________________
૪૦૮
“સું સારે જો રહી રાજન, જીવન શુદ્ધિ આચરે, ઇચ્છિત સુખના ભક્તા, દેવ માટો થઈશ તું.”
હે બ્રહ્મદત્ત ! સ'સારમાં રહીને પણ જો તુ' સત્કાર્યાં કરીશ તા ઇચ્છિત સુખાને ભગવનાર મહદ્ધિ કદેવ થઇશ. આ રીતે ચિત્ત મુનિએ બ્રહ્મદત્તને ખૂબ સમજાવ્યેા, છતાં મુનિની એક પણ વાત એણે કબૂલ કરી નહિ. પૂરી નાદાની નોંધાવી. બંધુએ ! તમારા માથા ઉપર એક લાખ રૂપિયાનું દેણુ હોય અને લેણદારને એક હજાર રૂપિયા આપે। તા પણ તે ખુશ થતા હોય તે પણ તમે એમ કહી દો કે, એક હજાર રૂપિયા આપવાની પણ મારામાં શક્તિ નથી. તેા તમે પુરા નાઢાર કહેવા કે નહિ ?
पंच या विभदत्तो, साहुस्स तस्स वयणं अकाउ |
અનુત્તરે મુનાિય હ્રામ મોળે, લઘુત્તરે સો નરણ વિટ્ટો ॥ ઉ. અ. ૧૩-૩૪
બ્રહ્મદત્ત મુનિનું એક પણ વચન માન્યું નહિ. અને કામલેાગેામાં જ એ રક્ત રહ્યો. તે ઉત્તમ પ્રકારનાં કામણેાગા ભાગવીને સાતમી નરકે ભય કર દુઃખા ભેાગવવા ચાલ્યા ગયા. મહાન સુખાના ભાક્તા એવા ચક્રવતી સાતમી નરકની તીવ્ર વેદનાઓ કેવી રીતે ભાગવી શકતા હશે ? જે કામના કીડા અને છે તેની આવી જ દશા થાય છે. માટે તમે પણ સમજીને છેડશે। તા સારુ છે. નહિ સમજો તેા તમારે માથે ચતુગ`તિની જેલ ઉભી જ છે.
ભૃગુ પુરોહિતે કહ્યુ` કે બેટા ! પાછલી અવસ્થામાં તમે સંસાર ત્યાગીને સંન્યાસી મનો, પાછલી ઉંમરમાં તે અન્યદાનિકે પણ સાધુ બનવાનું સ્વીકારે છે. પણ મારા સમજદાર શ્રાવકાને હજુ છેડવાનુ` મન થતું નથી, કંઈકે તે કહે છે કે બાધા લઈએ તા ખરા પણ ન પળાય તેા શું કરવુ? પહેલેથી જ છૂટવાના રસ્તા શેાધા છે.
કંઈક જીવા શૂરવીર થઈને સાધુ તા અની જાય પણ એમ વિચાર કરે કે દીક્ષા તા લઉં છું, પણ કદાચ ન પાળી શકું તે ? અથવા મને ત્યાં ન ફાવે તે મારી આજીવિકાનું સાધન તા જોઇએ ને ? એટલે સાધુપણામાં રહીને જ્યાતિષ, નંબર આપવા વગેરે બધું શીખી જાય. અને દીક્ષા ન પાળી શકે તે ખસી જાય. આવા કાયરા શાસનના શે ઉદ્ધાર કરી શકવાનાં છે? આવા સ`ખ્યાબંધ સાધુએ કે સાધ્વીએ હાય તેની અમારે જરૂર નથી. એ કરતાં ભલે એક જ હાય પણ એક જ સિંહનુ બચ્ચું હાથીના ટેાળાઆને ભગાડી મૂકે છે. એક જ ચન્દ્ર અંધકારના નાશ કરે છે, પણ અગણિત. તારા અધકારના નાશ કરી શકતા નથી.
એક વખત એક રાજાના રાજ્યમાં પાંચસે સૈનિકે આવ્યા. એમના શરીરના આંધા જોઈ રાજાએ વિચાર કર્યાં કે, છે તેા મજબૂત, પણ એક વખત લડાઈમાં ઉતરે,