________________
પહ
અન તકાળથી માથયા, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરૂ સંતને, મૂત્યુ' નહિ અભિમાન, સંત ચરણુ આશ્રય વિના, સાધન કર્યાં અનેક, પાર ન તેથી પામીયેા, જ્ગ્યા ન અંશ વવેક.”
(શ્રીમદ રાજચંદ્ર)
મન તકાળ વહી ગયા. અનંત પુદ્ગલ પરાવત ન થઈ ગયાં. છતાં પણ જીવને પેાતાનુ' સ્વરૂપ સમજાયું નથી, કારણ કે અવળી દૃષ્ટિનાં ચશ્મા પહેર્યાં છે. જ્યાં ગયા ત્યાં અભિમાન લઈને ફર્યાં. સ ંતેાની નમ્રભાવે સેવા ન કરી. કાઈ ભાઈ એના મિત્રને કહે કે ભાઈ! હવે તેા ચાતુર્માસ પૂર્ણ થવા આવ્યું છે. સંતા થાડા જ દિવસના મહેમાન છે માટે તું ઉપાશ્રયે ચાલ. તા એ કહેશે કે તમે મને કહેા છે કે ઉપાશ્રયે ચાલ. પણ મને મહાસતીજીએ કયાં કહ્યું છે કે ઉપાશ્રયે આવજો. અને એક દિવસ ગયા હતા તે મારા સામું પણ જોયું નથી. અહી` આવવામાં પણ જીવને માન જોઇએ છે. પણ ભાઈ! ધર્મ કરવામાં માન અપમાનની શી જરૂર ? નરક અને તિયચ ગતિમાં તે તમારી કેવી હાલત હતી એ ભૂલી ગયા? તે અહીં આટલું અધુ માન મેળવવા માગે છે ?
માન મૂકી નમ્ર અને. સાચા ધમ જ તારનાર છે. નમ્રતા એ જ ધનુ` મૂળ છે. તમને ધન કરતાં ધમ વહાલી હાવા જોઈએ. તમારા સંતાના કરતાં સંત વહાલા હાવા જોઇએ. ભગવાન કહે છે, સ્ત્રી-પુત્ર-કુટુંબ પૈસા આદિમાં તું જે સુખનું કારણ માને છે. તે તા ખરેખર દુઃખનું જ કારણ છે. આચારગ સૂત્રમાં ભગવાને કહ્યું છે કે :
તે તુલા, મેહાણ, મારાપુ, નરનાર, બતિરિ,
क्खाए सततं मूढे धम्म નામિનાનત્તિ । આચારાંગ અ. ૨ ઉ. ૪
ધન, વૈભવ, સ્ત્રી, પુત્ર, પરિવારના મેહ એ દુઃખનું કારણ છે. તે નરક અને તિય ચ ચાનીમાં લઈ જવાનાં કારણા છે. એમાં સતત મેહ પામેલા માનવી ધર્મને જાણી શકતા નથી. પણ ખરેખર! જો તમે સમજો તે ધમ જ સાચા સખાયા છે. ધર્મ પ્રત્યે તમને પ્રેમ હોવા જોઈએ. પણ આજે તે માનવા ધર્મને બદલે ધનમાં અને સતને બદલે સંતતિમાં અટવાઈ ગયા છે. હવે ષ્ટિને પલ્ટો કરીને ધર્મનું આરાધન કરો.” ધર્મ શાશ્વત સુખ આપનાર છે. અને ભૌતિક પદાર્થોં અનિત્ય, અશાશ્વત અને દુર્ગતિમાં લઇ જનાર છે. પણ માહને વશીભૂત આત્માને એનું ભાન નથી.
જેમ કાઈને યક્ષ વળગ્યેા હાય તા તેને પાતાના દેહનું ભાન હેતુ નથી. વળગાડવાળા માનવી ગમે ત્યાં પડતા મૂકે. ઘડીકમાં હસે અને ઘડીકમાં રડે. ઘડીકમાં નાચે અને ઘડીકમાં કૂદે. ખાવા બેસે તા ખાધા જ કરે અને ન ખાય તેા અઠવાડિયું ખાય નહિ એવું ગાંડપણું કરે છે. ઠાણાંગ સૂત્રના ખીજે હાથે ભગવાને એ પ્રકારનાં ભૂત
શા. ૭૨