________________
res
હવે ભૂલી શકું ના લગાર રે, સંયમ કેમ પાળું છું, મને લાગ્યા નાગીયાના નેહ રે, સંયમ કેમ પાછુ જી.
ભાઇએ એને ખૂબ સમજાવ્યેા કે હે ભાઈ ! “હાથીની અ'બાડી છેડીને હવે ગઈ ભની સ્વારી કરવા કયાં જાય છે ? કોહીનુર છેડીને કાંકરા ગ્રહણ કરવાનુ તને કેમ મન થાય છે? જે મુખે પાન ચાવ્યા હોય તે મુખે હવે કાલસા ન ચવાય. ખૂબ ખૂબ સમજાવ્યેા. પણ જ્યારે માન્યા નહિ ત્યારે કહે છે-બાર બાર વર્ષે દીક્ષા લીધા પછી હવે તને માઠુ જાગ્યા છે! આવું ઉત્તમ ચારિત્ર છે।ડીને સંસારમાં જવું તેના કરતાં “મરી જવુ શ્રેયસ્કર છે.
તારા કરતાં અગંધન કુળના સપ` સારા. શ્રેષ્ઠિના એક પુત્રને પરણાગ્યે. પ્રથમ રાત્રિએ તેને અગધન કુળના સર્પ કરડયા. ઝેર ચઢયું. એ ઝેર ઉતારવા શ્રેષ્ઠિની પત્નીએ મંત્ર-તંત્રવાઢીએને મેલાવ્યાં. મંત્રના પ્રયાગથી બધાં જ સાઁ આવ્યા પણ કહે છે. મહેન અમે તારા પુત્રને કરડયાં નથી. બધાં દૂધ પીને ચાલતાં થયાં. છેલ્લે અગંધન કુળના સર્પ આન્યા. એણે કહ્યું કે અમારા કુળની પ્રતિજ્ઞા છે કે વમેલુ' ઝેર પાછુ ચૂસાય નહિ. માટે હું તારા કિરાનું ઝેર ચૂસીશ નહિ. ત્યારે કહે છે જો તારે ઝેર ચૂસવું નથી તા શા માટે આન્યા છે? સપ કહે છે આ અગ્નિના કુંડમાં ખળી મરીશ પણ ઝેર નહિ ચૂસું, પેાતાના શરીરનું ગૂ ંચળું અનાવીને અગંધન કુળના સર્પ અગ્નિના કુંડમાં મળી મર્યાં પણ વસેલુ' ઝેર ન ચૂસ્યું. તારા કરતાં આ સપ નહિ સારી ? ’ એમ અનેક પ્રકારે સમજાવ્યેા. પણ ઉછળ્યુ. અન્ન કયાં સુધી ટકે? અનવા ચેાગ્ય એવુ બન્યું કે ભવદત્ત મુનિ થોડા વખતમાં કાળધમ પામ્યાં. હવે તેને કોઈ ના ડર ન રહ્યો. બીજા મુનિએએ એને સમજાવ્યેા પણ માન્યા નહિ. અને ત્યાંથી ચાલી નીકળ્યા. વિહાર કરતાં કરતાં તે પેાતાના જ ગામમાં આન્યા.
નાગીલાએ દીક્ષા નથી લીધી પણ સાધ્વીની જેમ જ સસારમાં રહે છે. તપશ્ચર્યા વડે એણે એનુ રૂપ બાળી નાખ્યુ છે. શરીર શ્યામ પડી ગયુ` છે. યૌવન ઓસરી ગયુ છે. એટલે એ હવે પહેલાં જેવી સ્વરૂપવાન નાગીલા રહી નથી. આ ભવદેવ ગામમાં જાય છે. ત્યારે એને એક બાઈ સામી મળે છે. તેને ભવદેવ પૂછે છેઃ તમે નાગીલાને એળખા છે ? એ ક્યાં રહે છે તે તમે જાણેા છે? ખાઈ વિચાર કરે છે કે આ મહારાજ નાગીલાને શા માટે યાદ કરતાં હશે? પૂછે છે કે આપતુ' નામ શું? ત્યારે કહે છે મારુ નામ ભવદેવ. ખાઈ કહે છે, આ ગામમાંથી ભવદ્રત્ત અને ભવદેવ નામના બે ભાઈઓએ દીક્ષા લીધી છે તે તમે જ છે ? તે કહે છે હા. હું ભવદેવ છુ. ખાઈ ઓળખી ગઈ કે આ પાતાના સ્વામી જ છે, એ શા માટે આવ્યાં હશે ? શું ચારિત્રથી એનું મન લથડયું હશે? એમ અનેક પ્રકારના સ`કલ્પ વિકલ્પ કરતી નાગીલા . ખેાલી; મહારાજ ! નાગીલા સાથે આપને