________________
G
તમને ખબર નહિ પડે પણ જ્યારે નરકગતિની દારૂણ વેઢના ભગવશે. તે વખતે તમારી વહાલી પત્ની કે પુત્રો કે પૈસા કોઇ તમને પરમાધામીના હાથમાંથી છેડાવવા નહિ આવે. નરકગતિની એવી દારૂણ વેદનાઓ રહેલી છે.
શ્રેણિક મહારાજા અત્યારે પહેલી નરકે છે. છતાં પણ કઈ પરમાધામીએ એમની દયા ખાતા નથી કે એ તીથ ́કર થવાના છે. એ તેા સમિતી જીવ છે. સમભાવથી દુઃખને વેઢતા હાય છે. ટૂંકામાં કમ કોઈ ને છેડનાર નથી. એક વખતના અબ્રહ્મચર્ય માં ઉત્કૃષ્ટ નવ લાખ તે સ'ની જીવે અને ખીજા અસંખ્ય અસંજ્ઞી જીવાના કચ્ચરઘાણ નીકળી જાય છે. હવે તમારા જીવનમાં બ્રહ્મચર્ય પાળવાના સમય આવી ગયા છે. હવે નહુિ જાગેા તા કયારે જાગશે.
'
આ બે ખાલુડા નાની ઉંમરમાં જાગી ગયાં છે. તેઓ કહે છે કે હે પિતાજી ! આ સંસારના કામભાગે દુઃખકર્તા છે. અનંની ખાણુ છે. જે જીવા જિંદગીના અંત સુધી કામભાગેાથી નિવ્રુત નથી થતાં તે જીવા રાત-દિવસ ખૂબ પરિતાપ પામે છે. હજી આગળ શું કહેશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન... ૬૭
ભાદરવા વદ ૧૧ ને શુક્રવાર તા. ૨૫-૯-૭૦
અનંત જ્ઞાની શાસ્ત્રકાર ભગવાને જગતના જીવાના કલ્યાણને અર્થ સિદ્ધાંત રૂપ વાણીની પ્રરૂપણા કરી. મહાનપુરૂષાના મુખમાંથી ઝરેલી શાશ્વતી વાણી તેનુ નામ સિદ્ધાંત. જ્ઞાની ભગવંતના મુખેથી ઝરતી અમીરસ ધારા સમાન વાણીના ઘૂંટડાં પીતાં શિષ્યા ધરાતા ન હતાં. જેમ જેમ સાંભળતા જાય તેમ તેમ જિજ્ઞાસા વધતી જતી હતી. જ્યારે તમને દિવસે દિવસે નાટોના બંડલ ભેગા કરવાના અસંતાષ જાગ્યા છે. એટલે ક્રાઈ દિવસ તૃપ્તિના એડકાર જ નથી આવતા. જંબુસ્વામી સુધર્માંસ્વામીને વિનયપૂર્વક પૂછે છે કે, હે ભગવંત! શ્રમણ ભગવાન મહાવીરે ઉત્તરાધ્યનન સૂત્રના ચૌદમા અધ્યયનમાં કયા કયા ભાવાનું કથન કર્યુ” છે ? ત્યારે સુધર્માસ્વામી પેાતાના પ્યારા શિષ્ય જજીને કહે છે: હું જખુ ! ભગવાન મહાવીર સ્વામીએ ઉત્તરાધ્યયન સૂત્રના ચૌદમા અધ્યયનમાં છ
વાનું વર્ણન કર્યું છે. આ સુધર્માંસ્વામી પણ કંઈ કમ ન હતાં,