________________
૫૨
એક તત્વ ચિંતકે જીવનના ત્રણ પ્રકાર મતાવ્યાં છે. (૧) આસુરી જીવન (૨) દૈવી જીવન (૩) આધ્યાત્મિક જીવન.
જે જીવન ભાગ–વિલાસ, મેાજ-મઝા અને રાગ-દ્વેષના કાદવમાં રગદોળાયેલુ' છે તે આસુરી જીવન છે. ધન-વૈભવ અને અશ્વમાં જ જેણે સાચુ જીવન માન્યું છે. અને એને -પ્રાપ્ત કરવા માટે પ્રતિપળે પ્રયાસ કરે છે. અને એમાં જ સાચા સુખની ખેાજ કરતા હાય છે તે આસુરી જીવન. આસુરી જીવન એ ભેાગપ્રધાન જીવન છે અને આદેશ જીવન એ ત્યાગ પ્રધાન જીવન છે. પણ આજે તેા અજ્ઞાની જીવા ભાગને મહત્વ આપે છે. એક નાનું બાળક જન્મે છે ત્યારે તે પણ મુઠ્ઠી વાળીને આવે છે. એની મુઠ્ઠી ખાલાવવા ગમે તેટલે પ્રયત્ન કરવામાં આવે તે પણ તે મુડી ખેાલતે નથી. પણ મુડીમાં શું છે? ધન–જન–વસ્ત્ર વિભવ ખલ તેરૈ, જન્મ સમય પર સાથે ન થા,
આયા થા, લાતા હૈ, જાતા હૈ ।
નગ્ન રૂપ હેાને પર ભી તૂ મુઠ્ઠી ખાંધે ખંધી હુઈ મુઠ્ઠી કહતી થી, પુણ્ય સામે કહતે ખુલે હાથ યે તેર, હા સમ છેાડકે
જન્મ સમયે તમે સાથે ક'ઈ જ લાવ્યા ન હતાં. બંધ મુઠ્ઠીમાં સાથે પુણ્ય અને પાપ,શુભાશુભ કર્મો લઈ ને આવ્યાં હતાં. આવા ઉત્તમ માનવભવ પામીને ભાગવિલાસમાં પડયાં તે પુણ્યને ધુમાડો કરીને ખાલી હાથે આ બધું છેડીને જવાનુ છે.
મૃગાપુત્રને ઘેર એના મહેલની પૂરણીમાં રત્ન પૂર્યાં હતાં. મહેલનાં તળિયામાં પણ રત્ના જડયા હતાં. દેશુદ્ઘક દેવના જેવી મહાન સાહ્યખી તે ભાગવતાં હતાં. છતાં સમજ્યા ત્યારે પળમાં છેડીને ચાલ્યા ગયાં. સમજો તે તમે પણ રત્ન કરતાં પણ કિ`મતી ભૂમિમાં જન્મ્યા છે. આવેા આ દેશ મળવા દુલ॰ભ છે. ખીજા દેશોમાં લેાકેાને પુણ્ય-પાપનું ભાન નથી. જ્યાં ઘણી હિંસા થતી હોય છે, જ્યારે આ ા ધમપ્રધાન દેશ છે. જે અના ભૂમિમાં જન્મ્યાં છે એમને તે પુણ્ય પાપનું ભાન જ નથી. ભેગા ભેાગવવા, ખાઈ-પીને મઝા કરવી એ જ એમના જીવનનું કર્તવ્ય સમજે છે, તેમનું જીવન એ આસુરી જીવન છે.
છ દનાની અંદર એક ચાર્વાક દર્શન છે. એમની માન્યતા એવી છે કે આત્મા જેવી કાઇ સ્વતંત્ર વસ્તુ જ નથી, જે કંઈ છે તે આ શરીર જ છે. માટે આવા સુ ંદર શરીર વડે જેટલા ભાગવિલાસે ભેગવાય તેટલાં ભાગવી લે. તેમના આ એક શ્લોક છે. यावत् जीवेत् सुखं जीवेत्, ऋणं कृत्वा धृतं पिबेत् । 'भस्मीभूतस्य देहस्य, पुनरागमनं कृतः ? "
k
જ્યાં સુધી જીવા ત્યાં સુધી સુખપૂર્વક જીવે. જીવનમાં કઈ પણ જાતનું કષ્ટ
4