________________
૫૪૨
હુ તા એકલી છું. જે હું એની વાતના સ્વીકાર નહિ કરુ તા ખળજખરી કરશે. માટે અહીં મારે કળથી કામ લેવું શ્રેષ્ઠ છે. શરીર તા વહેલુ કે માડુ' છેાડવાનું જ છે. ભલે મારૂ માત થાય પણ મારા ચારિત્રનું રક્ષણ તે જરૂર કરૂ'. એવા નિણૅય કરીને રાજાના સામું જોઈને તે મેલી.
અહા મહારાજા! મને રૂપ તા ઘણું મળ્યુ` છે, પણ કમનશીબે મારા જન્મ ખેડૂતને ઘેર થયા. છતાં પણ મારા રૂપ ઉપર મેાહ પામીને આપ મારી પાસે આવ્યા છે. એ પણ મારા પુણ્યના ઉદય છે. ખેડૂતની સ્ત્રીના આ શબ્દો સાંભળી રાજા તેા ખુશ થયા. અહા ! મારી વાતને એણે સ્વીકાર તા કર્યાં. આ સ્ત્રી પેાતાની વાતને તરત જ સ્વીકાર કરી લેશે અને એના મુખમાંથી આવા સુંદર શબ્દો સાંભળવા મળશે એવી તા એને આશા પશુ ન હતી. રાજા આનંદમાં આવીને કહે છે, પુણ્યના ઉદય હાય છે ત્યારે બધા જ સયેન્ગેા આવી મળે છે. તુ કેટલીપુણ્યવાન છે. ખેલ, હવે તા હુ તું જે કહે તે કરવા તૈયાર છું.
હું આ સ્ત્રીએ મુખ ઉપર હાઁ બતાવતાં કહ્યું કે મને પણ તમારા પ્રત્યે ખૂબ પ્રેમ છે. પણ મને મા તમારી તલવારની ઝૂમ બીક લાગે છે. ત્યારે રાજા કહે છે કે હું ક્ષત્રિય છુ. રાજ્યનું રક્ષણ કરવા માટે તલવાર તેા રાખવી જ જોઈએ. સ્ત્રી કહે છે ગમે તેમ કરી પણ મને તેા તમારી તલવારની બહુ જ બીક લાગે છે. જો તલવાર રાખવી હોય તા એની ધાર ખુઠ્ઠી થઈ જાય તેમ કરો. રાજા કહે છે મને તારા પ્રત્યે પૂરા પ્રેમ છે. અને તને શા માટે બીક લાગે છે? તલવારની ધાર મુટ્ઠી કરવાની શી જરૂર છે? કહે છે મને ભય જ લાગે છે. હું તમને તલવારની ધાર ખુડ્ડી બનાવવાના સંરસ ઉપાય બતાવું. આ જંગલમાં એક પ્રકારની વનસ્પતિ થાય છે તેનેા રસ તલવારની ધાર ઉપર ચેપડત્રાથી તરત જ તલવારની તીક્ષ્ણ ધાર ખુડ્ડી થઈ જાય છે. “ સમ્મોદ્દાત્ મૃતિ વિભ્રમઃ " માહને કારણે શ અગમ્ય કે અનુભવગમ્ય વાણી પણ સમજાતી નથી. એને ભ્રમ થાય છે. કામાંધ પુરૂષ સાચું વિચારી શકતા નથી. માહથી રાજા સ્ત્રીની પાછળ પાછળ ચાલવા લાગ્યા. જંગલમાં જઇને એક ઝાડ ઉપરથી પાંદડા તાડી તેને રસ કાઢયા. અને રાજાએ જાત તે રસ તલવારની ધાર ઉપર ચાપડચે, પણ તલવારની ધાર ખુઠ્ઠી થઈ હાય તેમ રાજાને ન લાગ્યુ.
+
ૐ ખેડૂતની શ્રી કહે છે એમ ખબર ન પડે. મારા અનુભવ છે કે આ વૃક્ષના પાનના રસ લગાડવાથી ગમે તેવી તીક્ષ્ણ ધાર મુટ્ઠી થઈ જાય છે. મને તા વિશ્વાસ છે કે મુઠ્ઠી થઈ ગઈ છે. તમારે ખાત્રી કરવી હોય તે મારા ગળા ઉપર જ પ્રહાર કરો. મારુ ગળુ‘ કપાશે નહિ. રાજાએ ના પાડી પણ સ્ત્રીએ ખૂબ હઠ કરીને રાજાની પાસેથી તલવાર લીધી અને એણે પાોના ગળા ઉપર તલવારના ઘા કર્યાં, ત્યાં જેમ ચાકડા પરથી પાત્ર ઉતારે