમાં જે ગાંડા અને તેને રખાવું પડે છે. ખંધુએ ! આજે રાગ તમને લૂટી રહ્યો છે પણ તમે રાગને લૂટારા તરીકે ઓળખાને ? તમને રાગે કેવા પેાતાને વશ બનાવી દીધા છે ? એક નાના સાનાના ટુકડામાં તમે કેવા ખુશ થઈ જાવ છે ! પાંચ પચ્ચીસ હજાર રૂપિયા, એકાદ સુંદર ખડગલે અને કઇ સૌદર્યવાન કન્યા મળી જાય ત તમે તેમાં કેટલા બધા ખુશ થઈ જાવ છે!! અમે કોઈક ભાઈને પૂછીએ કે ભાઇ કેમ છે ? તાએ જલ્દી કહેશે કે હું સુખી છું. અને તરત જ સુખની વસ્તુ ગણાવા લાગશે, અને એ શુ' ગણાવશે ? બંગલા પેાતાના છે, પૈસા ઘણા ભેગા થયાં છે, સ્ત્રી પણ સારી મળી છે વિગેરે મધુ' ગણાવશે. પણ આ ' ઘેલછા નથી ? એને કાણુ સમજાવે કે બંગલે કાલે સવારે તારા મઢીને પારકા થશે. મંગલેા ત રહેશે અને તારે જવુ પડશે. પૈસા પણ રહ્યા તા રહ્યા અને છેવટ સ્ત્રી પણ મરશે અથવા તે તું મરીશ ને એને વિયેગ