________________
પપેટ
પણ મજબૂત
શિકારીએ માર મારતા હોય. હવે એ મૃગ છૂટવા માટે ફાંફા મારે છે મધને બાંધી દીધા છે એટલે કેવી રીતે છૂટી શકે ?મારને ખૂબ ત્રાસ છૂટયા છે. તીવ્ર વેદનાને અનુભવ કરતાં એ મૃગને આનંદનુ નામ નિશાન કયાંથી હેાય? એવી રીતે જે મનુષ્ય વિષય પાશથી મધાઈ ગયેા હાય અને રાગ-દ્વેષ મેાહ આર્દ્ર મલ્લ્લાના પ્રહાર પડતાં હાય એ સ્થિતિમાં તેને ઘરમાં આનંદ કેવી રીતે આવે ?
તમે કહેા કે ન કહેા પણ સંસારમાં વધાઈ રહ્યાં છે. દુઃખથી ઘેરાઈ ગયેલા છે. પણ માહ માયાના એવા ઝેર ચડી ગયાં છે કે એ દુઃખ તમને દુઃખરૂપે લાગતુ નથી, જેને ઝેરી નાગ કરડયા હાય, ઝેર ખૂબ વ્યાપી ગયુ. હાય એવા માણસને કડવા લીમડા ચવડાવવામાં આવે અને પૂછવામાં આવે કે ભાઇ ! લીમડો કેવા લાગે છે ? તા કહેશે કે મને તેા મીઠા લાગે છે. ઝેરના પ્રભાવથી કડવા લીમડા મીઠા લાગે છે તેમ અજ્ઞાની વિષયાસક્ત આત્માઓને મિથ્યા મેાહુના કારણે વિષ જેવા વિષયસુખા મીઠાં લાગે છે. તમે પણ ક્યારેક તે સંસારના દુઃખથી કટાળી જાવ છે. ઘરમાં બેઠા હું! ત્યારે તમારા શ્રીમતીજી કહે કે મારે આવી સાડી જોઈ એ છે, આવા દાગીના જોઈ એ છે ઘરેથી ઉઠીને દુકાને ગયા ા ખબર પડી કે વડેપારમાં મંદી આવી છે. આટલી ખાટ ગઈ છે ત્યાં તમારું' માથું ભમી જાય છે. ત્યાંથી ઉઠીને ફરવા ગયા તા ત્યાં લેણીયાતા મળ્યા ને પૈસાની માંગણી કરવા લાગ્યા. ખેલેા, હવે તમને કયાંય શાંતિ છે ખરી ? છતાં શુ તમને કેમ આનંદ આવે છે ?
ઉગતી ઉંમરમાં આ બંને બાળકો કહે છે હું પિતાજી ! આવા દુઃખમય સંસારમાં અમને બિલકુલ આનદ આવતા નથી.
સમજણપૂર્વક જેએ સંસારના ત્યાગ કરે છે તેને ત્યાગમાર્ગમાં અલૌકિક આનંદ્ર આવે છે. જે લેાકોએ ખમીરથી ત્યાગ કર્યાં તેએ! અમીર બન્યા. માત્ર વેશપરિવર્તન રૂપ ત્યાગ લાંબે સમય ટકી શકતા નથી. છ મહિને રંગ ઉતરી જાય છે. ત્યાગના રંગ કયારે ટકે? અંદરથી આવે ત્યારે. હળદરમાં રંગેલા કપડાં ન ભીંજવા ત્યાં સુધી અને તડકે ન મૂકો ત્યાં સુધી જ ર'ગ રહે, પણ એને જેવું તડકે મૂકવામાં આવે તેવા જ એના રંગ ઉડી જાય છે. ઘરમાં કજિયા હોય, અનુકૂળતા ન હોય અને પ્રતિકૂળતાને લઈ ને ઘરમાંથી કંટાળીને દીક્ષા લઈને નીકળી ગયા હાય એને હળદરીયા રંગ જેવા વૈરાગ્ય કહેવાય. મનમાં વૈરાગ્ય નથી આવ્યે પણ જીવનમાં મુશીબત આવી છે.
ત્યાગ વૈરાગ્યમાંથી જ આવે છે. વૈરાગ્ય કયારે આવે ? જ્ઞાનથી પુગલની અસારતા સમજાય, પુદ્ગલને મેળવવા ખાતર જ આ બધી વિટંખનાએ સહન કરવી પડે છે. હવે એ સહન કરવાનું આણું કેમ થાય એ વિચારણા જાગે તે વૈરાગ્ય આવે. પુગલના