________________
૪૫૫
મનમાં ખેદ થાય છે. વળી ભાડૂતનાં ખાળકો જો એ મકાનમાં જાજેશથી દારુ અને રમે તે પણ તેને દુ:ખ થાય છે. તે માણસ ભાડૂત અને ભાડૂતનાં બાળકોને તેમ કરતાં શકે છે. અને ટોક ટોક કરે છે. તે ઘણી વાર તે માણસાઈને ભૂલી જઈ ભાડૂત સાથે દુર્વ્યવહાર પણ કરી બેસે છે. હવે સદ્બેગવશાત્ ખીજા જ મહિને તેણે તે મકાન દશ હજારમાં વેચી નાંખ્યુ. અને તેને દશ હજાર રૂપિયા મળી પણ ગયા. હવે ના ભાડૂત એ મકાનની ભાંગફાડ કરે કે કઈ પણ કરે, પરંતુ હવે તેને એ સાથે જાણે કશે। સંબંધ જ નથી ! કારણ ? હવે તેને મકાન ઉપરથી મમત્વ ઉઠી ગયુ છે. અને હુવે મળેલા દશ હજાર રૂપિયા પર તેને મમત્વ થયુ છે. મકાન પરથી મમત્વ ઉઠી જવાથી તેને હવે જરા પણ દુ:ખ થતું નથી.
પેલા
3
અંધુએ ! મારા કહેવાના આશય એ છે કે પરિગ્રહવૃત્તિ કસ્તુરી મૃગની જેમ નાચ નચાવે છે. સુખની તૃષ્ણામાં તેને અહીં તહીં અથડાવે છે. અને જ્યાં સુધી માનવી પરિગ્રહવૃત્તિને છેડતો નથી ત્યાં સુધી તેનુ' સુખ એક સ્વપ્નની વસ્તુ ખની રહે છે. તેના મનમાં મમતાના કારણે અસંતોષ અને અશાંતિની આગ સળગતી રહે છે. તેના કાન આડા પરિગ્રહવૃત્તિના પડદા હૈાવાથી તે સદુપદેશને પણ ગ્રહણ કરી શકતો નથી. તેની મમત્વ બુદ્ધિ, ચ્છિાએ અને તૃષ્ણાએ હનુમાનના પૂછડાની જેમ લાંબી વધતી જ જાય છે.
અંધુએ ! પરિગ્રહની તે। શી વાત કરુ? મહારાજા શ્રેણિક અને અમરકુમારની લોક આ માટે જાણવા જેવી છે. 21:37 શ્રેણિક મહારાજા ભગવાન મહાવીરના ભક્ત થયા તે પહેલાંની આ વાત છે. માયાધિપ મહારાજા શ્રેણિકને પેાતાની રાજગૃડુ નગરીમાં એક ચિત્રામણશાળા બંધાવવાના કોડ થયા મહારાજાએ અનેક શિલ્પશાસ્ત્રીઓ અને કારીગરાને આમંત્ર્યા. શ્વેતજોતામાં ચિત્રામણુશાળા તૈયાર થઈ ગઈ. પણ ભવિતવ્યતાના ચેાગે એના દરવાજો વારંવાર તૂટી પડ્યા લાગ્યે
રાજા શ્રેણિક ચિંતાતુર બન્યા. મેાટા મેાટા જોષીએને મેલાવ્યા. જોષીઓએ સલાહુ આપી. હે રાજન ! આ સ્થળે ખત્રીસ લક્ષણા ખાળકને હેમ કરવા પડશે તા જ દરવાજો ટકશે, રાજા શ્રેણિક કોઇ પણ ભાગે ચિત્રામણુશાળા ઉભી કરવા ઇચ્છતા હતા, તેથી જોષીએએ આપેલી આ અવળી સલાહ પણ તેણે સ્વીકારી.
મહારાજા શ્રેણિકે પડતુ વગડાવ્યા :
શ્રેણીક રાજાએ ગામમાં પડતુ વગડાવ્યે કે રાજાની ચિત્રશાળાને માટે જે કોઈ માતા-પિતા પેાતાના ખત્રીસ લક્ષણા પુત્ર ભેગ આપવા માટે આપશે તેને તે પુત્રના ભારાભાર સાનુ` તાળી આપવામાં આવશે. રાજગૃહી નગરના ખૂણે ખૂણે જોરથી પાડું વાગી રહ્યો છે. ચારે અને ચૌટે ઢાંઢા પિટાય છે, પણ કાણુ હૈયાફૂટયા હોય કે જે થાડા ધનની ખાતર પેાતાના બાળકને અગ્નિમાં હામવા તૈયાર થાય ! એ દિવસ સુધી તે