________________
ve
તમારા જન્મની તારીખ તા તમે નોંધી રાખી હશે. પણ મૃત્યુ કયારે આવશે એને માટે કઈ તારીખ નક્કી નથી. જેમ કાળના દ્વિવસ નક્કી નથી હાતા તેમ ધમ અમુક પ્રાઈમે કરીશુ એવા કાળ ન હેાવા જોઇએ. ધમ સદાકાળ આચરવા ચેાગ્ય છે.
મધુએ ! પુષ્પ ગમે તેટલુ' સુંદર હાય પણ એમાં સુગધ ન હોય તેા પુષ્પની કાંઈ જ કિંમત નથી. સરોવર ગમે તેટલું માટુ' હાય પણ એમાં જો પાણી ન હાય તા તેની પણ શાભા નથી. તે જ રીતે તમે પણ રૂપ-વૈભવ અને સંપત્તિથી ફાલ્યાફુલ્યા દેખાતાં હૈ। પણ તમારા જીવનમાં ચારિત્ર–શિયળ ન હેાય તે તમારું જીવન નકામુ' છે. જેઓએ સ્વપરના કલ્યાણને માટે સ'સારના ત્યાગ કરી સંયમ માગ અંગીકાર કર્યાં છે તે કલ્પવૃક્ષ સમાન છે. અને જે ચારિત્ર હીન આત્માએ છે તે કટકવૃક્ષ સમાન છે. તમે સ'સારના રાગના સથા ત્યાગ ન કરી શકો પણ શુદ્ધ જીવન જીવશે। તે પણ પેાતાનું અને બીજાનું કલ્યાણ સાધી શકશેા. ચારિત્ર વિષે ખનેલે એક પ્રસંગ છે. તેની તમારી સામે રજુઆત કરું છું.
“સતી સુશીલાના રૂપમાં પાગલ અનેલ વિદ્યુતચદ્ર”
એ મિત્રા વસતા હતાં. તેમાં એકનુ નામ વિદ્યુતચંદ્ર અને ખીજાનુ' નામ ઉદયચંદ્ર. અને જીગરજાન દોસ્તા. ખ ંનેની મૈત્રી જાણે દૂધ અને સાકર જેવી. અને સાથે ફરવા જાય. કાઈ કાર્ય કરવુ... હાય તા પણ સાથે મળીને એકબીજાની સલાહ સૂચના મુજબ કરતાં. એક દિવસ અને મળે નહિ તા ચેન ન પડે, એવી તેમની ગાઢ મૈત્રી હતી. આ મિત્રોમાં ઉદ્દયચંદ્રનું લગ્ન સુશીલા નામની એક ગુણવાન કન્યા સાથે થયુ' હતુ. સુશીલા જેવી રૂપવાન હતી તેવી જ ગુણવાન હતી. એણે સદ્ગુણુની સૌરભ આખા કુટુંબમાં ફેલાવી હતી.
'ઉયચ'દ્રતુ' મહારગામ ગમન
એક વખત ઉદયચંદ્રને અકસ્માત ખહારગામ જવાનું બન્યુ. વિદ્યુતચદ્રને ખખર બ હતી કે મારો મિત્ર બહારગામ ગયા છે. એ તા એના મિત્રને મળવા માટે ઘેર આવ્યે. આ વખતે સુશીલા માથુ. એળી રહી હતી. પતિના મિત્રને જોઈને એણે માથે ઓઢી લીધુ પણ આ વિદ્યુતચંદ્ર સુશીલાનુ રૂપ જોઈ ગયા. અહે! ઉદયચંદ્રની પત્ની આટલી અધી રૂપાળી છે! એના પતિની ગેરહાજરી હાવાથી સુશીલાએ એના સત્કાર કર્યાં. પણુ હવે વિદ્યુતચદ્ર તેા જેમ પત’ગીયુ' દીપકના રૂપમાં આકર્ષિત અને છે તેમ તે સુશીલાના રૂપમાં પતંગીયુ બનીને ભમવા લાગ્યા. તે ઉદયચંદ્રની ગેરહાજરીમાં પણ વિના પ્રયાજને ારવાર યચંદ્રને ઘેર આવવા લાગ્યા. અને અનેક પ્રકારની કુચેષ્ટા કરવા લાગ્યા. સુશીલા ચતુર હતી. એનુ` રહસ્ય સમજી ગઈ કે આની બુદ્ધિમાં ફેરફાર થયા છે.