________________
પાર
છેડયા વિના છૂટકો નથી. ” આથી તમારા આત્મા દિવસે દિવસે પવિત્ર અને. તમે દીક્ષાથી આવા છે પણ તેને લીધા વિના તમારો તા નહિ પણ તમારા મા-બાપના પણુ ઉદ્ધાર ચવાના નથી. આપણા તારક પ્રભુએ લીધું તેા તમારે લેવુ જ પડશે. વૈરાગ્યભાવવાળા આત્માઓને સ ંસાર વિષ જેવા લાગે છે.
o
દેવાનુપ્રિયા ! જ્ઞાની પુરૂષાના કહેવા પ્રમાણે માર્ગોનુસારીના પહેલા ગુણ છે ન્યાયસઅેપન્નતા. કદાચ પૈસા વિના ચાલે પણુ મમતા છૂટી જાય તેા અહેાભાગ્ય સમજજો. અનીતિ, અસત્ય, વિશ્વાસઘાત કરવા એ બધું મારે ન જોઇએ. યાદ રાખજો કે અનીતિ, અસત્ય આદિથી અંધાયેલા કર્મા જ‘પીને નહિ બેસવા દે, પરભવ છે નહિ એવી નાસ્તિકતા ન બતાવેા. શ્રીમહાવીર દેવના શાસનમાં કોઇના પક્ષપાત નથી. જો જ્ઞાની પુરૂષાની આજ્ઞા પ્રમાણે ન વર્ત્યા તા નરકનગાદ માહિના ખાડા તૈયાર છે. અમે કહીશું કે આગમા બહુ ભણ્યા, તમે કહેશે કે અમારી સાહચખી ખૂબ છે પણ એ બધુ ત્યાં નહિ ચાલે. 'ધુએ, તમારે કયાં જવુ` છે ! નરકમાં કે નિગેાદમાં! ( સભામાંથી અવાજ :– એકેમાં નહિ, કારણકે મને ખાટા છે. માટે ત્યાં જવું નથી) પણ કાર્યાં ત્યાં જવાના કરવા છે. તમારી આ મેાજ-મઝા તમને ઉત્તમ ગતિ નહિ અપાવે. માટે એમાંથી આસિત ઉઠાવી લઈને તમે ધમમાં ચિત્તને જોડા.
હવે એક વખત શાલિભદ્ર કેવા છે એ જોવા શ્રેણિક મહારાજા અને ઘેર ગયા. શાલિભદ્ર સાતમે માળ રહેતેા હતેા. જેને સૂર્ય ઉગવા-આથમવાની ખબર ન હતી. એવા શાલિભદ્રની માતાએ રાજા શ્રેણિકને પેાતાને ત્યાં આવવા આમંત્રણ આપ્યું હતું. એથી શ્રી શાલિભદ્રના ખાપ ગેાભદ્ર શેડ જે દેવતા થયા છે, તે દેવતાએ આખા નગરને શણગારી મૂકયુ. રાજા શ્રેણિકે જયારે અભયકુમારને પૂછ્યું' કે આ બધુ શું છે ? ત્યારે મંત્રીશ્વર અભયકુમારે કહ્યું કે મડારાજ! શાલિભદ્રે કરેલી આપના પ્રવેશ મહેાત્સવની તૈયારી છે. રાજા મકાન જોઈ આશ્ચય પામે છે. હવે તે વિશેષ વાત અવસરે લઈશું. આપણી મૂળ વાત પર આવીએ.
ભૃગુપુરાહિતના બાળકો કહે છે હે પિતા! આ સંસારમાં ક્ષણ માત્રના પ્રમાદ કરવા જેવા નથી. અમારે તા હવે વહેલી તકે સયમ લેવા છે. આ ભૃગુ પુરાહિત પણ જેવા તેવા ન હતા. ખૂબ બુદ્ધિશાળી હતા. વેદનેા જાણકાર હતા. તે કહે છે હું મારા પ્રિય પુત્રો ! તમે મારી વાત સાંભળે.
धणं भूयं सह इत्थियाहिं, सयणा तहा कामगुणा पगामा । तवं कए तप्प जस्सलोगो, तं सव्व साहीणमिहेव तुभं || ઉત્ત. સૂ. અ. ૧૪ ગાથા ૧૬.
હે પુત્રો! આપણે ઘેર લક્ષ્મીની કમીના નથી. પૂર્વના પુણ્યથી મળ્યું છે. મારે તા લક્ષ્મી મેળવવા માટે કોઇ જાતનું પાપ કરવું' પડયું નથી, કારણ કે ઈષુકાર રાજને