________________
પા
કર્યાં પછી આવા રસ અંતરમાં રહેવા જ જોઇએ. બધા જ તપસ્વીઓને હું કહું છું કે તમે પણ જીવનમાં કઈ ને કઇ આવા ઉત્તમ ત્યાગ અપનાવશે. આપણે ત્યાં ૧૧ માસ ખમણમાં ચાર તે પૂ. મહાસતીજીએને હતાં. પૂ. વિજયાબાઈ મ.સ., પૂ. લાભુબાઈ મ.સ→ પૂ. ઈન્દીરાબાઈ મ.સ. બીજા ઈન્દીરાબાઈ મ.સ. અને રાયચંદભાઈ ઘી, રૂપાણીભાઇ, વિનુભાઈ અને બાકીના ચાર બહેનેા. ધન્ય છે આવા તપસ્વીએને! વિશેષ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... ૭૩
આસા સુદ ૨ ને ગુરૂવાર તા. ૧-૧૦-૭૦
અન’તજ્ઞાની, જગત ઉદ્ધારક, સ્વ-પર પ્રકાશક, ત્રિલેાકીનાથે સિદ્ધાંત પ્રરૂપ્યાં. ત્રણે કાળે સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત.
ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ જીવાના અધિકાર ચાલે છે. તેમાં દેવભદ્રુ અને જશાભદ્ર એ કુમારાને જાતિ સ્મરણુ જ્ઞાન થવાથી આત્મામાં વિવેક જાગ્યા છે. એમને સંસારમાં ક્ષણમાત્રનુ' સુખ દેખાતુ નથી. સુખ માત્ર અદરમાં છે. એ બહાર ગમે તેટલા ફાંફા મારે તે પણ કાંથી મળે ?
પેાતાના સાક્ષાત્કાર પેાતાને જ કરવાના છે. એને શેાધવા તમે બહાર કાં ભમી રહ્યા છે ? જે નથી તેને દીવા લઈને ગમે ત્યાં ગાતા તા પણુ કયાંથી મળવાનું છે ? સ્વરૂપની પીછાણુ કર્યા વિના કંઈ વળવાનું નથી. દૃષ્ટિ પલટાવીને અંદર નિરીક્ષણ સે. અવિનાશી તેા અ ંદર જ બિરાજેલે છે. સાચા આરાધ્ય દેવ તે જ છે. “ સો ૢ સો ?” “ તે હું છું. તે હું છું. ” જેવા સિદ્ધના આત્મા તેવા જ આપણા આત્મા છે. સિદ્ધ ભગવતના આત્મા અસંખ્યાત પ્રદેશી છે. તેમ આપણે આત્મા પણુ અસ`ખ્યાત પ્રદેશી છે. પણ ફરક એટલા જ છે કે તેમણે આત્માના અન ત ગુણેા વ્યક્ત કર્યાં છે. અને આપા આત્માના ગુણે। અજ્ઞાનના આવરણથી આચ્છાદિત મનેલાં છે. જેમ ફાનસ ઉપર એક જા કપડુ' વીટાળી દેવામાં આવે તે એના પ્રકાશ આછા દેખાય, ઝીણું કપડું વીંટાળવામાં આવે તા એથી અધિક પ્રકાશ દેખાય અને કપડું લઈ લેવામાં આવે તે ચાખ્ખા પ્રકાશ દેખાય, તેમ આત્મા પણ તેજના પુજ છે. જ્ઞાની પુરૂષા તા કહે છે કે આત્માના તેજ પાસે રત્નાનાં અને સૂચનાં તેજ ઝાંખા પડી જાય છે. તમને પણુ પ્રકાશ તા ગમે છે