________________
૪૫
o
ન હાય, લલિતાંગદેવ સ્વય’પ્રભા દેવીના સુખમાં એવા ગળાબૂડ ખૂ ́ચી ગયા હતા કે દેવીના મૃત્યુથી ગાંડા જેવા ખની વિમાનમાં ડ્રામ ઠામ “ હું સ્વય’પ્રભા, હું સ્વય’પ્રભા ” કરતા ફરી રહયા છે. કાણુ લલિતાંગદેવ એ જાણા છે ને ! ભગવાન ઋષભદેવ સ્વામીના જીવ. તમને થશે કે એમની આ સ્થિતિ ! હા. જ્યાં સુધી જીવ પાતે માઢના અધનામાં સ્વેચ્છાએ જકડાય છે, ત્યાં સુધી ગમે તેવા આત્માની ઘેલી અવસ્થા થાય તેમાં કઈ જ નવાઈ નથી. બાંધેલ કર્માંને કયાં એવી શરમ છે કે આ મેાટા માણસ છે તે એમને આપણાથી કેમ નડાય ? એ કમ તેા તી કરપણું પામી ચૂકેલા શ્રી ભગવાન મહાવીર ઉપ૨ પશુ ગેાશાળાની તેજીલેશ્યાનું નિમિત્ત લઇને ત્રાટકયુ હતુ. અને એણે ભગવાન જેવાને પશુ છ માસ સુધી ગરમીની પીડા આપી હતી. પાપ કર્મોના ઉદય તેા ભલભલાને આવે છે. પણ એ વખતે તૈય રાખવું, સહિષ્ણુ રહેવુ' એટલે સહન કરવામાં હર્ષિત બનવુ એ જરૂરી છે, એ માટે સુખના કાળમાં છકેલ કે ગળીયા ન મનવુ જોઈએ.
રાજા ભૂલા પડેલા છે. સુખમાં તે મદમસ્ત હતા, તેથી અત્યારે દુઃખ વખતે જ ગલમાં એકલી અતૂલી નિરાધાર સ્થિતિમાં શકકળ કરે છે. હાય ! આ કેમ સહ્યું જાય ? દુશ્મન કેવા હરામી! હે ભગવાન! શું કરુ હવે! મારાથી તા આ લેવાતું નથી. હું નરાધમ ! આવુ. મન્યુ ત્યાં સુધી જીન્નતા કેમ રહયા ? વિગેરે કલ્પાંત કરવા લાગ્યા. તે એટલે સુધી માથું ને છાતી કૂટે છે કે એના હાથમાં ગળે બાંધેલ માદળિયાની ઢોરી ચાવતાં તૂટી ગઈ અને માદળિયું જમીન પર ફેંકાઈ ગયુ.. કહા, કલ્પાંત કાણુ કરાવે છે? રાજ્ય ગયું તે? ના. રાય ગયું છતાં રાજા હમણાં જ-ક્ષણ પછી કપાત ભૂલી જવાના છે. તે કલ્પાંત કાણુ કરાવ્યેા ? ઊ ંધી સમજણે, અવળી દૃષ્ટિએ. તે માનતા હતા કે રાજ્ય એટલે સુખાની ખાણુ. આ જિંદગી આવા સુખ માટે જ છે. ઉત્તમ મનુષ્ય ભવમાં આવ્યા પછી પણ આવી અવળી સમજણુ !
»
આવી દૃષ્ટિ રહે ત્યાં સુધી સમ્યક્ત્વ અને ઉચ્ચ ચારિત્ર કયાંથી સ્પશે? રાજમા ગળામાંથી પડી ગયેલા માદળિયામાંથી ચિઠ્ઠી નીકળી, તે જોઇ રાજા વિસ્મય પામ્યા કે આમાં વળી ચિઠ્ઠી શાની? ક્ષણભર દુઃખ ભૂલી ચિઠ્ઠી હાથમાં લઈ ખાલી, 'તા એમાં લખાણ જોયું, એમાં શું લખ્યું હતું? એમાં લખ્યું હતું કે “ આ પણ ટકવાનું નથી” આ વાંચતા જ રાજા ચાંકયે!. તે વિચારે છે કે શેના હું ફોગટ કલ્પાંત કરું છું ? દુઃખમાં ધીરજ ધરવા માતાજીએ નાનપણમાં આ કેવા સરસ હતેાપદેશ માદળિયામાં બાંધી માપ્યા. ચિઠ્ઠી કહે છે : આ દુઃખ લાંબું ટકવાનું નથી. તેા પછી શા માટે શાક કરવા જીવ, ઉદ્યમ કર. રાજાને ર્હિંમત આવી ગઈ. કેમ કે દૃષ્ટિ ફ્રી. સુખ ભલે સદા ન રહે, વચમાં દુ:ખ પણ આવે, પરંતુ એ દુઃખ કાંઈ ટકી ન રહે. એક ટૂંકા પણ હિતેાપદેશ કેવું સુંદર કાર્ય કરે છે. માતાનું એ ડહાપણ હતું. પૂર્વકાળે આવા ખ્યાલ બહુ રખાતે
શા. પ