________________
।
૪૬૭
બાજુ ઘરચાળા પહેરાવાય અને બીજી બાજુ એને ચુડા ભાંગવાના હાય ! આ ઘરચાળાં ખાઈ ને અંગારા જેવા લાગે છે. એ જ ઘરચેાળુ લગ્ન વખતે પહેર્યુ હશે ત્યારે એના મનમાં કેટલે આન ંદ હશે? એક જ ઘરચાળું એક વખત પહેરતાં આનંદદાયક લાગ્યું અને ખીજી વખત પહેરતાં દુઃખદાયક લાગ્યુ. આ સંસારનાં એકેક પદાર્થોં એવાજ છે. એક ક્ષણે સુખ આપનાર પદાર્થ બીજી જ ક્ષણે દુ:ખ આપનાર બને છે. એમાં શા માટે રાચવું જોઈએ ? હજી આ પુત્રો આગળ શું કહેશે તેનાં ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન........નં. ૬૪
ભાદરવા વદ ૮ ને મગળવાર તા. ૨૨-૯-૭૦
સર્વજ્ઞ પરમાત્માએ જગતના જીવાના એકાંત સુખને અર્થે સિદ્ધાંત રૂપ વાણીનું પ્રકાશન કર્યુ. સિદ્ધાંત એટલે ત્રણે કાળમાં સિદ્ધ થયેલી વસ્તુ તેનું નામ સિદ્ધાંત.
આપણે ઉત્તરાધ્યયન સૂત્રના ૧૪મા અધ્યયનના છ જીવાના અધિકાર ચાલે છે. ભૃગુ પુરાહિતના અને પુત્રા દેવભદ્ર ને જશેાભદ્રને ભગવ ંતના નિગ્રંથ પ્રવચનમાં અપૂર્વ શ્રદ્ધા થઈ છે. તેથી તેમના આત્મામાં ઉલ્લાસ આવી ગયા છે. જ્યાં સુધી જીવની પાસે દર્શીન મેાહનીય ક છે ત્યાં સુધી જીવને સમ્યગ્દર્શન થઈ શકતું નથી. આ દનમેહનીય ક` જીવ છ પ્રકારે ખાંધે છે. ૧) કેવળજ્ઞાની અને જ્ઞાનીઓની નિદ્રા કરે તા જીવ મેાહનીય કમ બાંધે. ૨) ગુરૂ અને સંઘની નિંદા કરે તથા અવળુ વાદ્ય ખેલે તા જીવ મેાહનીય કર્મ બાંધે. ૩) વીતરાગનાં પ્રરૂપેલાં સિદ્ધાંતના વચનેાની નિંદા કરે તા જીવ માહનીય કમ બાંધે. ૪) અરિહંતની નિંદા કરે તે જીવ મેહનીય કમ` બધે. ૫) જૈન માની નિંદા કરે તેા જીવ મેાહનીય કમ બાંધે. ૬) કુમાર્ગોના પ્રકાશ કરે તા જીવ માહનીય કમ આંધે.
આ દશન માહીંય કાઁના નાશ સ્વરૂપના નિણ યથી થાય છે. અને તેને સમ્યકૃત્વની પ્રાપ્તિ થાય છે. જ્યારે આત્મામાં અપૂર્વભાવ પ્રગટ થાય છે ત્યારે જીવની અંદર રણુકા વાગે છે. અહીંયા અને પુત્રાના આત્મામાં આવે! રણકાર થઈ ગયા છે. તેથી તેઓ એ જ વિચારે છે કે અનતકાળથી જે મને નથી મળ્યું તે આજે મળ્યુ
છે. આ અને પુત્રાને સત્ય સ્વરૂપની પિછાણુ થઈ ગઈ છે. મધુએ 1 જીવ અનંત કાળથી પરમાં સ્વપણું માનીને બેસી ગયા છે. પણ તેની આ માન્યતાને તે પહેલી જ કાઢવી