________________
• à
પગ મૂકુ' તા ગાલીચા અને કિંમતી સાડીએ બગડી જાય ત્યારે સુશીલા કહે છેઃ-વાંધા નહિ. ભલે બગડી જાય. પણ વિદ્યુતચંદ્ર કહે છે. ના' મારો જીવ ચાલતા નથી. હું આવા ગંદા પગ એમાં નહિ મૂકું. ત્યારે સુશીલા હૃદયના મને વીંધી નાખે એવા મામિક શબ્દોમાં કહે છે કે તમને આ સાડી અને ગાલીચા બગડી જાય એની ચિ ંતા છે, પણ જ્યાં તમે તમારું અને મારું જીવન અગાડવા બેઠાં છે ત્યાં આ ગાલીચા અને વસ્ત્રો કાંઇ મેાંત્રા નથી. આપણાં જીવન કરતાં આની કિંમત કંઈ વધારે નથી. જે માણસ પેાતાના અમૂલ્ય ચારિત્રને સળગાવવા ઉઠયા તે તણુખલાને શા માટે રડે ?
સુશીલાના શબ્દો વિદ્યુતચદ્રના હૈયામાં તીરની જેમ વાગી ગયા. એનું હૈયું ચિરાઈ જવા લાગ્યું. અને એના અંતરમાં પશ્ચાતાપની પ્રચંડ જવાળા પ્રગટી. એનાં વિવેકનાં નેત્રો ખુલી ગયાં. એના હૈયામાં અનેક પ્રકારનાં આંદોલના ઉપડયા. “હું કેવા અધમ ! કેવા અંધ, પાપી, નીચ કે સતીનું સતીત્વ લૂંટવા ઉઠયા. ! મારું ચારિત્ર લુંટાવવા ઉડયે ! મારા ઉપર લાગણી ધરાવનાર મિત્રની પત્ની ઉપર જ કુદૃષ્ટિ કરી ?' એને ખૂબ લજ્જા આવી ગઈ. તે સુશીલાના ચરણેામાં ઢળી પડયા. પશ્ચાતાપનાં આંસુથી સુશીલાનાં પગ ધેાઈ નાંખ્યા. પશ્ચાતાપથી હૈયું હળવુ ખની ગયુ. ગદગદ કંઠે મેલ્યાહું શિયળની મૂર્તિ સમાન સુશીલાદેવી ! તે આજે મને પાવન કર્યાં. હે માતા ! તું મને માફ કર. મારા જેવા પતિતના તુ ઉદ્ધાર કર. મારા અંધકાર ભર્યાં જીત્રનમાં તારા શિયળની જાત મને માદક બની છે. એમ એલી માફી માંગતા વિદ્યુતચ ત્યાંથી ચાલતા થયા. એ ગયા તે ગયા- ફરીને દેખાયા જ નહિ. હજી પણ એના મિત્રો એને શોધે છે પણ એના કયાંય પત્તો લાગતા નથી.
આ કિસ્સા વડાદરામાં ખનેલા છે. દેવાનુપ્રિયે! વિદ્યુતચદ્રે ભૂલ તા કરી પશુ પાછળથી એને પેાતાની ભૂલ સમજાઈ. આંખમાં પશ્ચાતાપનાં આંસું આવી ગયા. આસુંના બે ટીપામાં ઘણી શક્તિ છે. થઈ ગયેલા પાપના પશ્ચાતાપથી જો આંસુ આવે તે કમ બંધન તૂટે છે, અને ઈષ્ટના વિયાગથી અને અનિષ્ટના સંયાગથી આત ધ્યાન થતાં જો આંખમાં આંસુ આવે તે કર્મ નું મ’ધન થાય છે. ચારિત્રવાન આત્માએ પેાતાના ચારિત્રના પ્રભાવથી પતિતને પણ પાવન કરે છે. જે પુરૂષ સ્વપત્નીમાં સાષ રાખે છે અને જે સ્ક્રી પેાતાના પતિ સિવાય અન્ય પુરૂષાને ભાઈ સમાન માને છે એના ચારિત્રમાં આટલી તાકાત છે, તેા જે સ`થા બ્રહ્મચર્યનું પાલન કરે છે એનામાં કેટલે પ્રભાવ હાય ? દુનિયામાં મોટામાં મેટો કેાઈ પ્રભાવ કહેા, શક્તિ કહેા કે પ્રકાશ કહે તે બધું જ બ્રહ્મચયમાં જ છે.
તમારી સામે હું વાર’વાર બ્રહ્મચર્ચની વાત મૂકું' છુ', તે શા માટે ? તમારી દયા આવે છે કે કામ રૂપી કીચડમાં ખેંચી ગયેલાં મારા મહાવીરના પુત્રોનું શું થશે ! અહી