________________
૪૩
જીવન કહા કે ઘરખાર કહા બધુ જ અનિત્ય છે. આ પ્રમાણે વસ્તુની અનિત્યતા વિચારતાં તેમાંથી રાગ ઉઠી જાય તેનું નામ વિરાગ છે અને વિરાગનું ફળ પરંપરાએ વીતરાગ ભાવ છે. અનિત્યાદિ ખાર ભાવનાઓનું ચિંતન કરતાં કરતાં કેવળજ્ઞાન અંદરથી રણકાર આવે છે. ખાર ભાવનાઓમાં એકેક ભાવનાના ચિંતનમાં ભવના નાશ કરવાની પ્રચંડ તાકાત રહેલી છે. હવે તમે એવી ભાવનાના ચિંતનમાં લાગી જાવ. ખાર ભાવનાનું ચિંતન એ માક્ષ પ્રાપ્તિના એક અમેઘ ઉપાય છે. પછી બીજા કઈ ઉપાયે શેાધવા નહિ પડે. ઉપર ઉપરથી લુખી ભાવના કામ નહિ લાગે. લુખી ભાવના ભાવવાથી માલ પાણી નહિ મળે. જો મેાક્ષના સુખના માલ જોઇતા હાય તા શુદ્ધ હૃદયથી
ભાવના ભાવવી જોઇએ.
અંધુએ ! આખી જિંદગી સુધી ધનના સંચય ખૂબ કર્યાં, હવે તા ધમના સય કરા. 1) '
“નિાનિ રાતાળિ, વૈમવો ્િરશાશ્વતઃ | नित्यं सन्निहितो मृत्युः, कर्तव्यो धर्मसंचयः ॥"
આ શરીર અનિત્ય છે, વૈભવ માત્ર અશાશ્વત છે. અને દિવસે દિવસે મૃત્યુ આપણી નજીક આવી રહ્યું છે. એટલું જ નહિ પણ મૃત્યુ આપણી ચેટલી પકડીને જ બેઠેલું છે. એ કયા સમયે ખે'ચી લેશે તેની આપણને ખબર નથી. એમ સમજીને હમેશા ધર્મારાધના કરવી જોઇએ. તમને એ વાત બરાબર સમજાઈ નથી, ખેંચે એઠી નથી એટલે જ રાત્રિ-દ્વિવસ ધનને સંચય કરવા માટે મથી રહ્યાં છે. વીતરાગ વાણીના એક શબ્દ અંતરમાં ઉતરી જાય તા આર આન આવે. જેમ મેટ્ઠીમાં રગતા હાય છે પણ એને જેમ જેમ વધુ ઘૂ'ટવામાં આવે તેમ તેમ એના રંગ વધુ આવે છે. તેમ જિનવાણીના શબ્દે શબ્દમાં વિરાગ ભરે છે. પણ એનું મંથન કરો તા જ મેળવી શકો.
સર્વાર્થ સિદ્ધ વિમાનમાં રહેનારા દેવા જેએ એકાવતારી જ હાય છે છતાં પણ તેમને ત્યાંથી ચ્યવે જ ટકા થાય છે. તેમને સર્વાંČસિદ્ધ વિમાનની ઋદ્ધિ છેડીને તેત્રીસ સાગરાપમનું આયુષ્ય પૂર્ણ થયે મૃત્યુલાકમાં આવીને જન્મ લેવા પડે છે. દેવે જે વિમાનમાં ઉપન્ન થાય છે તે વિમાન શાશ્વત છે. પણ વિમાનમાં રહેનારા દેવા શાશ્વત નથી. સર્વાર્થસિદ્ધ વિમાન જે દેવલેાકમાં ઉંચામાં ઉંચુ' સ્થાન છે છતાં ત્યાં ઉત્પન્ન થયેલાં દેવા પણ આયુષ્ય પૂર્ણ થતાં મનુષ્યલામાં આવે છે. તે પછી દુનિયામાં શાશ્વત કાણુ રહી શકવાનું છે? આ જીવ ખોટી મમતા રાખીને બેઠો છે. જો શાશ્વત-અશાશ્વત ભાવને સમજે તા જરૂર મેક્ષ મેળવવાની લગની લાગે. શરીરનું આરાગ્ય, આયુષ્ય, તાકાત, ધન-સંપત્તિ અધુ જ ક્ષણિક છે,