________________
૧૦૩
ન વેઠા. અને દેણુ કરીને પણ ઘી પીવા. એને અથ એવા નથી કે શ્રી કંઇ થતુ, પીવાય છે? પણ ભેગવિલાસ માટે તમારી પાસે પૈસા ન હેાય તે દેવુ કરીને પણ મેાજ મઝા ઉડાવા. લૂંટફાટ કરીને પણ ભૌતિક સુખાને પ્રાપ્ત કરી. આ લેાકો બિલકુલ નાસ્તિક છે. તે ધમ જેવી ચીજ તા માનતા જ નથી. તેમની સામે આસ્તિક લોકો કહે છે ભાઈ ! દેવુ' કરીને મેાજમઝા શા માટે કરવી જોઈએ ? ગમે ત્યારે પણ એ દેવું તા ભરપાઈ કરવુ જ પડશે ને? કદાચ તમે અહીંઆ નાદારી નોંધાવી દેશે। તે ચાલશે પણ કમરાજાની હાઇકોટ માં તે ચાખ્યુ નોંધાઈ જશે. ખીજા ભવમાં ગમે તે રીતે એ દેવુ' ચક્રવતિ વ્યાજ સહિત ચૂકવવુ પડશે.
ત્યારે ચાર્વાક દનવાળા નાસ્તિકે શું કહે છે? આ લાક કે પરલેાક તા છે જ નહિ. પુણ્ય-પાપ જેવી કોઈ વસ્તુ નથી. તમને થતુ હાય કે પરલેાકમાં દુષ્ટ કર્મીની સજા ભાગવવી પડશે, પણ પરલેાક જ નથી, કારણ કે આત્મા પંચભૂતમાંથી ઉત્પન્ન થયા છે અને પોંચભૂતમાં મળી જવાના છે. આ દેહ તા ભસ્મીભૂત થઈ જવાના છે. ફ્રી ફ્રીને આવા દેહ નહિ મળે, માટે મને તેટલાં ભાગ-ભાગવી ખાઈ પી ને મઝા કરી. આનું નામ આસુરી જીવન છે. આસુરી જીવનના આધાર કામના-વાસના અને ઇચ્છા છે. ઇચ્છા તા હુ ંમેશા વધતી જ રહે છે. ઈચ્છાની તરસ કદી પણ છીપતી નથી કારણુ કે રૂચ્છા ૩ ગાવાસ સમા બળતા ” ભગવાને કહ્યું છે કે ઈચ્છા તેા આકાશ જેટલી અનંત છે. મનુષ્યનું આયુષ્ય મર્યાદિત છે. અને ઈચ્છાએ અમર્યાદિત છે. તેમજ જગતમાં જીવા અનંતા છે. અને એકેક જીવની તૃષ્ણા પણ અનંત છે. જે પદાર્થોં ઉપર મમતા છે, જેને માટે તૃષ્ણા છે, તે પદાર્થોં પરિમિત છે. એ પરિમિત પાથેĒ પ્રત્યે એકેક જીવની તૃષ્ણા અનંતી છે. હવે એ તૃષ્ણાએની તૃપ્તિ કયાંથી થાય ? જ્ઞાની પુરૂષોએ કહ્યું છે કે આસુરી જીવનના અંતે પશ્ચાતાપ સિવાય બીજું કંઈ નથી. ખરેખર થાડા- સુખ માટે કેટલું દુઃખ થાય છે તેના ઉપર એક દૃષ્ટાંત છે,
**
ક્રાડાધિપતિ શેઠના એક પુત્ર હતા. એના પિતાની પાસે ક્રોડોની સંપત્તિ હતી. પણ પાપકમના ઉત્ક્રય થતાં ભાગ્ય પલટાયું. બધી સંપત્તિ હતી ન હતી થઈ ગઈ. પિતા યુવાન પુત્રને છેડીને પરલેાકવાસી થઇ ગયાં. આ છેાકરેા યુવાન થયા છે. કમને શરમ નથી. કમ ર`કને રાજા મનાવે છે અને રાજાને રંક અનાવે છે. આજની સરકારે સત્તાધીશ રાજાઓને કેવા બનાવી દીધા છે ! હવે તે હુંડીયામણુ પણ કપાઈ ગયુ` છે. તીર્થંકર, ચક્રવતિ, શેઠ, સેનાપતિ કે રાજા-મહારાજા કાઇને કમ છેડતાં નથી. ખુદ્દ તીર્થંકર ભગવાને પણ ક્રમમાં ઉદ્દયમાં આવ્યા છે.
แ રાય રક સહુ સરખા એને, ઉંચ નીચના ભેદ્ય ન એને, જ્યારે કમની આવે સ્વારી છ
ક્રમ કાઇના પ્રત્યે ભેદભાવ નહિ રાખે. પણ ફ્ક એટલેા જ છે કે મહાન પુરૂષાએ