________________
૫૧
ધન અને મુક્તિ એ મનની અંદર જ છે. મુક્તિના સાધકે સર્વ પ્રથમ મન ઉપર વિજય પ્રાપ્ત કરવા જોઈ એ જે સાધક ચૌદમા ગુણસ્થાનમાં પ્રવેશ કરે છે તે સમ પ્રથમ મનયેાગના નિધ કરે છે. મનેયાગના નિરોધ કરનારથી વચનયોગ અને કાયયેાગના નિરોધ તા સ્હેજે થઈ જાય છે.
બંધુઓ ! આવું ઉત્તમ જીન્નન પ્રાપ્ત કરીને આપણે માનવતાના દૈવી ગુડ્ડા-મૃત્યનીતિ-સદાચાર-સ'યમ આદિ ગુણેા પ્રગટ કરવાના છે.
66
તારા જીવન મદિરમાં તેં કયી મૂરતી પધરાવી છે! ભાવ ભરેલા શુદ્ધ જીવનમાં કયી શાભા અપનાવી છે. જીવન મરણની સુંદર રચના કયી રીતે અજમાવી છે! અણુમેલી વસ્તુની કિંમત કઈ રીતે ખરચાવી છે ? ’કં
!... આ ઉત્તમ જીવન ઉત્તમ વસ્તુએથી જ શાલે છે. ખાદ્ય દેખાવથી માનવ જીવનની કિંમત નથી. ધન-વૈભવના ગમે તેટલા ઠઠારા હાય પણ જે જીવનમાં ધમ”નથી તે તેની કંઈ જ` કિ"મત નથી. મેાતી ગમે તેટલું કિ'મતી હોય પણ જો એનું પાણી સૂકાઈ ગયું તે માતીની કંઈ જ કિંમત નથી. દેહુ ગમે તેટલા સુંદર હાય પણ તેમાંથી પ્રાણ ઉડી ગયા પછી ક્રેડની કાંઈ જ કિંમત નથી તેમ માનવ જીવનમાં સત્યનીતિ–સદાચારસંયમ અને શુદ્ધ ભાવનાનું નીર સૂકાઇ ગયું હશે તે તેની પણ કઈ જ કિમત નથી. જેમ કોઇ મૂખ માણસ કિ`મતી વસ્તુને નજીવી કિંમતમાં વેચી નાંખે છે તેમ આ વ મેહમાં મસ્ત બનીને કામભેાગમાં અમૂલ્ય જીંદગી ખચી નાંખે છે.
મહાનપુરૂષા કહે છે કે કર્તવ્યનિષ્ઠ અનેા. આગમ, વેદપુરાણ આદિ સર્વ ભારતીય શાસ્ત્રામાં કતવ્યપરાયણ બનવાના ઉપદેશ આપેલે છે. કબ્ય એ જીવનના સાની પ્રકાશ છે. જીવનનુ નવનીત છે. અને જીવનને અમર બનાવનાર રસાયણુ છે. કતવ્યનિષ્ઠ આત્માઓને જગતમાં કેાઈની પરવા હોતી નથી. એ તે પેાતાના કાર્યમાં જ લીન રહે છે. કન્યના ફળની આશા પણ રાખતા નથી.
એક
સતી દ્રૌપદીએ ધર્મરાજાને પ્રશ્ન કર્યાં કે હે સ્વામીનાથ ! આપ આટલા વખત ધનિષ્ઠ રહે છે., સદાચારમય જીવન વીતાવેા છે, છતાં પણ તમને આટલું બધુ કષ્ટ પડે છે, આપ વન વન ભટકો છે ! જ્યારે એકાંત 'ભની મૂર્તિ સમે દુર્યાધન પાપની જ પ્રવૃત્તિમાં તલ્લીન રહેવા છતાં પણ સંસારના વિરાટ વૈભવે ભેગવે છે. એટલે મને તા એમજ લાગે છે કે જીવનમાં સુખ મેળવવુ હાય તા છળ-કપટ જ કરવા જોઈએ.. ત્યારે ધર્મરાજાએ સ્મિત કરીને કહ્યુ કે દ્રૌપદી! એ તમારી ભૂલ છે. એ તમારા ભ્રમ છે. હું કદી ફળની આશાથી ધર્મક્રિયા કરતા જ નથી. જે માણસ ફળની ઈચ્છાથી ધમ કરે છે તે ભૂલાવામાં પડેલા છે. હું તે જે કંઈ કરું છું. તે મારી ફરજ સમજીને કર છું, બીજું કોઇ જ કરતા નથી.